કયો શબ્દ સાચો છે?
હ્રદય
હ્રદ્દય
હૃદય
હૃદ્દય
હદય
હદ્દય
હ્યદય
હ્યદ્દય
હ્દય
હ્રુદય
હ્રુદ્દય
હ્રૃદય
હ્રૃદ્દય
તમે સાચી જોડણી શોધવા માટે ખાંખાંખોળા કર્યા હોય તો એનો અર્થ એ કે માતૃભાષા માટે તમારું 'હૃદય' ધબકે છે!
અશ્વિનની અક્ષર આકાશિકા (અ અં આ ઇ ઈ ઉ ઊ ઋ એ ઐ ઓ ઔ ક ખ ગ ઘ ચ છ જ ઝ ટ ઠ ડ ઢ ણ ત થ દ ધ ન પ ફ બ ભ મ ય ર લ વ સ શ ષ હ ળ ક્ષ જ્ઞ) બ્લોગમાં દાખલ થતી વેળાએ પગરખાં ઉતારવાં આવશ્યક નથી!
કયો શબ્દ સાચો છે?
હ્રદય
હ્રદ્દય
હૃદય
હૃદ્દય
હદય
હદ્દય
હ્યદય
હ્યદ્દય
હ્દય
હ્રુદય
હ્રુદ્દય
હ્રૃદય
હ્રૃદ્દય
તમે સાચી જોડણી શોધવા માટે ખાંખાંખોળા કર્યા હોય તો એનો અર્થ એ કે માતૃભાષા માટે તમારું 'હૃદય' ધબકે છે!
વિષ્ણુભાઈ પટેલ Photograph : Dr. Ashwinkumar / છબી : ડૉ. અશ્વિનકુમાર |
કાશ્યપી મહા તસવીર સૌજન્ય : પરીક્ષિત જોશી |
આ શબ્દ બોલતી વખતે કયા અક્ષર પછી જગ્યા રાખશો?
કે
કોઈ અક્ષર વચ્ચે જગ્યા નહીં રાખો?
શ્રી ધરાણી
શ્રીધ રાણી
શ્રીધરા ણી
શ્રીધરાણી
આપણી ભાષામાં વ્યક્તિને 'જાહેરમાં' ઉતારી પાડવામાં આવે છે, 'ખાનગીમાં' ચઢાવવામાં આવે છે!
'અમદાવાદમાં બીજે મેડિકલ કૉલેજ છે?'
'ખબર નથી.'
'અમદાવાદમાં બી.જે. મેડિકલ કૉલેજ છે?'
'હા.'
ગુજરાતી અખબારોમાં શ્રદ્ધાંજલિ અપાય ત્યારે, આત્મા હંમેશાં 'અમર' જ હોય છે.
Janushi Raichura / જાનુષી રાયચુરા Photograph : Dr. Ashwinkumar છબી : ડૉ. અશ્વિનકુમાર |
પ્રકાશ ન. શાહ Photograph : Dr. Ashwinkumar / છબી : ડૉ. અશ્વિનકુમાર |
પ્રકાશ ન. શાહ Photograph : Dr. Ashwinkumar / છબી : ડૉ. અશ્વિનકુમાર |