Friday, September 20, 2024

Job @ Zee 24 Hours

 



ભાષાની મજા, મજાની ભાષા - 1527


તિથિ પ્રમાણે મોહનદાસ કરમચંદ ગાંધી ભાદરવા વદ બારશના રોજ જન્મ્યા હતા.
ગાંધીજીની જન્મતિથિ 'રેંટિયાબારસ' તરીકે ઊજવાય છે.


'... હું સંવત ૧૯૨૫ના ભાદરવા વદ ૧૨ને દિવસે, એટલે સને ૧૮૬૯ના ઑક્ટોબરની બીજી તારીખે, પોરબંદર અથવા સુદામાપુરીમાં જન્‍મ પામ્‍યો.'

- મોહનદાસ કરમચંદ ગાંધી
સત્યના પ્રયોગો અથવા આત્મકથા / ભાગ પહેલો : ૧. જન્મ


વ્યક્તિવિશેષ | વિનોદ કિનારીવાળા | ગુજરાત વિશ્વકોશ

 


Wednesday, September 11, 2024

ભાષાની મજા, મજાની ભાષા - 1526


સાચી જોડણી કઈ?

'ન્યાયાધીશ' કે 'ન્યાયાધિશ'?


ભાષાની મજા, મજાની ભાષા - 1525


સાચો શબ્દ કયો છે?

'લાલચુ' કે 'લાલચી'?

ભાષાની મજા, મજાની ભાષા - 1524


આમાંથી સાચી જોડણી કઈ? 
જવાબ સાચા ઉચ્ચાર દ્વારા આપવો!

શુશીલા

સુશીલા

શુસીલા

સુસીલા

ભાષાની મજા, મજાની ભાષા - 1523


સાચો શબ્દ કયો છે?
'દિલચસ્પી' કે 'દિલચશ્પી'?

ગ્રંથસાર


https://granthsar.glide.page/dl/6471c6

Monday, September 2, 2024

THE CINEMATOGRAPH ACT, 1952


https://cbfcindia.gov.in/cbfcAdmin/assets/pdf/cine_act1952.pdf

WHAT GUIDES CBFC IN CERTIFICATION PROCESS


https://cbfcindia.gov.in/cbfcAdmin/act-and-rules.php


ગાંધીકથા || ઉમાશંકર જોશી


અમદાવાદના પ્રેમાભાઈ હૉલમાં ગુજરાતી સાહિત્ય પરિષદ ગાંધીજીના પ્રમુખપદે મળી રહી હતી. હૉલ ખીચોખીચ ભરાયેલો હતો. ગાંધીજીનું ભાષણ શરૂ થયું. સભામાંથી ‘માઈક!' ‘માઈક!' એવા અવાજો આવ્યા.

ગાંધીજીએ કહ્યું : “શાંતિ રાખો ને સાંભળો. સંભળાશે. સંભળાય છે ને હવે?”

છેક સામેની દીવાલને અઢેલીને ઊભેલા એક કાર્યકરે કહ્યું : “ના જી, નથી સંભળાતું!”

ગાંધીજી : “તો આ કેવી રીતે સંભળાયું?” અને આખી સભા ખડખડાટ હસી પડી.

હાસ્યનાં મોજાં શમ્યાં અને પાછળ પ્રસન્ન શાંતિ મૂકતાં ગયાં.

(જોશી, ૧૯૬૯, પૃ : ૧૨૦)

ગાંધીકથા
ઉમાશંકર જોશી
પ્રકાશક : ગૂર્જર ગ્રંથરત્ન કાર્યાલય,
અમદાવાદ : ૩૮૦ ૦૦૧
પહેલી આવૃત્તિ : ૧૯૬૯
પુનર્મુદ્રણ : ૨૦૧૭

એકત્ર ગ્રંથાલય - સમગ્ર સૂચિ


https://wiki.ekatrafoundation.org/wiki/%E0%AA%8F%E0%AA%95%E0%AA%A4%E0%AB%8D%E0%AA%B0_%E0%AA%97%E0%AB%8D%E0%AA%B0%E0%AA%82%E0%AA%A5%E0%AA%BE%E0%AA%B2%E0%AA%AF#%E0%AA%85%E0%AA%B2%E0%AA%AD%E0%AB%8D%E0%AA%AF_%E0%AA%AA%E0%AB%81%E0%AA%B8%E0%AB%8D%E0%AA%A4%E0%AA%95_%E0%AA%B6%E0%AB%8D%E0%AA%B0%E0%AB%87%E0%AA%A3%E0%AB%80

ભાષાની મજા, મજાની ભાષા - 1520


'કાંચ' નહીં, 'કાચ' ન વાગે એનું ધ્યાન રાખવું.


ભાષાની મજા, મજાની ભાષા - 1519


આંખ ક્યારે ઘારણ ધારણ કરે તે કાંઈ કહેવાય નહીં!


ભાષાની મજા, મજાની ભાષા - 1518


'સંબધ' નહીં, 'સબંધ' નહીં, પણ 'સંબંધ' જ.

'સંબંધ'માં બે અનુસ્વારો વચ્ચે સંબંધ છે એમ માનવું!


ભાષાની મજા, મજાની ભાષા - 1517


'અભિભૂત' એટલે 'હારેલું', 'અપમાનિત', 'પ્રભાવિત', 'અંજાયેલું'.

તમે કયા અર્થમાં અભિભૂત થવાનું પસંદ કરશો?!

ભાષાની મજા, મજાની ભાષા - 1516


જો માનવું જ હોય તો, 'નશીબ'માં નહીં, પણ 'નસીબ'માં માનવું!

ભાષાની મજા, મજાની ભાષા - 1515


'એન્વાયરમેન્ટ' નહીં, 'એન્વાયર્નમેન્ટ' બચાવો!

ભાષાની મજા, મજાની ભાષા - 1514


આજે છેલ્લો 'પીડિયર' રમતગમતનો છે?

આજે છેલ્લો 'પીરિયડ' રમતગમતનો છે?

ભાષાની મજા, મજાની ભાષા - 1513


'બ્રેઇન ડેડ' માટે 'મગજ મૃત' શબ્દ-પ્રયોગ કરી શકાય.

ભાષાની મજા, મજાની ભાષા - 1512


જીવનમાં 'પોગ્રેસ' નહીં, 'પ્રોગ્રેસ' કરો!

ભાષાની મજા, મજાની ભાષા - 1511


'મોટિવેશનલ સ્પીકર' માટે 'પ્રેરક વક્તા' જેવો ગુજરાતી શબ્દ-પ્રયોગ કરી શકાય.

Sunday, September 1, 2024

મકરન્દ મહેતા અને શિરીન મહેતાનાં પુસ્તકો


https://wiki.ekatrafoundation.org/wiki/%E0%AA%AE%E0%AA%95%E0%AA%B0%E0%AA%A8%E0%AB%8D%E0%AA%A6_%E0%AA%AE%E0%AA%B9%E0%AB%87%E0%AA%A4%E0%AA%BE_%E0%AA%85%E0%AA%A8%E0%AB%87_%E0%AA%B6%E0%AA%BF%E0%AA%B0%E0%AB%80%E0%AA%A8_%E0%AA%AE%E0%AA%B9%E0%AB%87%E0%AA%A4%E0%AA%BE%E0%AA%A8%E0%AA%BE_%E0%AA%AA%E0%AB%81%E0%AA%B8%E0%AB%8D%E0%AA%A4%E0%AA%95%E0%AB%8B

અગ્રગણ્ય ઇતિહાસકાર ડૉ. મકરંદ મહેતાનું અવસાન


ડૉ. મકરંદ મહેતા
Photograph : Ashwinkumar / છબી : ડૉ. અશ્વિનકુમાર


ડૉ. મકરંદ મહેતા, અગ્રગણ્ય ઇતિહાસકાર
જન્મ : ૨૫-૦૫-૧૯૩૧ 
નિધન : ૦૧-૦૯-૨૦૨૪

ભાષાની મજા, મજાની ભાષા - 1510


'સ્ટંટ'નો અનુવાદ કરવાનો 'કરતબ' કરવા જેવો ખરો!

ભાષાની મજા, મજાની ભાષા - 1509


અશ્કય કુમાર આગામી ફ્લિમમાં ચાલતી રિશ્કાએ સ્ટંટ કરવાનું રિક્સ લેશે.
અક્ષય કુમાર આગામી ફિલ્મમાં ચાલતી રિક્ષાએ સ્ટંટ કરવાનું રિસ્ક લેશે.

ભાષાની મજા, મજાની ભાષા - 1508


જીવનમાં 'રિક્સ' ન લેવું, પણ 'રિસ્ક' તો લેવું પડે!

ભાષાની મજા, મજાની ભાષા - 1507


કોઈ ભલે 'રિશ્કા' કરે, આપણે તો 'રિક્ષા' કરવી!

ભાષાની મજા, મજાની ભાષા - 1506


મનોરંજન માટે 'ફ્લિમ' ન જોવી, પણ 'ફિલ્મ' જોવી જોઈએ.

ભાષાની મજા, મજાની ભાષા - 1505


'અશ્કય કુમાર'ની ખબર નથી, પણ 'અક્ષય કુમાર' અભિનેતા છે!

ભાષાની મજા, મજાની ભાષા - 1504


વાયદો ખોટો પડ્યો.
વાયડો ખોટો પડ્યો.


ભાષાની મજા, મજાની ભાષા - 1503


એ ચંપારણમાં ભૂલી પડી?
એ ચંપા રણમાં ભૂલી પડી?

ભાષાની મજા, મજાની ભાષા - 1502


ગુજરાતી દૈનિકોની ભાષા મુજબ, અદાલત ફગાવે એ 'જામીન' હોય છે!


ભાષાની મજા, મજાની ભાષા - 1501


કઈ બૅન્કમાં સૌથી ઓછું વ્યાજ દર હોય છે?

કઈ બૅન્કમાં સૌથી ઓછો વ્યાજ દર હોય છે?

Working Journalists and other Newspaper Employees (Conditions of Service) and Miscellaneous Provisions Act, 1955


https://www.indiacode.nic.in/handle/123456789/1504/

श्रमजीवी पत्रकार और अन्य समाचारपत्र कर्मचारी (सेवा की शर्तें) और विविध प्रावधान अधिनियम, 1955


https://ruralindiaonline.org/en/library/resource/the-working-journalists-and-other-newspaper-employees-act/