Monday, February 5, 2018

ભાષાની મજા, મજાની ભાષા - 1050

'તમે જેને ઓળખતા હો તેવા બે જવાબદાર માણસોની વિગતો આપો.'
'તમે જેને ઓળખતા હો તેવા બેજવાબદાર માણસોની વિગતો આપો.' (!)

1 comment:

  1. ‘બે જવાબદાર’ અને બેજવાબદાર’ નાં અર્થાન્તર થવા માટે જવાબદાર શબ્દો વચ્ચે સ્પેસનું ન હોવું છે. વિરામચિહ્નો મૂકવાની બેજવાબદારી કેવા વિરોધાભાસો ઉત્પન્ન કરી શકે છે તેની મિસાલ નીચે છે.
    હિંદી વાક્યો છે, ખૂબ પ્રચલિત છે; છતાંય આપું છું, કદાચ કોઈના માટે નવીન પણ હોય!
    રોકો, મત જાને દો.//રોકો મત, જાને દો. (અલ્પવિરામ)

    ReplyDelete