અશ્વિનની અક્ષર આકાશિકા (અ અં આ ઇ ઈ ઉ ઊ ઋ એ ઐ ઓ ઔ ક ખ ગ ઘ ચ છ જ ઝ ટ ઠ ડ ઢ ણ ત થ દ ધ ન પ ફ બ ભ મ ય ર લ વ સ શ ષ હ ળ ક્ષ જ્ઞ) બ્લોગમાં દાખલ થતી વેળાએ પગરખાં ઉતારવાં આવશ્યક નથી!
Tuesday, February 27, 2018
મોરારજી દેસાઈને ૧૨૩મા જન્મદિવસે શ્રદ્ધાસુમન-અર્પણ કાર્યક્રમ
ગૂજરાત વિદ્યાપીઠ દ્વારા દર વર્ષે મોરારજી દેસાઈનો જન્મદિવસ અને નિર્વાણદિન અભયઘાટ ઉપર મનાવવામાં આવે છે.
Sunday, February 25, 2018
Saturday, February 24, 2018
કવિ-ગુરુ રવીન્દ્રનાથ
"૧૯૨૮માં કવિનો જન્મદિવસ અનોખી રીતે ઊજવાયો. પરંપરાગત સમારોહ ઉપરાંત એ વર્ષે તેમને તેમનાં જ પુસ્તકોથી તોલવામાં આવ્યા અને એ પુસ્તકો સાર્વજનિક પુસ્તકાલયો અને સંસ્થાઓને ભેટ આપવામાં આવ્યાં. રાજા-મહારાજાઓને સોનાચાંદીથી તોલવાનો રિવાજ હતો. તેમનાં જ પુસ્તકોથી લેખકને તોલવાની સંભવત: આ પ્રથમ ઘટના હતી."
[ સૌજન્ય : કવિ-ગુરુ રવીન્દ્રનાથ, પ્રસાદ બ્રહ્મભટ્ટ, ગૂર્જર ગ્રંથરત્ન કાર્યાલય, અમદાવાદ, પ્રથમ આવૃત્તિ, માર્ચ, ૨૦૧૨, પૃષ્ઠ : ૨૬૭ ]
Thursday, February 22, 2018
ભલું કરો, હે જોડણીમાતા! / / માતૃભાષાનો મનોમન મહિમા // ડૉ. અશ્વિનકુમાર
Wednesday, February 21, 2018
ડૉ. અશ્વિનકુમાર // પરિચય-પૃષ્ઠ
નામ : ડૉ. અશ્વિનકુમાર
વ્યવસાય : અધ્યાપન
હોદ્દો : પ્રાધ્યાપક
વિભાગ : પત્રકારત્વ અને સમૂહ-પ્રત્યાયન વિભાગ, ગૂજરાત વિદ્યાપીઠ, અમદાવાદ : ૩૮૦ ૦૦૯
બી.એસસી. (ભૌતિકશાસ્ત્ર)
બી.સી.જે.પી. (સુવર્ણચંદ્રક વિજેતા)
એમ.જે.એસ. (પ્રથમ વર્ગ - વિશેષ યોગ્યતા)
એમ.ફિલ. (પત્રકારત્વ)
પીએચ.ડી. (પત્રકારત્વ)
પારિતોષિકો :
ભગવતીલાલ ડાહ્યાલાલ રાવ (ખંભાત) સુવર્ણચંદ્રક
ફૂલશંકર પટ્ટણી (ભુજ) પત્રકારત્વ પારિતોષિક
પત્રકારત્વમાં તાલીમ :
'કર્ણાવતી એક્સપ્રેસ' (લઘુ કક્ષાનું દૈનિક)
'સમભાવ' (મધ્યમ કક્ષાનું દૈનિક)
'ગુજરાત સમાચાર', ન્યૂ યોર્ક આવૃત્તિ (અગ્રગણ્ય દૈનિક)
કારકિર્દી
ઈ.સ. ૧૯૯૫થી ૧૯૯૬ : ભારત સરકારના દૂરસંચાર વિભાગમાં, કનિષ્ઠ દૂરસંચાર અધિકારી (જુનિયર ટેલિકમ્યુનિકેશન ઑફિસર)
ઈ.સ. ૧૯૯૬થી આજપર્યંત : પત્રકારત્વ અને સમૂહ-પ્રત્યાયન વિભાગ, ગૂજરાત વિદ્યાપીઠમાં અધ્યાપક
Tuesday, February 20, 2018
Saturday, February 17, 2018
Thursday, February 15, 2018
Wednesday, February 14, 2018
Galileo Galilei : Many Happy Returns of the Day
Tuesday, February 13, 2018
Sunday, February 11, 2018
Saturday, February 10, 2018
Friday, February 9, 2018
અંગ્રેજી ભાષા, દેશી મજા : 140
'Wedding' અને 'Marriage' એ બે શબ્દોમાં કોઈ ફેર છે?
https://english.stackexchange.com/questions/172131/difference-between-wedding-and-marriage
Wednesday, February 7, 2018
Monday, February 5, 2018
ભાષાની મજા, મજાની ભાષા - 1050
ભાષાની મજા, મજાની ભાષા - 1049
ભાષાની મજા, મજાની ભાષા - 1042
Saturday, February 3, 2018
'હળવે હલેસે'
Friday, February 2, 2018
નિરંજન ભગત : જન્મદિને અભિવંદન
કવિ નિરંજન ભગત
Photograph : Dr. Ashwinkumar / છબી : ડૉ.અશ્વિનકુમાર
|
ભગતસાહેબ Photograph : Dr. Ashwinkumar / છબી : ડૉ.અશ્વિનકુમાર |
નિરંજન નરહરિ ભગત (૧૮-૦૫-૧૯૨૬થી ૦૧-૦૨-૨૦૧૮)
http://www.gujaratisahityaparishad.com/prakashan/sarjako/savishesh/Savishesh-Niranjan-Bhagat.html