Sunday, September 29, 2024

ભાષાની મજા, મજાની ભાષા - 1527


તિથિ પ્રમાણે મોહનદાસ કરમચંદ ગાંધી ભાદરવા વદ બારશના રોજ જન્મ્યા હતા.
ગાંધીજીની જન્મતિથિ 'રેંટિયાબારસ' તરીકે ઊજવાય છે.


'... હું સંવત ૧૯૨૫ના ભાદરવા વદ ૧૨ને દિવસે, એટલે સને ૧૮૬૯ના ઑક્ટોબરની બીજી તારીખે, પોરબંદર અથવા સુદામાપુરીમાં જન્‍મ પામ્‍યો.'

- મોહનદાસ કરમચંદ ગાંધી
સત્યના પ્રયોગો અથવા આત્મકથા / ભાગ પહેલો : ૧. જન્મ


No comments:

Post a Comment