અશ્વિનની અક્ષર આકાશિકા (અ અં આ ઇ ઈ ઉ ઊ ઋ એ ઐ ઓ ઔ ક ખ ગ ઘ ચ છ જ ઝ ટ ઠ ડ ઢ ણ ત થ દ ધ ન પ ફ બ ભ મ ય ર લ વ સ શ ષ હ ળ ક્ષ જ્ઞ) બ્લોગમાં દાખલ થતી વેળાએ પગરખાં ઉતારવાં આવશ્યક નથી!
Tuesday, January 31, 2017
Sunday, January 29, 2017
ગલૂડિયાં રમાડ્યાં વિના મોટાં ન થવાય !
આપણું અમદાવાદ
ડૉ. અશ્વિનકુમાર // પ્રાધ્યાપક
ડૉ. અશ્વિનકુમાર // પ્રાધ્યાપક
…………………………………………………………………………………………………
બાળપણના એ શિયાળુ દિવસો ગલૂડિયાં રમાડવાના હતા. સસલાના કારણે કૂતરાએ ઊભી પૂંછડીએ મૂકેલી દોટના કારણે અસ્તિત્વમાં આવેલા અમદાવાદમાં, ગલૂડિયાં રમાડવાનો સમય અને અવકાશ બન્ને હતા. કૂતરીના ઊપસી આવેલા પેટથી એટલી ખબર પડતી કે, તેમાં બચ્ચાં છે. કૂતરી 'માતા' બની છે એ ખબર સાંભળીને 'માનવ-બચ્ચાં' હરખાઈ જતાં. પતરાં કે ખાટલાની કામચલાઉ આડશ કરવામાં આવતી અને ગાભા-ગોદડી કે કંતાન-મીણિયાંથી કૂતરી અને કુરકુરિયાંનું રક્ષણ કરવામાં આવતું. ખડકી-પોળ, શેરી-ચાલી, મહોલ્લા-સોસાયટીના કિશોરો સીધુંસામાન કે રોકડનાણું ઉઘરાવીને ગોળ-ઘી-લોટ-બળતણની વ્યવસ્થા કરતાં. કૂતરી માટે કોઈના ઘરે કે જાહેર ખૂણે શીરો બનાવવામાં આવતો. શીરો શક્ય ન હોય તો દૂધમાં રોટલી ચોળીને આપવામાં આવતી.
Photograph : Dr. Ashwinkumar / છબી : ડૉ.અશ્વિનકુમાર |
…………………………………………………………………………………………………
સૌજન્ય :
સૌજન્ય :
ગલૂડિયાં રમાડ્યાં વિના મોટાં ન થવાય !
'આપણું અમદાવાદ', 'સિટી ભાસ્કર' પૂર્તિ, પૃષ્ઠ : ૦૩, 'દિવ્ય ભાસ્કર', ૨૯-૦૧-૨૦૧૭, રવિવાર
Saturday, January 28, 2017
Friday, January 27, 2017
Wednesday, January 25, 2017
Tuesday, January 24, 2017
Monday, January 23, 2017
Saturday, January 21, 2017
Thursday, January 19, 2017
Wednesday, January 18, 2017
Tuesday, January 17, 2017
Saturday, January 14, 2017
હળવે હલેસે // ડૉ. અશ્વિનકુમાર
રાવણ-ઊલિયું : દ્વિચક્રી વાહન ઉપરનું સળિયારોપણ
....................................................................
ચાઇનીઝ દોરીથી ભારતીય ડોકને ઘસરકા ન પડે એ માટે ચાલકો બે પૈડાંવાળા વાહન ઉપર સળિયારોપણ કરાવે છે. સળીઓ આપણે જાતે કરવી પડે છે. સળિયો બીજા પાસે કરાવવો પડે છે. અકસ્માતમાં હાડકાં ભાંગે ત્યારે દાક્તરો દર્દીના હાથ-પગમાં સળિયા નાખે છે. ઉત્તરાયણ વખતે ગળું ન કપાય તે માટે ચાલકો વાહનમાં સળિયો નખાવે છે. પતંગપર્વ આસપાસ થતી 'ગળાકાપ' સ્પર્ધામાં ઊંધા 'યુ' આકારનો સળિયો જીવનદાયી સાબિત થાય છે. આપણે આ સળિયાને 'ડોક-રક્ષક' કે 'દોરી-દૂરક્ષ' જેવું નામ આપી શકીએ. જોકે, આનો આકાર ઊલિયા જેવો છે. પણ મધ્યમવર્ગના માનવીના ઊલિયા કરતાં લગભગ દશ ગણું મોટું માપ ધરાવતા આ સળિયાને 'રાવણ-ઊલિયું' કહી શકાય! દશાનન આ સળિયાથી ઊલ ઉતારતો હોય એવું દૃશ્ય કલ્પી જુઓ તો 'રાવણ-ઊલિયું' શબ્દ સાર્થક જણાશે.
પ્રા.વા.ક.(આર.ટી.ઓ.) વાહન ઉપર સળિયારોપણ અંગેનું જાહેરનામું બહાર ન પાડે એ તો સમજી શકાય. પરંતુ, આ સળિયો ઉત્તરાયણ પછી કેટલો વખત રાખી શકાય એની કોઈ સ્પષ્ટતા કરવામાં આવતી નથી. વળી, કેવળ સળિયો લઈને જતાં હોઈએ અને સાથે વાહન ન હોય તો આપણને ટ્રાફિક પોલીસ પકડે કે નહીં?! આ સળિયાનો બહુવિધ ઉપયોગ થાય તો તેને વાહન ઉપર કાયમી સ્થાન મળે. તેનો ઉપયોગ એફ.એમ. રેડિયો-એન્ટેના અને વાઈ-ફાઈ નેટવર્ક માટે પણ થઈ શકે એવી શોધ થાય તો સારું. આ ઊભા સળિયા ઉપર આડો તાર બાંધી દઈએ તો નાનકડો હાથરૂમાલ સૂકવી શકાય. અમદાવાદીઓ તાર ઉપર કોઈ કંપનીની જાહેરખબર મૂકીને થોડા રૂપિયા રળી શકે. નાનકડી પટ્ટી મૂકીને સુહસ્તાક્ષરમાં સુવિચાર પણ લખી શકાય.
'રાવણ-ઊલિયું' આખું વર્ષ સાચવવું મુશ્કેલ છે. મકરસંક્રાંતિનું પર્વ સંપન્ન થઈ જાય પછી આ સળિયાને કાઢી લેવો પડે. એને ઘરમાં કેવી રીતે સાચવવો એ ઉકેલ માંગતો કોયડો છે. કોઈ ઉપયોગિતા વગર ઘરના ખૂણે કે માળિયાના તળિયે સળિયાને મૂકી રાખવો એ એનું અપમાન છે. આ સંજોગોમાં, મીઠા લીમડાનાં પાન તોડવાં હોય અને ડાળી ઝટ દઈને હાથમાં ન આવતી હોય તો આ સળિયાને પહેલાં સીધો અને પછી લાંબો કરીને કઢી-પત્તાં સુધી પહોંચી શકાય છે. જોકે, આવું કરવાના કારણે સળિયો મૂળ આકારમાં પાછો ન આવે એવું બને.
શહેરના વિવિધ પૂલ ઉપર પચાસ રૂપિયાના ખર્ચે સરળતાથી સળિયારોપણ કરાવી શકાય છે. આ વર્ષે ઉત્તરાયણમાં પતંગ-દોરાનાં વેચાણની હવા મંદ છે. વધારામાં, વિચલણીકરણને કારણે લોકોની ખરીદશક્તિ પ્રમાણમાં ઘટી છે. પરિણામે, વધુ નગરજનો વાહન ઉપર સળિયારોપણ કરાવે એવી શક્યતા ઓછી છે. વહીવટીતંત્રે પોતાનું નાક અને લોકોની ગરદન બચાવવા માટે, ગરીબીરેખાની બાજુમાં જીવતા વાહનચાલકોને મફતમાં સળિયા નાખી આપવા જોઈએ, અથવા તો આધારકાર્ડની નકલ જમા લઈને સળિયા ભાડે આપવા જોઈએ.
....................................................................
Tuesday, January 10, 2017
ગાંધીજીની દાંડીકૂચ
<iframe width="560" height="315" src="https://www.youtube.com/embed/gWl6Jn2CfUE" frameborder="0" allow="accelerometer; autoplay; encrypted-media; gyroscope; picture-in-picture" allowfullscreen></iframe>
<iframe width="560" height="315" src="https://www.youtube.com/embed/He_eIhlAw_8" frameborder="0" allow="accelerometer; autoplay; encrypted-media; gyroscope; picture-in-picture" allowfullscreen></iframe>
Monday, January 9, 2017
Wednesday, January 4, 2017
Sunday, January 1, 2017
મહાદેવ દેસાઈ સમાજસેવા પુરસ્કાર // વર્ષ : ૨૦૧૬
ગ્રામશિલ્પી (પેઢામલી, તા. વિજાપુર, જિ. મહેસાણા) જલદીપ ઠાકરને
ઈ.સ. ૨૦૧૬ના વર્ષનો મહાદેવ દેસાઈ સમાજસેવા પુરસ્કાર
Photograph : Dr. Ashwinkumar / છબી : ડૉ.અશ્વિનકુમાર |
Photograph : Dr. Ashwinkumar / છબી : ડૉ.અશ્વિનકુમાર |
Photograph : Dr. Ashwinkumar / છબી : ડૉ.અશ્વિનકુમાર |
Photograph : Dr. Ashwinkumar / છબી : ડૉ.અશ્વિનકુમાર |
Photograph : Dr. Ashwinkumar / છબી : ડૉ.અશ્વિનકુમાર |
Photograph : Dr. Ashwinkumar / છબી : ડૉ.અશ્વિનકુમાર |
સ્વયં-સર્જન સૂચિ - ઈ.સ. ૨૦૧૭
* (૨૪) અમદાવાદ ઊજવશે મહાદેવ દેસાઈની જન્મજયંતી
'આપણું અમદાવાદ', 'સિટી ભાસ્કર' પૂર્તિ, પૃષ્ઠ : ૦૧, 'દિવ્ય ભાસ્કર', ૦૧-૦૧-૨૦૧૭, રવિવાર
* (09) 'કાળા' કકળાટની ઊજળી બાજુ
'હળવે હલેસે', 'દિવ્ય ભાસ્કર', ૦૭-૦૧-૨૦૧૭, શનિવાર, 'અભિવ્યક્તિ'(તંત્રી-પાનું), પૃષ્ઠ : ૦૮
* (10) રાવણ-ઊલિયું : દ્વિચક્રી ઉપરનું સળિયારોપણ

'હળવે હલેસે', 'દિવ્ય ભાસ્કર', ૧૪-૦૧-૨૦૧૭, શનિવાર, 'અભિવ્યક્તિ'(તંત્રી-પાનું), પૃષ્ઠ : ૦૮
* (11) લંગરિયું : કામચલાઉ ક્રાંતિનું વિસરાતું પ્રતીક
'હળવે હલેસે', 'દિવ્ય ભાસ્કર', ૨૧-૦૧-૨૦૧૭, શનિવાર, 'અભિવ્યક્તિ'(તંત્રી-પાનું), પૃષ્ઠ : ૦૮

* (12) અખિલ બ્રહ્માંડ ટમેટાં ફેંકાફેંક ઉત્સવ
'હળવે હલેસે', 'દિવ્ય ભાસ્કર', ૨૮-૦૧-૨૦૧૭, શનિવાર, 'અભિવ્યક્તિ'(તંત્રી-પાનું), પૃષ્ઠ : ૦૬
* (૨૫) ગલૂડિયાં રમાડ્યાં વિના મોટાં ન થવાય !
'આપણું અમદાવાદ', 'સિટી ભાસ્કર' પૂર્તિ, પૃષ્ઠ : ૦૩, 'દિવ્ય ભાસ્કર', ૨૯-૦૧-૨૦૧૭, રવિવાર
* (13) તાપણું : શરીર સંકેલાય એ પહેલાં શેકી લઈએ
'હળવે હલેસે', 'દિવ્ય ભાસ્કર', ૦૪-૦૨-૨૦૧૭, શનિવાર, 'અભિવ્યક્તિ'(તંત્રી-પાનું), પૃષ્ઠ : ૦૮
* (14) ટાઢાં પાણીએ નાહવું, એ ખાવાના ખેલ નથી
'હળવે હલેસે', 'દિવ્ય ભાસ્કર', ૧૧-૦૨-૨૦૧૭, શનિવાર, 'અભિવ્યક્તિ'(તંત્રી-પાનું), પૃષ્ઠ : ૦૮
* (15) ભલે મૂકો બીજું બધું, તડકાને તડકે ન મૂકશો
'હળવે હલેસે', 'દિવ્ય ભાસ્કર', ૧૮-૦૨-૨૦૧૭, શનિવાર, 'અભિવ્યક્તિ'(તંત્રી-પાનું), પૃષ્ઠ : ૦૮

* (16) કાનમાં કેમ કહેવું કે કાનમાં કેમ રૂ છે?
'હળવે હલેસે', 'દિવ્ય ભાસ્કર', ૨૫-૦૨-૨૦૧૭, શનિવાર, 'અભિવ્યક્તિ'(તંત્રી-પાનું), પૃષ્ઠ : ૦૬

* (૨૬) 'જીવંત' કળાગૌરવ અને ગાંધીગૌરવ : રણછોડભાઈ પુરાણી
'આપણું અમદાવાદ', 'સિટી ભાસ્કર' પૂર્તિ, પૃષ્ઠ : ૦૧, 'દિવ્ય ભાસ્કર', ૨૬-૦૨-૨૦૧૭, રવિવાર
* સીધી આંખો સાથે ઊંધાં ચશ્માં પણ રડે છે!
'દિવ્ય ભાસ્કર', ૦૨-૦૩-૨૦૧૭, ગુરુવાર, 'હાસ્યાંજલિ' (તારક મહેતા વિશેષ), પૃષ્ઠ : ૦૮
* (17) મશી : આંખમાં પડીને તું રડાવી ગઈ
'હળવે હલેસે', 'દિવ્ય ભાસ્કર', ૦૪-૦૩-૨૦૧૭, શનિવાર, 'અભિવ્યક્તિ'(તંત્રી-પાનું), પૃષ્ઠ : ૦૮
* (18) જૂતાંફેંક : વિરોધનું ઉઘાડપગું પ્રદર્શન
'હળવે હલેસે', 'દિવ્ય ભાસ્કર', ૧૧-૦૩-૨૦૧૭, શનિવાર, 'અભિવ્યક્તિ'(તંત્રી-પાનું), પૃષ્ઠ : ૦૮
* (19) સોનાના દોરાનો તરસ્યો દૈત્ય એટલે બાઇકાસુર
'હળવે હલેસે', 'દિવ્ય ભાસ્કર', ૧૮-૦૩-૨૦૧૭, શનિવાર, 'અભિવ્યક્તિ'(તંત્રી-પાનું), પૃષ્ઠ : ૦૮
* (20) કાપલી : થોડામાં ઘણું ને ઝીણું લખવાની કળા
'હળવે હલેસે', 'દિવ્ય ભાસ્કર', ૨૫-૦૩-૨૦૧૭, શનિવાર, 'અભિવ્યક્તિ'(તંત્રી-પાનું), પૃષ્ઠ : ૦૮
* (૨૭) ગાંધીજીના તંબુનાં રખેવાળ : શાંતાબહેન રાજપ્રિય
'આપણું અમદાવાદ', 'સિટી ભાસ્કર' પૂર્તિ, પૃષ્ઠ : ૦૬, 'દિવ્ય ભાસ્કર', ૨૬-૦૩-૨૦૧૭, રવિવાર
.................................................................................................................................
* (21) જ્યારે કૂતરું જૂતું લઈ જાય છે ત્યારે
'હળવે હલેસે', 'દિવ્ય ભાસ્કર', ૦૧-૦૪-૨૦૧૭, શનિવાર, 'અભિવ્યક્તિ'(તંત્રી-પાનું), પૃષ્ઠ : ૧૦
* (22) અસરકારક, મચ્છરકારક વિરોધ
'હળવે હલેસે', 'દિવ્ય ભાસ્કર', ૦૮-૦૪-૨૦૧૭, શનિવાર, 'અભિવ્યક્તિ'(તંત્રી-પાનું), પૃષ્ઠ : ૦૮
* (23) ઊભું ઝાડુ : જાહેર સફાઈનું સદાબહાર પ્રતીક
'હળવે હલેસે', 'દિવ્ય ભાસ્કર', ૧૫-૦૪-૨૦૧૭, શનિવાર, 'અભિવ્યક્તિ'(તંત્રી-પાનું), પૃષ્ઠ : ૦૬
* (24) પુસ્તકોને પૂંઠાં ચઢાવવાની ફાટતી જતી કળા
'હળવે હલેસે', 'દિવ્ય ભાસ્કર', ૨૨-૦૪-૨૦૧૭, શનિવાર, 'અભિવ્યક્તિ'(તંત્રી-પાનું), પૃષ્ઠ : ૦૮
* (૨૮) અમદાવાદ ગ્રંથવાહનનું નગર બને એમ છે!
'આપણું અમદાવાદ', 'સિટી ભાસ્કર' પૂર્તિ, પૃષ્ઠ : ૦૧, 'દિવ્ય ભાસ્કર', ૨૩-૦૪-૨૦૧૭, રવિવાર
* (25) હવે કોઈ વાહનને લાલ લાઇટ નહીં થાય!
'હળવે હલેસે', 'દિવ્ય ભાસ્કર', ૨૯-૦૪-૨૦૧૭, શનિવાર, 'અભિવ્યક્તિ'(તંત્રી-પાનું), પૃષ્ઠ : ૦૮
* મોહનદાસ ગાંધી, વતન-વાપસી, અને માતૃભાષા-ગૌરવ

પુનર્મુદ્રણ : 'સાધના', ૨૯-૦૪-૨૦૧૭ (ગુજરાત સ્થાપનાદિન વિશેષાંક : 'માતૃભાષા ગુજરાતી : ગઈકાલ, આજ, અને આવતીકાલ'), પૃષ્ઠ : ૨૪-૨૫
* (26) દરેક માણસના જીવનમાં 'બેતાળીસની ક્રાંતિ'
'હળવે હલેસે', 'દિવ્ય ભાસ્કર', ૦૬-૦૫-૨૦૧૭, શનિવાર, 'અભિવ્યક્તિ'(તંત્રી-પાનું), પૃષ્ઠ : ૦૮
* (27) દાક્તરી અભ્યાસ માટેની (પ્ર)વેશ પરીક્ષા
'હળવે હલેસે', 'દિવ્ય ભાસ્કર', ૧૩-૦૫-૨૦૧૭, શનિવાર, 'અભિવ્યક્તિ'(તંત્રી-પાનું), પૃષ્ઠ : ૦૮
* (28) પરીક્ષાખંડને વહેલો છોડનારો વીર પહેલો
'હળવે હલેસે', 'દિવ્ય ભાસ્કર', ૨૦-૦૫-૨૦૧૭, શનિવાર, 'અભિવ્યક્તિ'(તંત્રી-પાનું), પૃષ્ઠ : ૦૮
* (૨૯) ઓટોરિક્શામાં જોવા મળે છે ઍમ્બૅસૅડર!
'આપણું અમદાવાદ', 'સિટી ભાસ્કર' પૂર્તિ, પૃષ્ઠ : ૦૧, 'દિવ્ય ભાસ્કર', ૨૧-૦૫-૨૦૧૭, રવિવાર
* (29) તમે કદી કેરી ઘોળીને પી ગયા છો?
'હળવે હલેસે', 'દિવ્ય ભાસ્કર', ૨૭-૦૫-૨૦૧૭, શનિવાર, 'અભિવ્યક્તિ'(તંત્રી-પાનું), પૃષ્ઠ : ૦૮
* (30) સ્વાદ-સોડમનું ગુજરાતી સરનામું : દાળઢોકળી
'હળવે હલેસે', 'દિવ્ય ભાસ્કર', ૦૩-૦૬-૨૦૧૭, શનિવાર, 'અભિવ્યક્તિ'(તંત્રી-પાનું), પૃષ્ઠ : ૦૮
* (31) ટચુકડી પેન ડ્રાઇવ : જોડે રહેજો આજ
'હળવે હલેસે', 'દિવ્ય ભાસ્કર', ૧૦-૦૬-૨૦૧૭, શનિવાર, 'અભિવ્યક્તિ'(તંત્રી-પાનું), પૃષ્ઠ : ૦૮
* (32) ભૂવા એ ભૂવા, બીજા બધા વગડાના વા
'હળવે હલેસે', 'દિવ્ય ભાસ્કર', ૧૭-૦૬-૨૦૧૭, શનિવાર, 'અભિવ્યક્તિ'(તંત્રી-પાનું), પૃષ્ઠ : ૦૮
* (૩૦) સાબરમતીના સંગાથે, સત્યાગ્રહાશ્રમની શતાબ્દીએ
'આપણું અમદાવાદ', 'સિટી ભાસ્કર' પૂર્તિ, પૃષ્ઠ : ૦૧, 'દિવ્ય ભાસ્કર', ૧૮-૦૬-૨૦૧૭, રવિવાર
* (33) માટલાંફોડ : લોકશાહીનું માટીદાર વિરોધપ્રદર્શન
'હળવે હલેસે', 'દિવ્ય ભાસ્કર', ૨૪-૦૬-૨૦૧૭, શનિવાર, 'અભિવ્યક્તિ'(તંત્રી-પાનું), પૃષ્ઠ : ૦૮
** મો. ક. ગાંધીનું સૌપ્રથમ છતાં છેવટના વિચારો દર્શાવતું પુસ્તક : 'હિંદ સ્વરાજ્ય'
પુનર્મુદ્રણ : 'નવજીવનનો અક્ષરદેહ'(પુસ્તક-પરિચય વિશેષાંક), જુલાઈ-સપ્ટેમ્બર, ૨૦૧૭, સળંગ અંક : ૫૧-૫૩, પૃષ્ઠ : ૨૫૮
** રમણીય અને અવિસ્મરણીય પુસ્તક : હિમાલયનો પ્રવાસ
પુનર્મુદ્રણ : 'નવજીવનનો અક્ષરદેહ'(પુસ્તક-પરિચય વિશેષાંક), જુલાઈ-સપ્ટેમ્બર, ૨૦૧૭, સળંગ અંક : ૫૧-૫૩, પૃષ્ઠ : ૨૯૨-૨૯૩
* (34) મા વિના સૂનો સંસાર, ઇંધણ વિના સૂનું વાહન
'હળવે હલેસે', 'દિવ્ય ભાસ્કર', ૦૧-૦૭-૨૦૧૭, શનિવાર, 'અભિવ્યક્તિ'(તંત્રી-પાનું), પૃષ્ઠ : ૦૮
* (35) જીએસટી 'કર'તાલ : દામ રાખે તેમ રહીએ
'હળવે હલેસે', 'દિવ્ય ભાસ્કર', ૦૮-૦૭-૨૦૧૭, શનિવાર, 'અભિવ્યક્તિ'(તંત્રી-પાનું), પૃષ્ઠ : ૦૮
* (36) પૂર્વ મુખ્યમંત્રી ખેતી કરે ત્યારે ...
'હળવે હલેસે', 'દિવ્ય ભાસ્કર', ૧૫-૦૭-૨૦૧૭, શનિવાર, 'અભિવ્યક્તિ'(તંત્રી-પાનું), પૃષ્ઠ : ૦૮
* (૩૧) અમદાવાદ : અભિનંદન, ઓચ્છવ, અને અપેક્ષાઓ
'આપણું અમદાવાદ', 'સિટી ભાસ્કર' પૂર્તિ, પૃષ્ઠ : ૦૧, 'દિવ્ય ભાસ્કર', ૧૬-૦૭-૨૦૧૭, રવિવાર
* (37) સિંહ વિના પિંજરું સૂનું સૂનું લાગે
'હળવે હલેસે', 'દિવ્ય ભાસ્કર', ૨૨-૦૭-૨૦૧૭, શનિવાર, 'અભિવ્યક્તિ'(તંત્રી-પાનું), પૃષ્ઠ : ૦૮
* (38) માનવસર્જિત પહાડમાં હું પીરાણાપર્વત છું
'હળવે હલેસે', 'દિવ્ય ભાસ્કર', ૨૯-૦૭-૨૦૧૭, શનિવાર, 'અભિવ્યક્તિ'(તંત્રી-પાનું), પૃષ્ઠ : ૦૮
* (39) 'દોસ્ત, ચોક્કસ અહીં એક રસ્તો જતો હતો!'
'હળવે હલેસે', 'દિવ્ય ભાસ્કર', ૦૫-૦૮-૨૦૧૭, શનિવાર, 'અભિવ્યક્તિ'(તંત્રી-પાનું), પૃષ્ઠ : ૧૦
* (40) રાજ્યસભા-પરિણામો : નવ કરશો કોઈ જોક
'હળવે હલેસે', 'દિવ્ય ભાસ્કર', ૧૨-૦૮-૨૦૧૭, શનિવાર, 'અભિવ્યક્તિ'(તંત્રી-પાનું), પૃષ્ઠ : ૧૦
* (41) 'બેટી બચાવો' પહેલાં 'ચોટી બચાવો'!
'હળવે હલેસે', 'દિવ્ય ભાસ્કર', ૧૯-૦૮-૨૦૧૭, શનિવાર, 'અભિવ્યક્તિ'(તંત્રી-પાનું), પૃષ્ઠ : ૦૮
* (42) આંખ આડા કાન કે નાક આડા રૂમાલ?
'હળવે હલેસે', 'દિવ્ય ભાસ્કર', ૨૬-૦૮-૨૦૧૭, શનિવાર, 'અભિવ્યક્તિ'(તંત્રી-પાનું), પૃષ્ઠ : ૦૮
* (43) સ્વાઇન ફ્લૂ : ચમત્કાર વિના નમસ્કાર
'હળવે હલેસે', 'દિવ્ય ભાસ્કર', ૦૨-૦૯-૨૦૧૭, શનિવાર, 'અભિવ્યક્તિ'(તંત્રી-પાનું), પૃષ્ઠ : ૧૦
* (44) મચ્છરદાની : અહિંસક જંગની નાજુક ઢાલ
'હળવે હલેસે', 'દિવ્ય ભાસ્કર', ૦૯-૦૯-૨૦૧૭, શનિવાર, 'અભિવ્યક્તિ'(તંત્રી-પાનું), પૃષ્ઠ : ૧૨
* (45) બેઠાંબેઠાં થઈ શકે એવું આંદોલન : રસ્તા રોકો
'હળવે હલેસે', 'દિવ્ય ભાસ્કર', ૧૬-૦૯-૨૦૧૭, શનિવાર, 'અભિવ્યક્તિ'(તંત્રી-પાનું), પૃષ્ઠ : ૧૦
* (46) બુલેટ ટ્રેનમાં ભરૂચની સીંગ મળશે?
'હળવે હલેસે', 'દિવ્ય ભાસ્કર', ૨૩-૦૯-૨૦૧૭, શનિવાર, 'અભિવ્યક્તિ'(તંત્રી-પાનું), પૃષ્ઠ : ૧૨
* (47) દશાનન રાવણના બાળપણનાં સ્મરણો
'હળવે હલેસે', 'દિવ્ય ભાસ્કર', ૩૦-૦૯-૨૦૧૭, શનિવાર, 'અભિવ્યક્તિ'(તંત્રી-પાનું), પૃષ્ઠ : ૦૨
* (48) (શૈ)ક્ષણિક પરિપત્ર થકી સલામતી
'હળવે હલેસે', 'દિવ્ય ભાસ્કર', ૦૭-૦૯-૨૦૧૭, શનિવાર, 'અભિવ્યક્તિ'(તંત્રી-પાનું), પૃષ્ઠ : ૧૦
* (49) ઘરસફાઈ : મન હોય તો માળિયે જવાય
'હળવે હલેસે', 'દિવ્ય ભાસ્કર', ૧૪-૧૦-૨૦૧૭, શનિવાર, 'અભિવ્યક્તિ'(તંત્રી-પાનું), પૃષ્ઠ : ૦૮
** કપડાં સૂકવવાનો દોરીમાર્ગ
પુનર્મુદ્રણ : 'Opinion' વિભાગ, 'ઓપિનિયન સામયિક, યુકે', ૧૬-૧૦-૨૦૧૭
http://opinionmagazine.co.uk/details/2989/kapadaan-sookavavaano-doreemaarg
* પૂતળાદહન થકી રોષશમન
'ઉત્સવ' ('દિવ્ય ભાસ્કર'નો દીપોત્સવી અંક), Volume X, ઓક્ટોબર, 2017
* (50) સીતાફળ ખાવામાં થતી અગ્નિપરીક્ષા
'હળવે હલેસે', 'દિવ્ય ભાસ્કર', ૨૮-૧૦-૨૦૧૭, શનિવાર, 'અભિવ્યક્તિ'(તંત્રી-પાનું), પૃષ્ઠ : ૧૦
* (51) ચોંકવું એ આપણી જન્મસિદ્ધ ફરજ છે
'હળવે હલેસે', 'દિવ્ય ભાસ્કર', ૦૪-૧૧-૨૦૧૭, શનિવાર, 'અભિવ્યક્તિ'(તંત્રી-પાનું), પૃષ્ઠ : ૦૮
* (52) ખીચડી : મજબૂરી, મજા અને હવે ગૌરવ
'હળવે હલેસે', 'દિવ્ય ભાસ્કર', ૧૧-૧૧-૨૦૧૭, શનિવાર, 'અભિવ્યક્તિ'(તંત્રી-પાનું), પૃષ્ઠ : ૧૦
* (53) ઊકળતા તેલ પર ટાઢું પાણી? : કાયમી કહાણી
'હળવે હલેસે', 'દિવ્ય ભાસ્કર', ૧૮-૧૧-૨૦૧૭, શનિવાર, 'અભિવ્યક્તિ'(તંત્રી-પાનું), પૃષ્ઠ : ૧૦
* (54) (ટિકિટ) કાપો તો લોહી ન નીકળે એવો સમય
'હળવે હલેસે', 'દિવ્ય ભાસ્કર', ૨૫-૧૧-૨૦૧૭, શનિવાર, 'અભિવ્યક્તિ'(તંત્રી-પાનું), પૃષ્ઠ : ૦૮
* (55) ઉમેદવારો : યાદી એક, ફરિયાદી અનેક
'હળવે હલેસે', 'દિવ્ય ભાસ્કર', ૦૨-૧૨-૨૦૧૭, શનિવાર, 'અભિવ્યક્તિ'(તંત્રી-પાનું), પૃષ્ઠ : ૧૦
* (56) અંતરમંતરજંતર, જાદુ ચાલે નિરંતર
'હળવે હલેસે', 'દિવ્ય ભાસ્કર', ૦૯-૧૨-૨૦૧૭, શનિવાર, 'અભિવ્યક્તિ'(તંત્રી-પાનું), પૃષ્ઠ : ૦૮
* (57) 'એ તો આવનારો સમય જ બતાવશે'
'હળવે હલેસે', 'દિવ્ય ભાસ્કર', ૧૬-૧૨-૨૦૧૭, શનિવાર, 'અભિવ્યક્તિ'(તંત્રી-પાનું), પૃષ્ઠ : ૧૦
* (58) ચૂંટણીમાં 'મોટા ભાઈ' વિરુદ્ધ 'નોટા' ભાઈ
'હળવે હલેસે', 'દિવ્ય ભાસ્કર', ૨૩-૧૨-૨૦૧૭, શનિવાર, 'અભિવ્યક્તિ'(તંત્રી-પાનું), પૃષ્ઠ : ૧૦
* (59) 'અજગર ફૂલહાર' અને સામૂહિક સન્માન
'હળવે હલેસે', 'દિવ્ય ભાસ્કર', ૩૦-૧૨-૨૦૧૭, શનિવાર, 'અભિવ્યક્તિ'(તંત્રી-પાનું), પૃષ્ઠ : ૦૮

અમદાવાદ ઊજવશે મહાદેવ દેસાઈની જન્મજયંતી
આપણું અમદાવાદ
ડૉ. અશ્વિનકુમાર // પ્રાધ્યાપક
…………………………………………………………………………………………………
મહાદેવ હરિભાઈ દેસાઈ (૦૧-૦૧-૧૮૯૨થી ૧૫-૦૮-૧૯૪૨) એટલે 'ગાંધીજીના ગણેશ અને હનુમાન'. ગાંધીજીના રહસ્યસચિવ તરીકે જાણીતા મહાદેવ દેસાઈ રોજનીશીકાર, અનુવાદક, લેખક, પત્રકાર, અને સંપાદક હતા. સુરત જિલ્લાના સરસ ગામમાં જન્મેલા, મુંબઈમાંથી બી.એ. અને એલએલ.બી. થયેલા મહાદેવભાઈનો અમદાવાદ સાથે વિશેષ નાતો રહ્યો હતો. એક સમયે તેઓ સાંકડી શેરીમાં આવેલી દેવજી સરૈયાની પોળમાં રહેતા હતા. તેમણે ૧૯૧૫માં અમદાવાદની ડિસ્ટ્રિક્ટ કોર્ટમાંથી વકીલ તરીકેની સનદ લીધી હતી. ૦૪-૦૭-૧૯૧૫ના રોજ તેમણે પ્રેમાભાઈ હૉલમાં ગાંધીજીનાં પ્રથમ વખત દર્શન કર્યાં હતાં. આ જ દિવસે મહાદેવ અને મોહનની પહેલી મુલાકાત એલિસબ્રિજ ઉપર થઈ હતી. પરિણામે, એમને મહાત્માના ચરણોમાં બેસવાની પ્રબળ ઇચ્છા થઈ હતી.

મહાદેવ દેસાઈ ૧૯૧૮માં અમદાવાદના મિલમજૂરોની લડતમાં ગાંધીજી સાથે સક્રિય હતા. આશ્રમમાં ગાંધીજીનાં ગીતા અંગેનાં વ્યાખ્યાનોની નોંધ લેનાર મહાદેવભાઈ સત્યાગ્રહાશ્રમના કાર્યવાહક મંડળના પ્રમુખ તરીકેની નિમણૂક પામ્યા હતા. ગાંધીજીનાં 'નવજીવન', 'યંગ ઇંડિયા', 'હરિજન' પત્રો માટે લેખન-અનુવાદ-સંપાદન કરનાર મહાદેવ દેસાઈ ૧૯૨૩માં 'નવજીવન' વિચારપત્રના તંત્રી બન્યા હતા. નમક સત્યાગ્રહની તૈયારીરૂપે લખાણો અને અગ્રગણ્ય કામગીરી બદલ મહાદેવભાઈને ૧૯૩૦માં અમદાવાદમાં છ માસની સજા થઈ હતી. ૧૯૩૬માં તેમની 'ગુજરાતી સાહિત્ય પરિષદ'ના પત્રકારત્વ વિભાગના પ્રમુખ તરીકે વરણી થઈ હતી. ૧૯૪૧માં અમદાવાદમાં કોમી આગ ફેલાઈ ત્યારે ગાંધીજીએ શાંતિસૈનિક તરીકે મહાદેવભાઈને અહીં મોકલ્યા હતા. દર વર્ષની પહેલી જાન્યુઆરીએ ગૂજરાત વિદ્યાપીઠ સંનિષ્ઠ સ્નાતકને 'મહાદેવ દેસાઈ સમાજસેવા પુરસ્કાર' અર્પણ કરીને મહાદેવ દેસાઈનો જન્મદિવસ નોખી રીતે ઊજવે છે.
………………………………………………………………………………………………
સૌજન્ય :
અમદાવાદ ઊજવશે મહાદેવ દેસાઈની જન્મજયંતી
'આપણું અમદાવાદ', 'સિટી ભાસ્કર' પૂર્તિ, પૃષ્ઠ : ૦૧, 'દિવ્ય ભાસ્કર', ૦૧-૦૧-૨૦૧૭, રવિવાર
સૌજન્ય :
અમદાવાદ ઊજવશે મહાદેવ દેસાઈની જન્મજયંતી
'આપણું અમદાવાદ', 'સિટી ભાસ્કર' પૂર્તિ, પૃષ્ઠ : ૦૧, 'દિવ્ય ભાસ્કર', ૦૧-૦૧-૨૦૧૭, રવિવાર
Subscribe to:
Posts (Atom)