Friday, December 30, 2022

ભાષાની મજા, મજાની ભાષા - 1349

'અઘરણી' એટલે પહેલવહેલો ગર્ભ રહેવો તે.

સગર્ભાવસ્થામાં સ્ત્રીને ચોથા, છઠ્ઠા, કે આઠમા માસમાં કરવાનો એક સંસ્કાર એટલે 'સીમંત'.

'અઘરણિયાત' એટલે જેનું સીમંત(અઘરણી) થવાનું હોય એવી સ્ત્રી. 
આવી સ્ત્રી 'સીમંતિની' તરીકે પણ ઓળખાય છે.

No comments:

Post a Comment