https://wiki.ekatrafoundation.org/wiki/%E0%AA%97%E0%AB%81%E0%AA%9C%E0%AA%B0%E0%AA%BE%E0%AA%A4%E0%AB%80_%E0%AA%85%E0%AA%82%E0%AA%97%E0%AA%A4_%E0%AA%A8%E0%AA%BF%E0%AA%AC%E0%AA%82%E0%AA%A7%E0%AB%8B
અશ્વિનની અક્ષર આકાશિકા (અ અં આ ઇ ઈ ઉ ઊ ઋ એ ઐ ઓ ઔ ક ખ ગ ઘ ચ છ જ ઝ ટ ઠ ડ ઢ ણ ત થ દ ધ ન પ ફ બ ભ મ ય ર લ વ સ શ ષ હ ળ ક્ષ જ્ઞ) બ્લોગમાં દાખલ થતી વેળાએ પગરખાં ઉતારવાં આવશ્યક નથી!
Monday, September 30, 2024
શિક્ષણ : હેતુ સાથેનો સેતુ
ઉમાશંકર જોશી
કૃષ્ણલાલ શ્રીધરાણી
પ્રહ્લાદ પારેખ
બચુભાઈ શુક્લ
ભોગીલાલ ગાંધી
પ્રહ્લાદ પારેખ
પ્રહ્લાદ પારેખ
Sunday, September 29, 2024
ભાષાની મજા, મજાની ભાષા - 1527
તિથિ પ્રમાણે મોહનદાસ કરમચંદ ગાંધી ભાદરવા વદ બારશના રોજ જન્મ્યા હતા.
ગાંધીજીની જન્મતિથિ 'રેંટિયાબારસ' તરીકે ઊજવાય છે.
'... હું સંવત ૧૯૨૫ના ભાદરવા વદ ૧૨ને દિવસે, એટલે સને ૧૮૬૯ના ઑક્ટોબરની બીજી તારીખે, પોરબંદર અથવા સુદામાપુરીમાં જન્મ પામ્યો.'
- મોહનદાસ કરમચંદ ગાંધી
સત્યના પ્રયોગો અથવા આત્મકથા / ભાગ પહેલો : ૧. જન્મ
Saturday, September 28, 2024
અખબારી યાદી | ગૂજરાત વિદ્યાપીઠમાં ભાદરવા વદ બારસના રોજ 'રેંટિયા બારસ'ની ઉજવણી
અખબારી યાદી
ગૂજરાત વિદ્યાપીઠમાં ભાદરવા વદ બારસના રોજ 'રેંટિયા બારસ'ની ઉજવણી
તિથિ પ્રમાણે મોહનદાસ કરમચંદ ગાંધી ભાદરવા વદ બારસના રોજ જન્મ્યા હતા. મહાત્મા ગાંધીજીની જન્મતિથિ 'રેંટિયા બારસ' તરીકે ઉજવાય છે.
મહાત્મા ગાંધીજીએ સન ૧૯૨૦માં ગૂજરાત વિદ્યાપીઠની સ્થાપના કરી હતી. તેઓ ૧૯૨૦થી ૧૯૪૮ સુધી ગૂજરાત વિદ્યાપીઠના કુલાધિપતિશ્રી (ચાન્સેલર) તરીકે સેવારત હતા.
ગૂજરાત વિદ્યાપીઠમાં 'રેંટિયા બારસ'(૨૯-૦૯-૨૦૨૪, રવિવાર)ના રોજ સવારે ૮:૦૦થી ૯:૦૦ દરમિયાન સમૂહ કાંતણનું આયોજન કરવામાં આવ્યું છે. જે ગૂજરાત વિદ્યાપીઠમાં મોરારજી દેસાઈ મંડપમમાં યોજાશે. જેમાં ગૂજરાત વિદ્યાપીઠના વિદ્યાર્થીઓ, સેવકો, અધ્યાપકો ભાગ લેશે. વિદ્યાર્થીઓ ખાદીના ગણવેશમાં અને સેવકો, અધ્યાપકો ખાદીનાં સફેદ વસ્ત્રોમાં ભાગ લેશે.
વિશેષમાં, સમગ્ર દિવસ દરમિયાન, ગૂજરાત વિદ્યાપીઠના સેવકો નિર્ધારિત સમયે અને વીસ સભ્યોની ટુકડી પ્રમાણે સવારે ૮:૦૦થી સાંજના ૬:૦૦ સુધીના સમયગાળામાં નિરંતર કાંતણ કરશે.
'રેંટિયા બારસ'ના દિવસે રેટિંયો, ખાદી, અને ગાંધીજીના જીવનકાર્ય વિષયક વિવિધ પુસ્તકોનું પ્રદર્શન યોજવામાં આવ્યું છે. આ પુસ્તક-પ્રદર્શન એક સપ્તાહ સુધી નિહાળી શકાશે.
કુલસચિવશ્રી,
ગૂજરાત વિદ્યાપીઠ
Monday, September 23, 2024
Saturday, September 21, 2024
Friday, September 20, 2024
Thursday, September 19, 2024
'સ્વામી આનંદ : જીવન-ઘડતર અને સાહિત્ય-સર્જન' વિશે વ્યાખ્યાન
વિષય : 'સ્વામી આનંદ : જીવન-ઘડતર અને સાહિત્ય-સર્જન'
મોરારજી દેસાઈ મંડપમ્, ગૂજરાત વિદ્યાપીઠ, અમદાવાદ
૧૯-૦૯-૨૦૨૪, ગુરુવાર
Wednesday, September 18, 2024
ગૂજરાત વિદ્યાપીઠ : ગ્રામજીવન પદયાત્રા : ઑક્ટોબર - ૨૦૨૪ : જિલ્લો : મોરબી
ગ્રામજીવન-પદયાત્રા
૨૦-૧૦-૨૦૨૪, રવિવારથી ૨૬-૧૦-૨૦૨૪, શનિવાર
જિલ્લો : મોરબી
તાલુકા : હળવદ, મોરબી, માળિયા
૧૦ વિદ્યાર્થીઓ + ૦૧ અધ્યાપક = ૧૧ સભ્યો
(૦૪ બહેનો + ૦૭ ભાઈઓ)
ગ્રામજીવનયાત્રાનો મુખ્ય વિષય : પ્રાકૃતિક ખેતી
પહેલા ત્રણ દિવસ : સામૂહિક ગ્રામ-સંપર્ક
ગ્રામજીવનયાત્રાનો મુખ્ય વિષય : પ્રાકૃતિક ખેતી
પહેલા ત્રણ દિવસ : સામૂહિક ગ્રામ-સંપર્ક
છેલ્લા ત્રણ દિવસ : વ્યક્તિગત ગ્રામ-સંપર્ક
સ્થાનિક સહયોગી સંસ્થા :
પર્યાવરણ શિક્ષણ કેન્દ્ર
ફિલ્ડ ઓફિસ, ખેતવાવ જૂથ પાણી પુરવઠા યોજનાની પાસે, હળવદ કીડી રોડ, હળવદ : 363330
સ્થાનિક માર્ગદર્શન :
હસમુખ પટેલ
પ્રકલ્પ અધિકારી (પ્રોજેક્ટ ઓફિસર)
પર્યાવરણ શિક્ષણ કેન્દ્ર, ક્ષેત્ર કાર્યાલય, હળવદ
Tuesday, September 17, 2024
Monday, September 16, 2024
Sunday, September 15, 2024
Saturday, September 14, 2024
Friday, September 13, 2024
Wednesday, September 11, 2024
ભાષાની મજા, મજાની ભાષા - 1524
આમાંથી સાચી જોડણી કઈ?
જવાબ સાચા ઉચ્ચાર દ્વારા આપવો!
શુશીલા
સુશીલા
શુસીલા
સુસીલા
Tuesday, September 10, 2024
ભાષાની મજા, મજાની ભાષા - 1522
Sunday, September 8, 2024
ભાષાની મજા, મજાની ભાષા - 1521
🙏
મિચ્છા મિ દુક્કડમ
અર્થાત્
'મારું દુષ્કૃત મિથ્યા થાઓ'; મિથ્યા દુક્કડમ્
🙏
મિચ્છા મિ દુક્કડમ
અર્થાત્
'મારું દુષ્કૃત મિથ્યા થાઓ'; મિથ્યા દુક્કડમ્
🙏
Thursday, September 5, 2024
Wednesday, September 4, 2024
Monday, September 2, 2024
ગાંધીકથા || ઉમાશંકર જોશી
અમદાવાદના પ્રેમાભાઈ હૉલમાં ગુજરાતી સાહિત્ય પરિષદ ગાંધીજીના પ્રમુખપદે મળી રહી હતી. હૉલ ખીચોખીચ ભરાયેલો હતો. ગાંધીજીનું ભાષણ શરૂ થયું. સભામાંથી ‘માઈક!' ‘માઈક!' એવા અવાજો આવ્યા.
ગાંધીજીએ કહ્યું : “શાંતિ રાખો ને સાંભળો. સંભળાશે. સંભળાય છે ને હવે?”
છેક સામેની દીવાલને અઢેલીને ઊભેલા એક કાર્યકરે કહ્યું : “ના જી, નથી સંભળાતું!”
ગાંધીજી : “તો આ કેવી રીતે સંભળાયું?” અને આખી સભા ખડખડાટ હસી પડી.
હાસ્યનાં મોજાં શમ્યાં અને પાછળ પ્રસન્ન શાંતિ મૂકતાં ગયાં.
(જોશી, ૧૯૬૯, પૃ : ૧૨૦)
ગાંધીકથા
ઉમાશંકર જોશી
પ્રકાશક : ગૂર્જર ગ્રંથરત્ન કાર્યાલય,
અમદાવાદ : ૩૮૦ ૦૦૧
પહેલી આવૃત્તિ : ૧૯૬૯
પુનર્મુદ્રણ : ૨૦૧૭
ભાષાની મજા, મજાની ભાષા - 1518
'સંબધ' નહીં, 'સબંધ' નહીં, પણ 'સંબંધ' જ.
'સંબંધ'માં બે અનુસ્વારો વચ્ચે સંબંધ છે એમ માનવું!ભાષાની મજા, મજાની ભાષા - 1517
'અભિભૂત' એટલે 'હારેલું', 'અપમાનિત', 'પ્રભાવિત', 'અંજાયેલું'.
તમે કયા અર્થમાં અભિભૂત થવાનું પસંદ કરશો?!ભાષાની મજા, મજાની ભાષા - 1511
Sunday, September 1, 2024
અગ્રગણ્ય ઇતિહાસકાર ડૉ. મકરંદ મહેતાનું અવસાન
ભાષાની મજા, મજાની ભાષા - 1509
અક્ષય કુમાર આગામી ફિલ્મમાં ચાલતી રિક્ષાએ સ્ટંટ કરવાનું રિસ્ક લેશે.
ભાષાની મજા, મજાની ભાષા - 1501
કઈ બૅન્કમાં સૌથી ઓછો વ્યાજ દર હોય છે?
Subscribe to:
Posts (Atom)