અશ્વિનની અક્ષર આકાશિકા (અ અં આ ઇ ઈ ઉ ઊ ઋ એ ઐ ઓ ઔ ક ખ ગ ઘ ચ છ જ ઝ ટ ઠ ડ ઢ ણ ત થ દ ધ ન પ ફ બ ભ મ ય ર લ વ સ શ ષ હ ળ ક્ષ જ્ઞ) બ્લોગમાં દાખલ થતી વેળાએ પગરખાં ઉતારવાં આવશ્યક નથી!
આજથી મુજ મૂઢમતિનો રસ્તા વિષયક જ નહીં, જીવનની અન્ય બાબતોને મૂલવવાનો નજરીયો ધરમૂળથી બદલાઈ ગયો છે! આ ખાબોચિયાનું પાણી મૂકીને હું પ્રતિજ્ઞા લઉં છું કે હવે હું ખાડે ખાડે દિવા કરીશ અને એમાં સમાયેલા દેડકા સમુદાયને ઘરમાં બેઠે બેઠે મારેલાં માખી મચ્છરની ખાડા ડિલિવરી કરીશ. આપનો ખાડો ભરીને આભાર, જય ખાડેશ્વર
પાપના ઘડા નહીં, પણ ખાડા હોય તો તે વેળાસર ભરાય એવી પ્રાર્થના છે.પ્રતિભાવ બદલ આનંદ અને આભાર.
ReplyDeleteઆજથી મુજ મૂઢમતિનો રસ્તા વિષયક જ નહીં, જીવનની અન્ય બાબતોને મૂલવવાનો નજરીયો ધરમૂળથી બદલાઈ ગયો છે! આ ખાબોચિયાનું પાણી મૂકીને હું પ્રતિજ્ઞા લઉં છું કે હવે હું ખાડે ખાડે દિવા કરીશ અને એમાં સમાયેલા દેડકા સમુદાયને ઘરમાં બેઠે બેઠે મારેલાં માખી મચ્છરની ખાડા ડિલિવરી કરીશ. આપનો ખાડો ભરીને આભાર, જય ખાડેશ્વર
પાપના ઘડા નહીં, પણ ખાડા હોય તો તે વેળાસર ભરાય એવી પ્રાર્થના છે.
Deleteપ્રતિભાવ બદલ આનંદ અને આભાર.