'વિધિ' કેવી કે કેવો?
અશ્વિનની અક્ષર આકાશિકા (અ અં આ ઇ ઈ ઉ ઊ ઋ એ ઐ ઓ ઔ ક ખ ગ ઘ ચ છ જ ઝ ટ ઠ ડ ઢ ણ ત થ દ ધ ન પ ફ બ ભ મ ય ર લ વ સ શ ષ હ ળ ક્ષ જ્ઞ) બ્લોગમાં દાખલ થતી વેળાએ પગરખાં ઉતારવાં આવશ્યક નથી!
Saturday, December 31, 2022
Friday, December 30, 2022
ભાષાની મજા, મજાની ભાષા - 1349
Thursday, December 29, 2022
મીલીની નજરે બા
"બા અંગ્રેજી થોડુંક ભૂલ્યાં હતાં, પણ અહીંના કામગરા જીવનમાં સુખી દેખાતાં હતાં. મોટા દીકરાની પત્ની થોડા જ વખત પર સ્વર્ગવાસ પામી હતી, એટલે એનાં ત્રણ નાનાં બાળકોને ઉછેરવાનો ભાર બા પર પડ્યો હતો; ને તે ઉપરાંત સામાન્ય રીતે તેમને માથે જે કામકાજ હોય તે તો હતું જ."
Mr. Gandhi : the Man
મીલી ગ્રૅહામ પોલાક
૧૩૪
કસ્તુરબાનો અક્ષરદેહ
ધી લોસ્ટ ડાયરી ઓફ કસ્તુર, માય બા
તુષાર ગાંધી
૨૨-૧-૧૯૩૩, રવિવારથી ૩૦-૦૯-૧૯૩૩, શનિવાર સુધીની ડાયરી
૧૦૨
હારમોનિયમ
૧૦૬
પ્રોગ્રામ, વૉરન્ટ, લોકપ, માજીસ્ટ્રેટ (૪-૨-૧૯૩૩)
૧૧૦
સુપ્રીન્ટેન્ડન્ડ, ડોક્ટર
બેથી સાડા ચાર સુધી હિન્દી વાંચવું, લખવું અને રેંટિયો કાંતવો. (સાબરમતી જેલ,૧૬-૨-૧૯૩૩)
૧૧૧
જામેજમશેદ વાંચુ (૨૧-૨-૧૯૩૩)
૧૧૨
મીરાંબ્હેને છાપામાં શું આવ્યું તે સમજાવ્યું. (૨૨થી ૨૫-૨-૧૯૩૩)
૧૨૮
ડાકતર, શુપીટ્રેન
૧૯૫
ગઈ કાલથી ડોકટર મેતા ને ત્યાં મારા જડબાની ટ્રીટમેન્ટ કરવા જાઉ છું.
૨૦૩ ટ્રીનમેન
૨૧૬ ઓલ ઇડીયા કોનફરનસ
૨૧૭ હુ કોનફરન મા જાવુ છુ
૨૪૦ છાપુ મીરાબેનનું આવે છે એમાંથી જાણ્યુ કે બાપુજીને 15 દિવસ યરોડામાં રાખશે પછી છોડશે એમ વાંચ્યું જે થાય તે ખરું
૨૬૯
ફુરૂટ
૨૭૪
હોસપીટલ
૨૭૪
ડાઇરી
૨૮૨
ભાદરવા શુધ વધ દસમ દસમ
283
15-9-33, FRIDAY
(For the first time in this diary Ba has written the date according to the Hindu calendar at the bottom of the diary page.)
૨૮૬
મુમ્બઇ સમાંચાર સાંજે આવે છે તે વાંચુ છુ
૨૮૪
સ્ટેસન
ભાષાની મજા, મજાની ભાષા - 1348
Book Release Function @ Sabarmati Ashram - Ahmedabad // 01-01-2023 | Sunday | 10:30 AM // Mahadev Desai : Mahatma Gandhi's Frontline Reporter // Compiled and edited by : Nachiketa Desai
ઝવેરચંદ મેઘાણીનું સાહિત્યવિશ્વ // Jhaverchand Meghani's literary world
ઝવેરચંદ મેઘાણી // Jhaverchand Meghani Courtesy : google image |
ઝવેરચંદ મેઘાણીનો દ્યુતિમય વિપુલ ગ્રંથલોક [ઘટમાં ઘોડા થનગને] ઝવેરચંદ કાળિદાસ મેઘાણીએ એમના અલ્પ કહેવાય એવા આયુષ્યમાં (જ. 17.8.1897 – અવ. 9.3.1947) સાહિત્યનાં વિવિધ રૂપોમાં, ઊર્જાપૂર્વક અને વેગપૂર્વક એટલું બધું લખ્યું કે એકવાર ઉમાશંકર જોશીએ એમને એક પત્રમાં લખેલું કે ‘આટલીક જિંદગીમાં તમારે હાથે લખાયેલાની નકલ કરતાં પણ બીજાની તો કેટલીય જિંદગી ચાલી જાય’ (પત્ર તા. 19.1.1946). અને મેઘાણીએ કંઈ લખાણોનો ઢગલો ખડક્યો નથી. જેમાં કલમ ચલાવી એમાં અનુભવપૂત શક્તિપુંજનો ઝળહળાટ હતો. અંગ્રેજી-સંસ્કૃતમાં બીએ થઈને કલકત્તામાં મેનેજરની નોકરી સ્વીકારી. પણ મનને વતનની ધરતીનો સાદ સંભળાતાં જ એ ‘લિ. હું આવું છું’ (પછીથી એમના પત્રસંચયનું શીર્ષક) કહીને વતન બગસરા ગયા, ‘સૌરાષ્ટ્ર’ સાપ્તાહિકમાં જોડાયા ને એ પત્રકારજીવન ‘ફૂલછાબ’, ‘જન્મભૂમિ’ એમ પ્રસરતું ગયું ને મેઘાણી લોકલક્ષી જ નહીં, સાહિત્યધર્મી પત્રકાર બન્યા. ‘કલમ અને કિતાબ’ એમની ખ્યાત કોલમ. આ લખાણો ‘પરિભ્રમણ’ (1944-47)ના ત્રણ ખંડોમાં 1100 ઉપરાંત પાનાંના ધબકતા, નિસબતવાળા, વિચારશીલ અને નિર્ભય પત્રકારત્વ રૂપે પ્રગટ થયાં. મેઘાણી ‘યુગવંદના’(1935)થી, ‘આગેકદમ’ અને ‘છેલ્લો કટોરો’ જેવાં કાવ્યોથી ‘રાષ્ટ્રીય શાયર’નું બિરુદ પામ્યા પણ એમની સમગ્ર કવિતા ‘સોનાનાવડી’માં ગાંધીચાહના ઉપરાંત રવીન્દ્રચાહના અને લોકચાહનાની વ્યાપકતા પ્રગટ થઈ છે. રૂપાન્તર બલકે અનુસર્જન રૂપે એમણે મૂળ કાવ્ય કરતાં પણ પ્રભાવક અને સ્મરણીય કાવ્યો આપ્યાં. જેમ કે ‘કોઈનો લાડકવાયો.’ લોકસાહિત્યના એક ઉત્તમ શોધક-સંગ્રાહક મેઘાણીનો સર્જકજીવ તો વાર્તાકારનો હતો – પહેલાં રવીન્દ્રનાથની વાર્તાઓના રૂપાન્તરસમી ‘કુરબાનીની કથાઓ’(1922) આપી ને પછી મૌલિક વાર્તાઓ ‘(મેઘાણીની નવલિકાઓ : 1-2,1931-35) આપી. ‘વહુ અને ઘોડો’ એમની, ને ગુજરાતીની પણ, એક ઉત્તમોત્તમ વાર્તા. નવલકથાકાર મેઘાણીએ સૌરાષ્ટ્રના જીવનનો ધબકાર ઝીલતી-આલેખતી, ‘નિરંજન’(1936)થી આરંભીને અનેક કથાઓ આપી એમાં ‘સોરઠ તારાં વહેતાં પાણી’(1937) ચિરકાલીન પ્રભાવવાળી છે. ‘ગુજરાતનો જય’ (1-2, 1939, 1942), વગેરે કેટલીક, લોકસાહિત્યના સંસ્કારવાળી ઐતિહાસિક નવલકથાઓ છે. મેઘાણીનું સાહિત્યિક અને સામાજિક ક્ષેત્રે ઉત્તમ પ્રદાન એ તો એમનું લોકસાહિત્યનું સંપાદન અને સમાલોચન. ‘સૌરાષ્ટ્રની રસધાર’ના પાંચ ખંડો (1923 થી 1927) ઉપરાંત ‘સોરઠી બહારવટિયા’, ‘સોરઠી ગીતકથાઓ’ એમ અનેક પુસ્તકો નોંધપાત્ર. ‘રઢિયાળી રાત’ (4 ભાગ : 1925--1942) ગુજરાતનાં સર્વવ્યાપી લોકગીતોનું નમૂનેદાર ને ચિરંજીવ સંપાદન છે. લોક-સાહિત્યનો એમનો અનુભવપૂત ને પ્રમાણભૂત અભ્યાસ ‘લોકસાહિત્યનું સમાલોચન’(1946) એમણે આપેલાં પ્રતિષ્ઠિત ઠક્કર વસનજી માધવજી વ્યાખ્યાન માળામાં આપેલાં વ્યાખ્યાનો છે. ‘લિ. હું આવું છું’ એવા બૃહત્ સંપાદન રૂપે, વિનોદ મેઘાણી અને હિમાંશી શેલતે સંપાદિત કરેલા પત્રોનો સંચય ઉપરાંત ‘પરકમ્મા’, ‘છેલ્લું પ્રયાણ’માં એમનાં આત્મકથનાત્મક લખાણો છે. આ જાણીતાં લેખનો ઉપરાંત ‘સૌરાષ્ટ્રનાં ખંડેરોમાં’ (1928) પ્રવાસકથાનકો, ‘સાંબેલાના સૂર’ (1944) એ કટાક્ષિકાઓ, ‘વંઠેલાં’ (1934) એકાંકીઓ, ‘એશિયાનું કલંક (1923) વગેરે પાંચ-છ ઇતિહાસગ્રંથો અને વિદેશી ચલચિત્રો પરથી કરેલાં વાર્તાકથનોનું પુસ્તક ‘પલકારા’ (1935) એમનાં અન્ય પુસ્તકો છે. મેઘાણીએ બહુ મોટા પાયા પર, કવિતા-વાર્તા-નવલકથા-ઇતિહાસ-પત્રકારત્વનાં લખાણો/પુસ્તકોનાં અનુવાદો-રૂપાંતરો આપ્યાં છે ને જીવનભર નિતાન્ત લેખક રહ્યા છે. સૌથી નાની ઉંમરે, 31ની વયે, ‘રણજિતરામ સુવર્ણચંદ્રક’ (1928) મેળવનાર મેઘાણીને પ્રજાવર્ગ અને સાહિત્યકાર વર્ગ તરફથી ચાહના-પુરસ્કાર તો સતત મળતો રહ્યો છે. એમનું સર્વ સાહિત્ય, એમના અવસાન પછી, એમના પુત્રો દ્વારા કાળજીપૂર્વક, પુન:પ્રકાશિત થયું છે એ વિશાળ ગ્રંથસંગ્રહનું દર્શન જ એમને પ્રેમાદરપૂર્વક વંદન કરવા પ્રેરે એવું છે. — રમણ સોની |
Wednesday, December 28, 2022
ગુજરાતીઓ વિશેની લેખમાળા // ઉર્વીશ કોઠારી
https://www.bbc.com/gujarati/india-63277093
કાનજીભાઈ રાઠોડ
https://www.bbc.com/gujarati/india-63446139
શારદાબહેન મહેતા
https://www.bbc.com/gujarati/articles/crg9zl1g859o
નરસિંહભાઈ પટેલ
https://www.bbc.com/gujarati/articles/cd1dx2pkdjpo
હાજી
https://www.bbc.com/gujarati/articles/c4n8me3wm8lo
ભાષાની મજા, મજાની ભાષા - 1347
Tuesday, December 27, 2022
ભાષાની મજા, મજાની ભાષા - 1346
Monday, December 26, 2022
Sunday, December 25, 2022
Drought conditions force Marathwada farmers to migrate for work as sugarcane cutters || Supriya Vohra
Saturday, December 24, 2022
ગુજરાતી પ્રકાશનમાં સૌંદર્યનિર્મિતિ વિશે આંતરરાષ્ટ્રીય કક્ષાનો રાષ્ટ્રીય પરિસંવાદ
શિસ્તાગ્રહી અને નિત્ય-નવીન આયોજક હસિત મહેતા |
એક જ લીટીમાં અને એક જ હરોળમાં સ્વાગતવિધિ |
નમૂનેદાર ઉપસ્થિતિ |
મુરલી રંગનાથન, મુંબઈ સુહાગ દવે, દહેરાદૂન |
મુરલી રંગનાથન, મુંબઈ ઓગણીસમી સદીની સંસ્કૃતિ ઉપરાંત મુદ્રણ-પ્રકાશન ઇતિહાસના અભ્યાસી, ઇતિહાસકાર, અનુવાદક |
સુહાગ દવે, દહેરાદૂન ભાષાવિજ્ઞાનના અભ્યાસી, અનુવાદક, સેઇજ પબ્લિકેશન્સમાં કોપી એડિટર |
વીરચંદ ધરમશી, મુંબઈ, પુરાતત્વ,ફિલ્મ ઇતિહાસ, કળા, સ્થાપત્ય જેવા અનેકવિધ વિષયોમાં ઊંડું ખેડાણ કરનાર સંશોધક |
નૌશિલ મહેતા, મુંબઈ લેખક-દિગ્દર્શક-ગ્રાફિક ડિઝાઇનર, ચિત્રકળાના મરમી, 'એતદ્'ના સહસંપાદક |
સિતાંશુ યશશ્ચન્દ્ર |
મઝહર કંસારા, અમદાવાદ ખાનદાની વ્યવસાયમાં આધુનિક ટેક્નોલોજીનો સમન્વય સાધતી 'કંસારા બાઇન્ડરી'ના સંચાલક |
ઉર્વીશ કોઠારી, મહેમદાવાદ વિવિધ વિષયોમાં ઊંડો રસ ધરાવનાર લેખક-પત્રકાર, પ્રકાશક, અર્ધવાર્ષિક 'સાર્થક જલસો'ના સંપાદક |
વક્તાઓ પણ પૂર્ણ સમયના શ્રોતાઓ |
ભોજન વિરામ પછી પણ જાગ્રત જગત |
ચા વિરામ બાદ તરત ગોઠવાઈ ગયેલાં રસજ્ઞો |
Friday, December 23, 2022
Thursday, December 22, 2022
Wednesday, December 21, 2022
ભાષાની મજા, મજાની ભાષા - 1344
બેહોશ હોવાથી, તેઓ દુશ્મનની નજરમાંથી બચી શક્યા.
ભાષાની મજા, મજાની ભાષા - 1343
લેખક નીડર છે એ વાત આત્મકથાના પ્રકરણ ઉપરથી ફલિત થાય છે.
ભાષાની મજા, મજાની ભાષા - 1342
'તમે ગઈકાલે રાત્રે ધારાશાસ્ત્રી સાથે વાત કરી હતી?'
Tuesday, December 20, 2022
Monday, December 19, 2022
Sunday, December 18, 2022
Saturday, December 17, 2022
સમાચારપત્રોનું વાચન કરવું હોય તો
https://chat.whatsapp.com/GrnxFV6gRnY36DOe0DF2nA
* મુંબઈનાં સમાચારપત્રો માટે
https://chat.whatsapp.com/FJzcWrKr7NO7gs1EQ0Vtlx
* દિલ્હીનાં સમાચારપત્રો માટે
https://chat.whatsapp.com/HAN6MpuiuAMJGtuMvARDmA
* રાજકોટ, ભાવનગર, અને સૌરાષ્ટ્રનાં સમાચારપત્રો માટે
https://chat.whatsapp.com/DWebxbxTPDlJGBYLLuzAQt
* સુરત, દક્ષિણ ગુજરાતનાં સમાચારપત્રો માટે
https://chat.whatsapp.com/KIgLTa4AimbEyvrjBo7Dza
* વડોદરા, અને મધ્ય ગુજરાતનાં સમાચારપત્રો - જિલ્લા આવૃત્તિ માટે
https://chat.whatsapp.com/BGlDojr9rl8CnnHmyKIuwy
* ગાંધીનગર, અને ઉત્તર ગુજરાતનાં સમાચારપત્રો તથા આવૃત્તિ માટે
https://chat.whatsapp.com/CGwEKTtgN668q03W2E9dOm
Friday, December 16, 2022
Thursday, December 15, 2022
Wednesday, December 14, 2022
Monday, December 12, 2022
ગાંધીજી કહે છે : તબિયત વિશે
ગાંધીજી કહે છે : સ્ત્રી વિશે
Saturday, December 10, 2022
Wednesday, December 7, 2022
News-writers
Monday, December 5, 2022
Thursday, December 1, 2022
Tuesday, November 29, 2022
Monday, November 28, 2022
Sunday, November 27, 2022
ભાષાની મજા, મજાની ભાષા - 1338
ભાષાની મજા, મજાની ભાષા - 1336
ગાંધીજીનું જીવન સત્યસભર હતું.
Saturday, November 26, 2022
Reality of Salt Pan Workers
કચ્છના નાના રણમાં નમકના ક્યારા / Salt Farm @ Little Rann of Kutch (LRK) Photograph : Dr. Ashwinkumar / છબી : ડૉ.અશ્વિનકુમાર |
Friday, November 25, 2022
Thursday, November 24, 2022
...અને ગાંધીજીએ શંકરને લખ્યું, તમારી ઠઠ્ઠા મશ્કરી કોઈને ડંખવી ના જોઈએ // વિશાલ શાહ
http://vishnubharatiya.blogspot.com/2017/03/blog-post.html
Tuesday, November 22, 2022
ભાષાની મજા, મજાની ભાષા - 1335
લક્ષ્મણ વનમાં ગયા.
રામ-લક્ષ્મણ વનમાં ગયા.
રામ-લક્ષ્મણ-સીતા વનમાં ગયાં.