Showing posts with label MDC. Show all posts
Showing posts with label MDC. Show all posts

Wednesday, July 1, 2026

MDC (MULTI-DISCIPLINARY COURSE) - 2026

બહુશાખાકીય અભ્યાસક્રમMDC (MULTI-DISCIPLINARY COURSE)

માહિતી, પ્રત્યાયન, અને પ્રૌદ્યોગિકી વિદ્યાશાખા
પત્રકારત્વ અને સમૂહ પ્રત્યાયન વિભાગ, ગૂજરાત વિદ્યાપીઠ
 
માહિતી, પ્રત્યાયન, અને માધ્યમો
INFORMATION, COMMUNICATION, AND MEDIA

ક્રેડિટ : 3, કલાક : 45, ગુણ : 75 (આંતરિક : 30 + બાહ્ય : 45)

અભ્યાસક્રમના ઉદ્દેશો
• માહિતી પ્રણાલીને સમજવી.
• માહિતીની વિકાસપ્રક્રિયા અને અસરને સમજવી.
• પ્રત્યાયનની પાયાગત જાણકારી આપવી.
• અસરકારક પ્રત્યાયન શીખવવું.
• પરંપરાગત અને મુદ્રિત માધ્યમોની જાણકારી આપવી.
• વીજાણુ અને આધુનિક માધ્યમોનો પરિચય કરાવવો.

એકમ 1 : માહિતી અને સમાજ
1.1 માહિતીની વ્યાખ્યા અને સમજ
1.2 માહિતીનો ઇતિહાસ, વિકાસ અને વર્તમાન
1.3 માહિતીના વિવિધ સ્રોત
1.4 દૈનિક જીવનમાં માહિતીનું મહત્ત્વ
1.5 માહિતીપ્રધાન સમાજ

એકમ 2 : પ્રત્યાયન, પરંપરાગત માધ્યમો અને મુદ્રિત માધ્યમો
2.1પ્રત્યાયનનું જીવનમાં મહત્ત્વ
2.2 અસરકારક પ્રત્યાયન માટેના સાત 'સી'
2.3 પરંપરાગત માધ્યમો
2.4 સમાચારપત્રો
2.5 સામયિકો

એકમ 3 : વીજાણુ માધ્યમો અને આધુનિક માધ્યમો
3.1 રેડિયો
3.2 ટેલીવિઝન
3.3 ઇમેજિસ
3.4 ડિજિટલ મીડિયા
3.5 સોશિયલ નેટવર્કિંગ

અધ્યાપન પદ્ધતિ :
• વ્યાખ્યાન
• ચર્ચા
• સ્વાધ્યાય

અભ્યાસક્રમનાં પરિણામો
• વિદ્યાર્થીઓ માહિતીના ઉપયોગ માટે સક્ષમ બનશે.
• વિદ્યાર્થીઓની માહિતી-સ્રોતોનો ઉપયોગ કરવાની ક્ષમતામાં વધારો થશે.
• વિદ્યાર્થીઓ પ્રત્યાયનની પ્રક્રિયાને સમજશે.
• વિદ્યાર્થીઓ અસરકારક પ્રત્યાયન કરવા માટે સજ્જ બનશે.
• વિદ્યાર્થીઓ પરંપરાગત માધ્યમો અને મુદ્રિત માધ્યમોને સારી રીતે સમજી શકશે.
• વિદ્યાર્થીઓ વીજાણુ માધ્યમો અને આધુનિક માધ્યમોને યોગ્ય રીતે સમજવાની ક્ષમતા કેળવશે.

સંદર્ભો :
1. Dhiman, A. K., & Rani, Y. (2005). Learn Information and Reference Sources and Services: Learning Library Science Series. Ess Ess Publications.
2. Russell, D. M. (with Massachusetts Institute of Technology). (2019). the joy of search: A Google insider’s guide to going beyond the basics. The MIT Press.
3. Harari, Yuval Noah Nexus: A Brief History of Information Networks from the Stone Age to AI

માહિતી તાંત્રિકી


https://gujarativishwakosh.org/%e0%aa%ae%e0%aa%be%e0%aa%b9%e0%aa%bf%e0%aa%a4%e0%ab%80-%e0%aa%a4%e0%aa%be%e0%aa%82%e0%aa%a4%e0%ab%8d%e0%aa%b0%e0%aa%bf%e0%aa%95%e0%ab%80/

Tuesday, October 7, 2025

Baraka: A beautiful film


https://vimeo.com/410403572


Featuring no conventional narrative, this film presents footage of people, places and things from around the world. From chaotic cities to barren wilderness, the movie takes viewers around the globe to witness a variety of spectacles in both natural and technological realms. Detouring into former concentration camps, the production doesn't shy away from the dark side of humanity, and ultimately shows how much of the world is interconnected by both the tragedy and the vibrancy of life.

Baraka is a 1992 American non-narrative documentary film directed by Ron Fricke that explores the relationship between humanity and the world. Shot in 70mm across 24 countries, the film features stunning photography, time-lapse, and slow-motion sequences. It has no dialogue or plot, conveying its themes through visuals and music.

Synopsis

The word Baraka is an ancient Sufi term that can be translated as "blessing" or "the essence of life". The film is a visual and spiritual odyssey that takes viewers on a global tour, contrasting the wonder and chaos of nature and humanity. Its scenes and themes include: Natural landscapes and rituals: The film portrays the diversity of nature through scenes of volcanoes, waterfalls, and tribal rituals.
Modern industrial life: The documentary uses time-lapse shots to show the fast, mechanical, and monotonous aspects of modern cities and factories.
Human impact and destruction: It documents the darker side of humanity, including the devastating effects of war, poverty, and environmental damage.
Spirituality and connection: By juxtaposing disparate images, the film aims to reveal the interconnectedness of all life and encourages a deeper sense of perspective.