Thursday, June 29, 2023

ભાષાની મજા, મજાની ભાષા - 1429


આમંત્રિત વક્તાએ, કાર્યક્રમના અંતે, ધર્મમાં રાજકારણની ચર્ચા છેડી.

આમંત્રિત વક્તાએ, કાર્યક્રમના અંતે, ધર્મમાં રાજકારણની ચર્ચા છોડી.


Wednesday, June 28, 2023

ભાષાની મજા, મજાની ભાષા - 1428


'દુકાનદારોને માલ-સામાન હવે બહુ ખપતો નથી.'

'દુકાનદારોનો માલ-સામાન હવે બહુ ખપતો નથી.'

Tuesday, June 27, 2023

ભાષાની મજા, મજાની ભાષા - 1427


અખબારોની ભાષા મુજબ, જે ફૂંકવામાં આવે છે તે હંમેશાં 'બણગાં' જ હોય છે!

ભાષાની મજા, મજાની ભાષા - 1427


'જનતારાજ' શબ્દ બોલતી વખતે ક્યાં જગ્યા છોડશો?

'જનતા રાજ'
'જન તારાજ'


Friday, June 23, 2023

महिलाओं को 'दिव्य भास्कर' में लीडरशिप देने की तैयारी

 



महिलाओं को दिव्य भास्कर में लीडरशिप देने की तैयारी...एक साल में गुजरात में भास्कर एक महिला एडिटर, 3 महिला ब्यूरो चीफ और एक सिटी चीफ रिपोर्टर बनाएगा। किसी भी मीडिया में काम करने वाली महिलाएं कर सकती हैं आवेदन...आज से ही।
#SachiVaatBedhadak #FearlessJournalism #divyabhaskar
@Divya_Bhaskar @DainikBhaskar


Information-Courtesy : 
Vishal Shah, 
Journalist, 'Divya Bhaskar', Ahmedabad

Wednesday, June 21, 2023

Sylvester daCunha, the man behind Amul’s 'Utterly Butterly' girl, dies | Deepak Upadhyay


https://www.livemint.com/news/india/sylvester-dacunha-the-man-behind-amul-s-utterly-butterly-girl-dies-11687355946371.html

વ્યાવસાયિક અભ્યાસક્રમ વિદ્યાશાખાના વિદ્યાર્થીઓ જોગ


અભ્યાસ પૂર્ણ થયા બાદ અંતિમ ગુણપત્ર તથા અનામત રકમ પરત લેવા અંગેના અરજીપત્રક વિશે 

વિદ્યાર્થીએ અરજીપત્ર ધ્યાનપૂર્વક વાંચવું. એમાં માંગેલી તમામ વિગતો ભરવી.

આ અરજીપત્રમાં નીચેની ત્રણ વિગતો અગત્યની છે :

૧) મહાવિદ્યાલયમાં / વિભાગમાં કોઈ નાણાં / સાધનસામગ્રી કે અન્ય બાબત લેવાની રહેતી નથી. ...

૨) છાત્રાલયનો હિસાબ ચૂકતે છે. ...

૩) ગ્રંથાલયમાં કોઈ પુસ્તક લેવાનું બાકી નથી. ...

વિદ્યાર્થીએ ઉપરોક્ત ત્રણ વિગતો પૈકી,

પહેલી વિગતમાં વ્યાવસાયિક અભ્યાસક્રમ વિદ્યાશાખા કાર્યાલય(મહાદેવ દેસાઈ સમાજસેવા સંકુલ)ના સંબંધિત સેવકની સહી અને એની બાજુમાં વિભાગીય અધ્યક્ષની સહી કરાવવાની છે.

બીજી વિગતમાં મુખ્ય ગૃહપતિ કે ગૃહમાતાની સહી કરાવવાની છે.

ત્રીજી વિગતમાં ગ્રંથપાલની સહી કરાવવાની છે.

વિદ્યાર્થીએ આ ચાર સહીઓ કરાવ્યા પછી, વ્યાવસાયિક અભ્યાસક્રમ વિદ્યાશાખાના ડીન પાસે સહી માટે આવવા વિનંતિ છે.


Tuesday, June 20, 2023

વિદ્યાર્થી મિત્રો : વેબસાઇટ તેમજ સૂચનાફલક નિયમિતપણે જોતાં રહો


વિદ્યાર્થી મિત્રો,

સમય-પત્રક, કાર્યક્રમો, પરીક્ષા વિષયક વિગતો, અને અન્ય ઉપયોગી જાણકારી માટે ગૂજરાત વિદ્યાપીઠની વેબસાઇટ તેમજ પત્રકારત્વ અને સમૂહ-પ્રત્યાયન વિભાગનું સૂચનાફલક નિયમિતપણે જોતાં રહો.



સંશોધન-લેખન || ડૉ. અશ્વિનકુમાર

સંશોધન-લેખન

ડૉ. અશ્વિનકુમાર

પ્રાધ્યાપક, પત્રકારત્વ અને સમૂહ પ્રત્યાયન વિભાગ,ગૂજરાત વિદ્યાપીઠ,અમદાવાદ - ૩૮૦ ૦૦૯

....................................................................................................................................................


*ગ્રાહક શિક્ષણમાં પત્રકારત્વની ભૂમિકા,
'ગ્રાહક સેવા'(દીપોત્સવી અંક),ઓક્ટોબર ,૧૯૯૭, પૃષ્ઠ : ૧૨-૧૩ અને 'ગ્રાહક સેવા',નવેમ્બર,૧૯૯૭, પૃષ્ઠ : ૦૪-૦૫

*એકવીસમી સદીનું પત્રકારત્વ 'સહજ'(યુવા પત્રકારો-લેખકોનું મુખપત્ર) ,જાન્યુઆરી,૧૯૯૮,પૃષ્ઠ : ૦૬-૧૦

*રુપાલની પલ્લી અને માધ્યમોનાં પલ્લાં, 'નિરીક્ષક', ૧૬-૦૯-૧૯૯૯,પૃષ્ઠ : ૨૦-૨૨

*અભિમુખતાવર્ગ,આયોજકો,અધ્યાપકો અને આઘાતજનક અવલોકનો , 'દૃષ્ટિ', નવેમ્બર,૨૦૦૧ પૃષ્ઠ : ૧૮થી ૨૩

*ગાંધીજી : જાહેર જીવનમાં મોડેલ,જાહેર ખબરમાં મોડેલ,'નિરીક્ષક' ,૦૧-૧૨-૨૦૦૧,પૃષ્ઠ : ૧૪

*કુદરતી આપત્તિઓમાં અખબારોની ભૂમિકા,'પરબ', એપ્રિલ, ૨૦૦૨, પૃષ્ઠ : ૮૫-૮૬

*વર્ગખંડોની બહાર વિદ્યાર્થીઓનું શિક્ષણ (સહલેખન), 'દૃષ્ટિ', ફેબ્રુઆરી, ૨૦૦૩, પૃષ્ઠ : ૧૧-૧૪

*વિદ્યાર્થીઓએ જે અનુભવ્યું તે સાચું શિક્ષણ (સહલેખન), 'દૃષ્ટિ', માર્ચ, ૨૦૦૩, પૃષ્ઠ : ૧૩-૨૪

*લોકશિક્ષણમાં પત્રકારત્વની ભૂમિકા, 'ભૂમિપુત્ર', ૦૧-૦૪-૨૦૦૩

*સમૂહ માધ્યમોમાં સ્ત્રીઓ પર થતી સૂક્ષ્મ હિંસા,(પુસ્તક : 'શક્તિ', સંપાદક : રંજના હરીશ, પ્રકાશક : ગૂર્જર ગ્રંથરત્ન કાર્યાલય, અમદાવાદ : ૩૮૦ ૦૦૧, પ્રથમ આવૃત્તિ, ૨૦૦૩, પૃષ્ઠ : ૧૯૩-૨૦૧)

*ગાંધીજી : સફળ પ્રત્યાયક તરીકે, 'દૃષ્ટિ'( 'ગાંધીવિચાર' વિશેષાંક ), ઓક્ટોબર, ૨૦૦૪, પૃષ્ઠ : ૦૫-૧૦

*ગામડાંમાં રેડિયો અને રેડિયોમાં ગામડાં!, 'આસ્થા', ડિસેમ્બર, ૨૦૦૪, પૃષ્ઠ : ૧૬-૧૮

*ભાષામાં 'પાણી' અને ભાષાનું 'પાણી', 'જીવન શિક્ષણ', ઓગસ્ટ, ૨૦૦૫, પૃષ્ઠ : ૧૯-૨૧;

*એઇડ્સ જાગ્રતિ : સૂત્રોના સથવારે સમજણ ..., 'એઇડ્સ પ્રતિકાર', ડિસેમ્બર, ૨૦૦૫, પૃષ્ઠ : ૧૯-૨૧

*વિદ્યાર્થીઓનો ભારોભાર પ્રેમ મેળવનાર હળવાફૂલ શિક્ષક : બુચદાદા,'દૃષ્ટિ', જાન્યુઆરી, ૨૦૦૬, પૃષ્ઠ :૦૪-૧૬

*રબારી બહેનોની રુઆબદાર બાની, 'વલોણું', નવેમ્બર, ૨૦૦૬, પૃ. ૦3-૦૪

*નાની પાલખીવાળાના મોટી પાયરીવાળા શિક્ષક : નસરવાનજી પાવરી, 'અભિદૃષ્ટિ', ડિસેમ્બર, ૨૦૦૬, પૃષ્ઠ : ૧૨-૧૪

*'હિંદ સ્વરાજ', મો. ક. ગાંધી અને ચર્ચા એક શબ્દ માટેની!,
'એઇડ્સ પ્રતિકાર', ડિસેમ્બર, ૨૦૦૬, પૃ.૦૩-૦૫

*ભાષામાં 'પાણી' અને ભાષાનું 'પાણી', 'અભિવ્યક્તિ સંવેદનાની', જુલાઈ ૨૦૦૮ (જળમહિમા વિશેષાંક), પૃષ્ઠ : ૧૦૬-૧૦૯

*શકીરા, શકરી અને સમૂહ માધ્યમો, 'દલિત અધિકાર', ૦૧ -૦૮-૨૦૦૯, પૃષ્ઠ : ૦૭
પુનર્મુદ્રણ : 'નિરીક્ષક'
પુનર્મુદ્રણ : પુસ્તક : 'વૈશ્વિકીકરણનાં વહેણ અને વમળ : મારી નજરે' સંપાદક : ઉત્તમ પરમાર
પ્રથમ આવૃત્તિ જાન્યુઆરી, ૨૦૧૧, પૃષ્ઠ : ૫૫-૫૭ (પ્રકાશક : કીમ એજ્યુકેશન સોસાયટી, કીમ - ૩૯૪ ૧૧૦ , જિલ્લો : સૂરત )
પુનર્મુદ્રણ : 'કૃત સંકલ્પ', ૨૫-૦૭-૨૦૧૧, પૃષ્ઠ : ૧૩-૧૪, 'લોકસંવાદ', નવેમ્બર, ૨૦૧૨, પૃષ્ઠ : ૨૬-૨૭

*બાબાસાહેબ આંબેડકર : વાચનસંસ્કાર અને પુસ્તકપ્રેમ અભિદૃષ્ટિ મે, ૨૦૧૦, પૃષ્ઠ : ૧-૭

*ગાંધીજી : સત્યપાલન અને સમયપાલન, 'આદિત્ય કિરણ'(ISSN 0974-4657), સપ્ટેમ્બર, ૨૦૧૦, પૃષ્ઠ : ૪૦-૪૧
પુનર્મુદ્રણ : 'સર્વોદય પ્રેસ સર્વિસ', ૦૧-૦૧-૨૦૧૫; અંક : ૨૬૧, પૃષ્ઠ : ૦૬-૦૭

*ગાંધીજી : નોખી માટીના અનોખા પત્રકાર, 'અભિદૃષ્ટિ', ઓક્ટોબર, ૨૦૧૦ ,પૃષ્ઠ : ૧૩-૨૦

*જીવન નામે દરિયો, વાર્તા નામે તરાપો, 'આદિત્ય કિરણ', ઓક્ટોબર, ૨૦૧૦, પૃષ્ઠ : ૨૪-૨૫

*નવતર ગાંધી-યોજના : સૂતરના તાંતણે સામયિક!, 'ગ્રામનિર્માણ' (ગુજરાત રાજ્ય ખાદી-ગ્રામોદ્યોગ બોર્ડનું મુખપત્ર), ઓગસ્ટ-ઓક્ટોબર, ૨૦૧૦, પૃષ્ઠ : ૩-૫

*ગાંધીના સંગમાં સરદારના વ્યંગ, 'દિવ્ય ભાસ્કર', ૧૫-૧૨-૨૦૧૦, બુધ, 'કળશ' : 'સરદાર વિનાનાં સાઠ વર્ષ', પૃષ્ઠ : ૦૪
પુનર્મુદ્રણ : 'ગ્રામનિર્માણ' (ગુજરાત રાજ્ય ખાદી-ગ્રામોદ્યોગ બોર્ડનું મુખપત્ર), ઓક્ટોબર-૨૦૧૧થી માર્ચ-૨૦૧૨, અંક : ૦૭, પૃષ્ઠ : ૦૭-૦૮

*કેદારનાથ, રામદાસી સંશોધન અને આપણે બધાં, 'અભિદૃષ્ટિ' (ISSN 0971-6629), જાન્યુઆરી, ૨૦૧૧, પૃષ્ઠ : ૦૬-૦૭

*ડૉ. રતન રુસ્તમજી માર્શલ, 'બુદ્ધિપ્રકાશ', ફેબ્રુઆરી ૨૦૧૧, પૃષ્ઠ : ૧૯-૨૦

*ઉપવાસ, ગાંધીજી અને આપણે બધાં, 'દિવ્ય ભાસ્કર', ૧૭-૦૮-૨૦૧૧, બુધવાર, 'કળશ' પૂર્તિ, પૃષ્ઠ : ૦૨

*કુલપતિ ગાંધીજીનું ભાષણ : પવિત્ર સંભારણ અને પ્રેરણાનું ઝરણ,' અભિદૃષ્ટિ' (ISSN 0971-6629), સપ્ટેમ્બર, ૨૦૧૧, પૃષ્ઠ : ૨૧-૨૨
પુનર્મુદ્રણ : 'સર્વોદય પ્રેસ સર્વિસ', ૧૫-૧૦-૨૦૧૪; અંક : ૨૫૬, પૃષ્ઠ : ૦૪-૦૫
પુનર્મુદ્રણ : 'શાશ્વત ગાંધી' : પુસ્તક : 18, સંપાદક: રમેશ સંઘવી, ડૉ. યોગેન્દ્ર પારેખ, માર્ચ, 2013, પૃ.43-44

*પત્રકાર ગાંધીજીની ગુજરાતી ભાષા, 'અભિદૃષ્ટિ' ( ISSN 0971-6629 ), ઓક્ટોબર, ૨૦૧૧, પૃ.૦૬-૧૩

*ચર્ચાપત્રો : અખબારોમાં અભિવ્યક્તિનો ઓટલો (પુસ્તક : માતૃભાષા લેખનકૌશલ અને શિક્ષણ ; સંપાદક : યોગેન્દ્ર વ્યાસ, પારુલ કંદર્પ દેસાઈ, પિંકી યજ્ઞેશ પંડ્યા ; પ્રકાશક : ગુજરાતી સાહિત્ય પરિષદ, અમદાવાદ ; પહેલી આવૃત્તિ, ડિસેમ્બર, ૨૦૧૧, પૃ.૧૨૪-૧૨૬ )

*ગૂજરાત વિદ્યાપીઠ : કેળવણી વડે ક્રાંતિ, મેળવણી વડે શાંતિ ; 'આદિત્ય કિરણ' (ISSN 0974-4657), જુલાઈ,૨૦૧૨,પૃષ્ઠ : ૦૬-૦૮
પુનર્મુદ્રણ : 'આદિત્ય કિરણ' (ISSN 0974-4657), દીપોત્સવી અંક, અંક : 8, નવેમ્બર, 2012, પૃ. 59-61

*મોહનદાસ ગાંધી, વતન-વાપસી અને માતૃભાષા-ગૌરવ ; માતૃભાષા ભાષાપ્રબોધ (પત્રિકા), ; સંપાદક : પિંકી યજ્ઞેશ પંડ્યા, 21-07-2012, પૃ. 29-30
પુનર્મુદ્રણ : 'શાશ્વત ગાંધી' : પુસ્તક : 15, સંપાદક : રમેશ સંઘવી, ડૉ. યોગેન્દ્ર પારેખ, ડિસેમ્બર, 2012 , પૃ.28-29
પુનર્મુદ્રણ : 'અભિવ્યક્તિ સંવેદનાની', જાન્યુઆરી-એપ્રિલ, 2013 (ISSN 0975-8046), પૃષ્ઠ : 32-33
પુનર્મુદ્રણ : 'સાધના', ૨૯-૦૪-૨૦૧૭ (ગુજરાત સ્થાપનાદિન વિશેષાંક : 'માતૃભાષા ગુજરાતી : ગઈકાલ, આજ, અને આવતીકાલ'), પૃષ્ઠ : ૨૪-૨૫

*મોહનદાસ ગાંધી, વતન-વાપસી અને માતૃભાષા-ગૌરવ
પુનર્મુદ્રણ : 'અભિવ્યક્તિ સંવેદનાની' (ISSN 0975-8046), જાન્યુઆરી-ફેબ્રુઆરી, 2013 અને માર્ચ-એપ્રિલ, 2013 ; સંયુક્ત અંક : 09-10, પૃષ્ઠ : 32-33

*ગાંધીજી : સત્યપાલન અને સમયપાલન
પુનર્મુદ્રણ : નવજીવનનો અક્ષરદેહ, સપ્ટેમ્બર, 2013, પૃષ્ઠ: 229-230
'અભિવ્યક્તિ સંવેદનાની' (ISSN 0975-8046), સપ્ટેમ્બર-ઓક્ટોબર, 2013; અંક : 13, પૃષ્ઠ : 03-05

*શકીરા, શકરી અને સમૂહ માધ્યમો
પુનર્મુદ્રણ : 'અભિવ્યક્તિ સંવેદનાની' (ISSN 0975-8046), નવેંબર-ડિસેંબર, 2013; અંક : 14, પૃષ્ઠ : 03-05

*જીવન નામે દરિયો, વાર્તા નામે તરાપો
પુનર્મુદ્રણ : 'અભિવ્યક્તિ સંવેદનાની' (ISSN 0975-8046), જાન્યુઆરી-ફેબ્રુઆરી, 2014 અને માર્ચ-એપ્રિલ, 2014 ; અંક : 15, પૃષ્ઠ : 31-34

* જીવન નામે દરિયો, વારતા નામે તરાપો
પુનર્મુદ્રણ : 'અભિવ્યક્તિ સંવેદનાની' (ISSN 0975-8046), જાન્યુઆરી-ફેબ્રુઆરી, 2014 અને માર્ચ-એપ્રિલ, 2014 ; અંક : 15, પૃષ્ઠ : 31-34

આશ્રમકથા - 01
* સત્યજીવીના સત્યાગ્રહાશ્રમની શતાબ્દી
'નિરીક્ષક', 16-06-2014, પૃષ્ઠ : 16-17
પુનર્મુદ્રણ : 'સર્વોદય પ્રેસ સર્વિસ', 01-07-2014; અંક : 249, પૃષ્ઠ : 03-04
પુનર્મુદ્રણ : 'ભૂમિપુત્ર', ૦૧-૦૬-૨૦૧૫; પૃષ્ઠ : ૧૦-૧૧

* પૂતળીબાઈના પુત્ર : પોતાના પૂતળા પરત્વે
નવજીવનનો અક્ષરદેહ, સળંગ અંક : 16-17, જૂન-જુલાઈ, 2014, પૃષ્ઠ : 179-180
પુનર્મુદ્રણ : 'વિ-વિદ્યાનગર' (ISSN 0976-9809), સળંગ અંક : 516, ઓક્ટોબર, 2014, પૃષ્ઠ : 28-29

આશ્રમકથા - 02
* સત્યાગ્રહાશ્રમનું બંધારણ : પૂર્વતૈયારી અને પ્રતિબદ્ધતા
'નિરીક્ષક', 16-07-2014, પૃષ્ઠ : 10-11
પુનર્મુદ્રણ : 'સર્વોદય પ્રેસ સર્વિસ', 01-08-2014; અંક : 251, પૃષ્ઠ : 09-10-08
પુનર્મુદ્રણ : 'Gandhiana' વિભાગ, 'ઓપિનિયન સામયિક, યુકે', ૨૫-૦૫-૨૦૧૮
http://opinionmagazine.co.uk/details/3540/satyagrhashramnun-bandhaaran-poorvataiyaaree-ane-pratibaddhataa

આશ્રમકથા - 03
* આશ્રમમાં અમલયુક્ત એકાદશવ્રત
'નિરીક્ષક', 16-08-2014, પૃષ્ઠ : 12
પુનર્મુદ્રણ : 'સર્વોદય પ્રેસ સર્વિસ', 01-09-2014; અંક : 253, પૃષ્ઠ : 01-03

આશ્રમકથા - 04
* નાઈન ઈલેવન : મુકામ કોચરબ
'નિરીક્ષક', 01-09-2014, પૃષ્ઠ : 11-12
પુનર્મુદ્રણ : 'સર્વોદય પ્રેસ સર્વિસ', 01-10-2014; અંક : 255, પૃષ્ઠ : 09-11
પુનર્મુદ્રણ : http://webgurjari.in/2014/09/11/911kocharb-ashram/

* નવતર ગાંધીયોજના : સૂતરના તાંતણે સામયિક!
પુનર્મુદ્રણ : નવજીવનનો અક્ષરદેહ, સળંગ અંક : 18, ઓક્ટોબર, 2014, પૃષ્ઠ : 236-238

* ગાંધીજીના પત્રકારત્વમાં લૈંગિક સમાનતા થકી સંપોષિતતાનો વિમર્શ
'વિદ્યાપીઠ' ત્રિમાસિક (ISSN 0976-5794),
વર્ષ : ૫૨, અંક : ૦૪, ઓક્ટોબર-ડિસેમ્બર : ૨૦૧૪, પૃષ્ઠ : ૯૫-૧૦૦

* કુલપતિ ગાંધીજીનું ભાષણ : પવિત્ર સંભારણ અને પ્રેરણાનું ઝરણ' (અભિદૃષ્ટિ' (ISSN 0971-6629), સપ્ટેમ્બર, ૨૦૧૧, પૃષ્ઠ : ૨૧-૨૨)
પુનર્મુદ્રણ : 'સર્વોદય પ્રેસ સર્વિસ', ૧૫-૧૦-૨૦૧૪; અંક : ૨૫૬, પૃષ્ઠ : ૦૪-૦૫

* શકીરા, શકરી અને સમૂહ માધ્યમો
પુનર્મુદ્રણ :
પુસ્તક : '@સ્વચ્છતા.com' (ISBN-9789383983421)
સંપાદક : રમેશ ઠક્કર, હરદ્વાર ગોસ્વામી
પ્રકાશક : બૂકશેલ્ફ, નવરંગપુરા, અમદાવાદ - ૩૮૦ ૦૦૯
વર્ષ : જાન્યુઆરી, ૨૦૧૫
આવૃત્તિ : પ્રથમ
પૃષ્ઠ : ?


* ગાંધીના 'હિંદ સ્વરાજ'માં ગ્રામચેતના
'સમાજકારણ' (ISSN 2319-3522) (ગુજરાત સામાજિક સેવામંડળનું મુખપત્ર), વર્ષ :૦૯, અંક : ૦૧, જાન્યુઆરી, ૨૦૧૫, પૃષ્ઠ : ૪૭-૫૦
પુનર્મુદ્રણ : 'સર્વોદય પ્રેસ સર્વિસ', ૧૫-૦૫-૨૦૧૫; અંક : ૨૭૦, પૃષ્ઠ : ૦૫-૦૮

* ગાંધીજી : સત્યપાલન અને સમયપાલન
પુનર્મુદ્રણ : 'સર્વોદય પ્રેસ સર્વિસ', ૦૧-૦૧-૨૦૧૫; અંક : ૨૬૧, પૃષ્ઠ : ૦૬-૦૭

* મોહનદાસ ગાંધી, વતન-વાપસી, અને માતૃભાષા-ગૌરવ
'ઘટના-વિશેષ', 'દિવ્ય ભાસ્કર', ૦૭-૦૧-૨૦૧૫, બુધવાર, 'કળશ' પૂર્તિ, પૃષ્ઠ : ૦૨

* રાષ્ટ્રમાતા કસ્તૂરબા : આખરી વિદાયવેળાએ
'વિગત-વિશેષ', 'દિવ્ય ભાસ્કર' દૈનિક, ૨૨-૦૨-૨૦૧૫, રવિવાર, 'સનડે' પૂર્તિ, પૃષ્ઠ : ૦૨
પુનર્મુદ્રણ : 'ગાંધીઆના' વિભાગ, 'ઓપિનિયન સામયિક, યુકે', ૨૫-૦૨-૨૦૧૫
http://opinionmagazine.co.uk

* શકીરા, શકરી, અને સમૂહ માધ્યમો
પુનર્મુદ્રણ : 'સર્વોદય પ્રેસ સર્વિસ', ૧૫-૦૪-૨૦૧૫; અંક : ૨૬૮, પૃષ્ઠ : ૧૦-૧૧

* શકીરા, શકરી, અને સમૂહ માધ્યમો
પુનર્મુદ્રણ : 'જનસત્તા' દૈનિક, અમદાવાદ, ૨૬-૦૪-૨૦૧૫, રવિવાર, પૃષ્ઠ : ૦૭-૦૮

* 'ર' નરનો 'ર'
'સાર્થક જલસો', ઉનાળુ અંક, પુસ્તક-૦૪, મે, ૨૦૧૫, પૃષ્ઠ : ૧૦૯-૧૧૧

* શકીરા, શકરી, અને સમૂહ માધ્યમો
પુનર્મુદ્રણ : 'જનકલ્યાણ' માસિક, અમદાવાદ, મે, ૨૦૧૫, પૃષ્ઠ : ૩૪-૩૫

* સત્યજીવીના સત્યાગ્રહાશ્રમની શતાબ્દી
પુનર્મુદ્રણ : 'ભૂમિપુત્ર', ૦૧-૦૬-૨૦૧૫; પૃષ્ઠ : ૧૦-૧૧

* સત્યજીવીના સત્યાગ્રહાશ્રમની શતાબ્દી
પુનર્મુદ્રણ : 'ગાંધીઆના' વિભાગ, 'ઓપિનિયન સામયિક, યુકે', ૦૭-૦૭-૨૦૧૫
http://opinionmagazine.co.uk/details/1507/સત્યજીવીના-સત્યાગ્રહાશ્રમની-શતાબ્દી

* સ્મૃતિતર્પણ : ગાંધી-સરદારના લાડકવાયા
ગાંધીવિચારના ભાષ્યકાર : કિશોરલાલ મશરૂવાળા
અર્થશાસ્ત્રી, ચરિત્રકાર, અનુવાદક : નરહરિ પરીખ
શ્રમિકોના સાથી : શંકરલાલ બેંકર
'દિવ્ય ભાસ્કર', ૧૪-૦૮-૨૦૧૫, શુક્રવાર, 'દિવ્ય ભાસ્કર વિશેષ', પૃષ્ઠ : ૧૨

* 'હિંદ સ્વરાજ' : વિશિષ્ટ આવૃત્તિની વાત
પુસ્તક પરિચય, 'નવજીવનનો અક્ષરદેહ', જાન્યુઆરી-ફેબ્રુઆરી, ૨૦૧૬, સળંગ અંક : ૩૩-૩૪, પૃષ્ઠ : ૦૮-૧૩
પુનર્મુદ્રણ : મો. ક. ગાંધીનું સૌપ્રથમ છતાં છેવટના વિચારો દર્શાવતું પુસ્તક : 'હિંદ સ્વરાજ્ય'
'નવજીવનનો અક્ષરદેહ'(પુસ્તક-પરિચય વિશેષાંક), જુલાઈ-સપ્ટેમ્બર, ૨૦૧૭, સળંગ અંક : ૫૧-૫૩, પૃષ્ઠ : ૨૫૮

* 'હિંદ સ્વરાજ'નો કર્ણવેધી શબ્દ
'નવજીવનનો અક્ષરદેહ', માર્ચ, ૨૦૧૬, સળંગ અંક : ૩૫, પૃષ્ઠ : ૬૯-૭૦

* મોહનદાસ ગાંધી, વતન-વાપસી, અને માતૃભાષા-ગૌરવ
પુનર્મુદ્રણ : 'સાધના', ૨૯-૦૪-૨૦૧૭ (ગુજરાત સ્થાપનાદિન વિશેષાંક : 'માતૃભાષા ગુજરાતી : ગઈકાલ, આજ, અને આવતીકાલ'), પૃષ્ઠ : ૨૪-૨૫

* મો. ક. ગાંધીનું સૌપ્રથમ છતાં છેવટના વિચારો દર્શાવતું પુસ્તક : 'હિંદ સ્વરાજ્ય'
પુનર્મુદ્રણ : 'નવજીવનનો અક્ષરદેહ'(પુસ્તક-પરિચય વિશેષાંક), જુલાઈ-સપ્ટેમ્બર, ૨૦૧૭, સળંગ અંક : ૫૧-૫૩, પૃષ્ઠ : ૨૫૮

* રમણીય અને અવિસ્મરણીય પુસ્તક : હિમાલયનો પ્રવાસ
પુનર્મુદ્રણ : 'નવજીવનનો અક્ષરદેહ'(પુસ્તક-પરિચય વિશેષાંક), જુલાઈ-સપ્ટેમ્બર, ૨૦૧૭, સળંગ અંક : ૫૧-૫૩, પૃષ્ઠ : ૨૯૨-૨૯૩

* કાકાના જમાનામાં 'એપ્રિલફૂલ'નું ટીખળ
'નવજીવનનો અક્ષરદેહ', ફેબ્રુઆરી, ૨૦૧૮, સળંગ અંક : ૫૮, પૃષ્ઠ : ૬૦-૬૨

* સત્યાગ્રહાશ્રમનું બંધારણ : પૂર્વતૈયારી અને પ્રતિબદ્ધતા
પુનર્મુદ્રણ : 'Gandhiana' વિભાગ, 'ઓપિનિયન સામયિક, યુકે', ૨૫-૦૫-૨૦૧૮
http://opinionmagazine.co.uk/details/3540/satyagrhashramnun-bandhaaran-poorvataiyaaree-ane-pratibaddhataa

* નાઈન ઈલેવન : મુકામ કોચરબ
પુનર્મુદ્રણ : 'Gandhiana' વિભાગ, 'ઓપિનિયન સામયિક, યુકે', ૧૧-૦૯-૨૦૧૮
http://opinionmagazine.co.uk/details/3831/nine-eleven-mukaam-kocharab

* ગાંધીના 'હિંદ સ્વરાજ'માં ગ્રામચેતના
પુનર્મુદ્રણ : 'નવજીવનનો અક્ષરદેહ', ઓક્ટોબર-નવેમ્બર, ૨૦૧૮, સળંગ અંક : ૬૬-૬૭, પૃષ્ઠ : ૩૪૫-૩૪૯

* રમેશ બી. શાહ (૧૪-૧૧-૧૯૩૬)
ગુજરાતી સાહિત્યનો ઇતિહાસ ગ્રંથ : ૮ (ખંડ : ૨), [૧૯૩૬થી ૧૯૫૦], સ્વાતંત્ર્યોત્તર યુગ - ૨
(નવલકથાકારો, વાર્તાકારો, ચરિત્રકારો, અનુવાદકો, વિવેચકો, સંશોધકો-સંપાદકો)
સંપાદક : પારુલ કંદર્પ દેસાઈ, સંદર્ભ સહાયક : ઇતુભાઈ કુરકુટિયા, પરામર્શક : રઘુવીર ચૌધરી
પ્રકાશક : ગુજરાતી સાહિત્ય પરિષદ, અમદાવાદ, ISBN : 978-81-939074-1-2
પ્રથમ આવૃત્તિ : નવેમ્બર, ૨૦૧૮, પૃષ્ઠ : ૩૧૯-૩૨૦

* જેલ-જીવન, ગાંધી-સોબત, અને સરદારની વિનોદ-ચાંદની
'નવજીવનનો અક્ષરદેહ', અંક : ૭૩, મે ૨૦૧૯, પૃષ્ઠ : ૧૭૮-૧૭૯-૧૮૦

* દાંડીકૂચ દરમિયાન ગાંધીજીનો સ્વચ્છતા-સંદેશ
'યોજના' (ISSN-0971-8397), ગાંધી-દોઢસો' વિશેષાંક, સળંગ અંક : ૮૨૬, ઓક્ટોબર, ૨૦૧૯, પૃષ્ઠ : ૪૬-૪૮

* રબારી બહેનોની રુઆબદાર બાની
મૂળ લેખ : 'વલોણું', નવેમ્બર, ૨૦૦૬, પૃષ્ઠ : ૦૩-૦૪
પુનર્મુદ્રણ :
રબારી બહેનોની રુઆબદાર બાની
'ઓપિનિયન' વિભાગ, 'ઓપિનિયન સામયિક, યુકે', ૧૩-૦૮-૨૦૨૦
https://opinionmagazine.co.uk/subcategory/15/opinion/8
પુનર્મુદ્રણ :
e.અસ્મિતા (ગુજરાતી સાહિત્ય અકાદમી (યુ.કે.)નું મુખપત્ર, સંપાદક : પંચમ શુક્લ)
અંક : ૧૬, ૦૧-૦૯-૨૦૨૦
http://glauk.org/publications/

*'હિંદ સ્વરાજ'નો કર્ણવેધી શબ્દ'
પુનર્મુદ્રણ :
નવજીવનનો અક્ષરદેહ',
જુલાઈ-ઑગસ્ટ, ૨૦૨૦, સળંગ અંક : ૮૭-૮૮, પૃષ્ઠ : ૨૫૧-૨૫૨

* ગાંધીના સંગમાં સરદારના વ્યંગ
* પુનર્મુદ્રણ :
'ગાંધીયાના' વિભાગ, 'ઓપિનિયન સામયિક, યુકે', ૧૬-૧૨-૨૦૨૦
https://opinionmagazine.co.uk/details/6702/gandhi-sangmaam-sardarna-vyanga

* ગાંધીના 'હિંદ સ્વરાજ'માં ગ્રામચેતના
પુનર્મુદ્રણ :
'ગાંધીયાના' વિભાગ, 'ઓપિનિયન સામયિક, યુકે', ૩૧-૧૨-૨૦૨૦
https://opinionmagazine.co.uk/details/6735/gandhinaa-hind-swarajmaam-graamchetanaa

* શકીરા, શકરી, અને સમૂહ માધ્યમો
પુનર્મુદ્રણ :
'ઓપિનિયન' વિભાગ, 'ઓપિનિયન સામયિક, યુકે', ૦૯-૦૩-૨૦૨૧
https://opinionmagazine.co.uk/details/6946/shakeeraa--shakaree-ane-samooha-maadhyamo

* ભાષામાં પાણી અને ભાષાનું પાણી
પુનર્મુદ્રણ
'અતુલ્ય વારસો' (ISSN : 2321-4880), પાણી વિશેષાંક, સળંગ અંક - ૨૮, વર્ષ - ૦૮, માર્ચ, ૨૦૨૧, પૃષ્ઠ : ૩૫-૩૬

* આઝાદીના આંદોલનમાં 'અરુણ ટુકડી'ની અગત્ય
'યોજના' (ISSN-0971-8400), 'આઝાદી કા અમૃત મહોત્સવ' શ્રેણી, સળંગ અંક : ૮૫૦, ઓક્ટોબર, ૨૦૨૧, પૃષ્ઠ : ૫૧-૫૩

* નાઈન ઈલેવન : મુકામ કોચરબ
પુનર્મુદ્રણ : 'નવજીવન.ઇન', ૦૪-૧૦-૨૦૨૧
https://www.navajivan.in/ashram-katha-visit-kocharab-gandhi-ashram/

* મોહનદાસ ગાંધી, વતન-વાપસી, અને માતૃભાષા-ગૌરવ
પુનર્મુદ્રણ :
'ગાંધીયાના' વિભાગ, 'ઓપિનિયન સામયિક, યુકે', ૦૯-૦૧-૨૦૨૨
https://opinionmagazine.co.uk/details/7953/mohandas-gandhi--vatan-vaapasee--ane-maatrubhaashaa-gaurav

* મોહનદાસ ગાંધી, વતન-વાપસી, અને માતૃભાષા-ગૌરવ
પુનર્મુદ્રણ :
'નિરીક્ષક' પાક્ષિક વિચારપત્ર, ૧૬-૦૨-૨૦૨૨, સંપાદકીય સ્થાન, પૃષ્ઠ : ૦૧

* ડૉ. બાબાસાહેબ આંબેડકર : વાચનસંસ્કાર અને પુસ્તકપ્રેમ
પુનર્મુદ્રણ :
'ઓપિનિયન' વિભાગ, 'ઓપિનિયન સામયિક, યુકે', ૨૩-૦૪-૨૦૨૨
('વિશ્વ પુસ્તક દિવસ' નિમિત્તે વિશેષ લેખ)
https://opinionmagazine.co.uk/details/8316/babasaheb-ambedkar-vaachansanskaar-ane-pustakprem

* મહાદેવ દેસાઈ : ગાંધીના રહસ્યસચિવ જેમને મેઘાણીએ 'અગ્નિકુંડમાં ઊગેલું ગુલાબ' કહ્યા હતા
બીબીસી ગુજરાતી, ૧૫ ઓગસ્ટ, ૨૦૨૨
https://www.bbc.com/gujarati/india-62553824

* ડૉ. રતન રુસ્તમજી માર્શલ
પુનર્મુદ્રણ :
'ઓપિનિયન' વિભાગ, 'ઓપિનિયન સામયિક, યુકે', ૧૪–૧૦–૨૦૨૨
(ડૉ. રતન રુસ્તમજી માર્શલ જન્મદિન (૧૪–૧૦–૧૯૧૧) નિમિત્તે વિશેષ લેખ)
https://opinionmagazine.co.uk/dr-ratan-rustom-marshal/

* આચાર્ય કૃપાલાની : પ્રત્યાયક તરીકે
(Acharya Kripalani: As a Communicator)
'વિદ્યાપીઠ' ત્રૈમાસિક 
(ISSN 0976-5794) 
(ગૂજરાત વિદ્યાપીઠનું સંશોધન સામયિક, પીયર રીવ્યૂડ જર્નલ)
વર્ષ : ૬૧, અંક : ૧-૪, જાન્યુઆરી-ડિસેમ્બર, ૨૦૨૩, પૃષ્ઠ : ૯૬-૧૦૩
પુનર્મુદ્રણ : 'ગાંધીયાના' વિભાગ, 'ઓપિનિયન સામયિક, યુકે', ૩૦-૧૨-૨૦૨૪

* નારાયણ દેસાઈ : ગાંધીવિચાર અને પ્રચારપ્રસારનું વિશ્વાસપાત્ર સરનામું
બીબીસી ગુજરાતી
૨૪-૧૨-૨૦૨૩, રવિવાર
https://www.bbc.com/gujarati/articles/ce5jg2dnkkno

પુનર્મુદ્રણ : 'ગાંધીયાના' વિભાગ, 'ઓપિનિયન સામયિક, યુકે', ૨૪-૧૨-૨૦૨૪

* આદિ અંત્યજ-અવધૂત : મામાસાહેબ ફડકે
'વિદ્યાપીઠ' ત્રૈમાસિક 
(ISSN 0976-5794)
(ગૂજરાત વિદ્યાપીઠનું સંશોધન સામયિક, પીયર રીવ્યૂડ જર્નલ)
વર્ષ : ૬૩, અંક : ૧, જાન્યુઆરી-માર્ચ, ૨૦૨૫, પૃષ્ઠ : ૦૦-૦૦

Sunday, June 18, 2023

પુત્ર મોહનદાસ : પિતા કરમચંદ ગાંધી વિશે


મોટા ભાઈ લક્ષ્મીદાસ સાથે નાના ભાઈ મોહનદાસ
Photo-Courtesy : google image

બીડીઓનાં ઠૂંઠાં ચોરવાં ને તેને અંગે ચાકરના દોકડા ચોરવા એ દોષના કરતાં બીજો એક ચોરીનો દોષ જે મારાથી થયો તેને હું વધારે ગંભીર ગણું છું. બીડીનો દોષ થયો ત્યારે ઉંમર બારતેર વર્ષની હશે; કદાચ તેથીયે ઓછી. બીજી ચોરી વેળાએ ઉંમર પંદર વર્ષની હશે. આ ચોરી મારા માંસાહારી ભાઈના સોનાના કડાના કકડાની હતી. તેમણે નાનું સરખું એટલે પચીસેક રૂપિયાનું કરજ કર્યું હતું. એ કેમ પતાવવું એનો અમે બન્ને ભાઈ વિચાર કરતા હતા. મારા ભાઈને હાથે સોનાનું નક્કર કડું હતું. તેમાંથી એક તોલો સોનું કાપવું મુશ્કેલ નહોતું.

કડું કપાયું. કરજ ફીટ્યું. પણ મારે સારુ આ વાત અસહ્ય થઈ પડી. હવે પછી ચોરી ન જ કરવાનો મેં નિશ્ચય કર્યો. પિતાજીની પાસે કબૂલ પણ કરી દેવું જોઈએ એમ લાગ્યું. જીભ તો ન ઊપડે. પિતાજી પોતે મને મારશે એવો ભય તો ન જ હતો. તેમણે કોઈ દિવસ અમને એકે ભાઈને તાડન કર્યું હોય એવું મને સ્મરણ નથી. પણ પોતે દુ:ખી થશે, કદાચ માથું કૂટશે તો? એ જોખમ ખેડીને પણ દોષ કબૂલ કરવો જ જોઈએ, તે વિના શુદ્ધિ ન થાય, એમ લાગ્યું.

છેવટે ચિઠ્ઠી લખીને દોષ કબૂલ કરવો ને માફી માગવી એવો મેં ઠરાવ કર્યો. મેં ચિઠ્ઠી લખીને હાથોહાથ આપી. ચિઠ્ઠીમાં બધો દોષ કબૂલ કર્યો ને સજા માગી, પોતે પોતાની ઉપર દુઃખ ન વહોરી લે એવી આજીજીપૂર્વક વિનંતી કરી, ને ભવિષ્યમાં ફરી એવો દોષ ન કરવાની પ્રતિજ્ઞા કરી.

કરમચંદ ઉત્તમચંદ ગાંધી
Photo-Courtesy : google image

મેં ધ્રૂજતે હાથે આ ચિઠ્ઠી પિતાજીના હાથમાં મૂકી. હું તેમની પાટની સામે બેઠો. આ વેળા તેમને ભગંદરનું દરદ તો હતું જ. તેથી તેઓ ખાટલાવશ હતા. ખાટલાને બદલે લાકડાની પાટ વાપરતા.

તેમણે ચિઠ્ઠી વાંચી. આંખમાંથી મોતીનાં બિંદુ ટપક્યાં. ચિઠ્ઠી ભીંજાઈ. તેમણે ક્ષણવાર આંખ મીંચી ચિઠ્ઠી ફાડી નાખી, ને પોતે વાંચવા સારુ બેઠા થયા હતા તે પાછા સૂતા.

હું પણ રડ્યો. પિતાજીનું દુઃખ સમજી શક્યો. હું ચિતારો હોઉં તો એ ચિત્ર આજે સંપૂર્ણતાએ આલેખી શકું. એટલું તે આજે પણ મારી આંખ સામે તરી રહ્યું છે.

એ મોતીબિંદુના પ્રેમબાણે મને વીંધ્યો. હું શુદ્ધ થયો. એ પ્રેમ તો જેણે અનુભવ્યો હોય તે જ જાણે:

રામબાણ વાગ્યાં રે હોય તે જાણે.

મારે સારુ આ અહિંસાનો પદાર્થપાઠ હતો. તે વેળા તો મેં એમાં પિતાપ્રેમ ઉપરાંત બીજું ન જોયું, પણ આજે હું એને શુદ્ધ અહિંસાને નામે ઓળખી શકું છું. આવી અહિંસા જ્યારે વ્યાપક સ્વરૂપ પકડે ત્યારે તે પોતાના સ્પર્શથી કોને અલિપ્ત રાખે? એવી વ્યાપક અહિંસાની શક્તિનું માપ કાઢવું અશક્ય છે.

આવી શાંત ક્ષમા પિતાજીના સ્વભાવથી પ્રતિકૂળ હતી. તે ક્રોધ કરશે, કટુ વચન સંભળાવશે, કદાચ માથું ફૂટશે, એવું મેં ધાર્યું હતું. પણ તેમણે આટલી અપાર શાંતિ જાળવી તેનું કારણ દોષની નિખાલસ કબૂલાત હતી એમ હું માનું છું. જે માણસ અધિકારી આગળ, સ્વેચ્છાએ, પોતાના દોષનો, નિખાલસપણે ને ફરી કદી તે ન કરવાનો, પ્રતિજ્ઞાપૂર્વક સ્વીકાર કરી લે છે તે શુદ્ધતમ પ્રાયશ્ચિત્ત કરે છે. હું જાણું છું કે મારા એકરારથી પિતાજી મારે વિષે નિર્ભય થયા ને તેમનો મહાપ્રેમ વૃદ્ધિ પામ્યો.

- મોહનદાસ કરમચંદ ગાંધી

('સત્યના પ્રયોગો' અથવા 'આત્મકથા', મો. ક. ગાંધી, ભાગ : પહેલો, પ્રકરણ : ૮ : 'ચોરી અને પ્રાયશ્ચિત', પૃષ્ઠ : ૨૩-૨૪, પહેલી આવૃત્તિ : ૧૯૨૭, પુનર્મુદ્રણ : સપ્ટેમ્બર ૨૦૦૯, નવજીવન પ્રકાશન મંદિર, અમદાવાદ)

Friday, June 16, 2023

નિબંધ સ્પર્ધા | 'અખબારની આજ અને આવતીકાલ'


માહિતી-સૌજન્ય : 
રમેશ તન્ના
હકારાત્મક પત્રકાર, લેખક, સમાજસેવક
પૂર્વ વિદ્યાર્થી (૧૯૯૧-૧૯૯૩) અને અધ્યાપક (૧૯૯૪-૧૯૯૫), પત્રકારત્વ અને સમૂહ-પ્રત્યાયન વિભાગ, ગૂજરાત વિદ્યાપીઠ, અમદાવાદ

Sunday, June 11, 2023

Job @ Gujarati Jagaran

 


Live tracking map, satellite images and forecasts of Cyclonic Storm Biparjoy 2023 in the Arabian Sea


https://zoom.earth/storms/biparjoy-2023/#overlays=radar

Sanjoy Ghose, my late husband, inspires social activists in India | Sumita Ghose

 

Image-Courtesy
 https://www.globalindiantimes.com/globalindiantimes


https://www.globalindiantimes.com/globalindiantimes/2022/1/27/sanjoy-ghose-social-activist-india?format=amp

(Sanjoy Ghose was the Founder of Charkha - Development Communication Network, Gujarat.)

Link Shared By :
Sanjay Dave, 
Development Communicator, associated with 'Charkha')

10 English words only used by Indians


https://www.indiatoday.in/education-today/grammar-vocabulary/story/10-english-words-only-used-by-indians-2369072-2023-05-05

Wednesday, June 7, 2023

Monday, June 5, 2023

સ્વામી આનંદ, તોતારામજી, અને સાબરમતી આશ્રમના લીમડા


સ્વામી આનંદ
Courtesy : google image

તોતારામજી
Courtesy : google image 

સાબરમતી આશ્રમ, અમદાવાદ
Courtesy : google image 

"આજે સાબરમતી આશ્રમની જે રોનક છે, તે બધી આશ્રમવિસ્તારમાં થોકેથોક ઊભેલા આ મસ્ત લીમડાઓને આભારી છે. દાયકાઓ વીત્યા અને સૈકા વીત્યે જ્યારે તે કાળના આશ્રમવાસીઓમાંનું બાળક-બૂઢું કોઈ કહેણી કહેવા નહિ રહ્યું હોય, ત્યારેય આ લીમડા ગાંધીજીના સ્થાપેલા સાબરમતી આશ્રમનાં ગૌરવગાન ગાતા હશે.
બસ, એ જ તોતારામજીનું શ્રેષ્ઠ સ્મારક છે."

પુસ્તક : સંતોના અનુજ
લેખક : સ્વામી આનંદ
પ્રકાશક : ગૂર્જર ગ્રંથરત્ન કાર્યાલય, અમદાવાદ
આવૃત્તિ : પ્રથમ, ૧૯૭૧
પુનર્મુદ્રણ વર્ષ : ૨૦૦૧
પૃષ્ઠ : ૫૩

Sunday, June 4, 2023

અંગ્રેજી ભાષા, દેશી મજા : 162


આજે વહેલી સવારે સુસવાટા સાથે વરસાદ પડ્યો. પાડોશી મિત્ર તેજ મહેતાએ, ઝરૂખેથી વરસાદી વાતાવરણનું દૃશ્યાંકન કર્યું. તેમણે વ્હોટ્સએપ્પ થકી દૃશ્યો વહેતાં કરીને, મિત્રજૂથને વરસાદમાં નાહવાનું આમંત્રણ આપ્યું. અમે આભારસૂચક જવાબ આપતાં લખ્યું : 'Thanks for your RAINvitation!'

ડૉ. અશ્વિનકુમાર
૦૪-૦૬-૨૦૨૩, રવિવાર


Saturday, June 3, 2023

ગાંધીજી કહે છે : દર્પણ વિશે


શૈલેન્દ્રનાથ ચટ્ટોપાધ્યાય : આપ કેમ કદી દર્પણમાં આપનું મોઢું જોતા નથી?

ગાંધીજી : મને મળવા આવનાર દરેક જણ મારું મોં જુએ છે, પછી મારે દર્પણમાં જોવાની શી જરૂર?


Friday, June 2, 2023

માધ્યમો વિષયક અંગ્રેજી શબ્દોની ગુજરાતી જોડણી । સૂચિકાર : ડૉ. અશ્વિનકુમાર


ઇન્ટરનેટ
એડિટિંગ
એડિટોરિયલ
ઇન્ટર્નશિપ
ઇલેક્ટ્રૉનિક
કમ્પ્યૂટર
કૉમ્પ્યૂટર
કૉમ્યુનિકેશન
કૉલમ
જર્નાલિઝમ
ટેપરેકર્ડર
ટેલિવિઝન
ડિજિટલ
ડિઝાઇન
ડેડ લાઇન
ન્યૂઝપેપર
ન્યૂસપેપર
પબ્લિકેશન
પ્રૂફરીડિંગ
ફાઇલ
ફૉન્ટ
માસમીડિયા
માસ્ટહેડ
મીડિયા
મૅગેઝિન
રેડિયો
રિપોર્ટર
રિપોર્ટિગ
વાઇરલ
સિનેમા
હાર્ડવેર

Thursday, June 1, 2023

13th Laadli Media and Advertising Awards for Gender Sensitivity (LMAAGS)




Call For Entries:

13th Laadli Media and Advertising Awards for Gender Sensitivity (LMAAGS), supported by 'UNFPA'.

This is a unique platform that recognizes exceptional journalism showcasing gender sensitivity and promoting inclusivity.

The details of the awards and the application form are

available on the links below

1-min video:

https://youtu.be/OKOx8Nr6Emg

Application form here:

bit.ly/42Jqrhx

Together, let's create a more inclusive media landscape.

Deadline: 15th June, 2023

(Courtesy: A L Sharada)


સાહિત્યોત્સવ | ગુજરાત વિશ્વકોશભવન / અમદાવાદ | ૦૩-૦૬-૨૦૨૩ | શનિવાર | સાંજે પાંચ કલાકે




Tuesday, May 23, 2023

Job @ IIT Gandhinagar for Trainees / Professionals in External Communications Office

 

https://iitgn.ac.in/careers/staff


ઉત્તરાખંડ પ્રવાસ : ૨૩-૦૫-૨૦૨૩થી ૩૧-૦૫-૨૦૨૩ | ડૉ. અશ્વિનકુમાર

ઉત્તરાખંડ, ૨૩ મે, ૨૦૨૩, મંગળવારથી ૩૧ મે, ૨૦૨૩, બુધવાર

અમદાવાદથી 
પંતનગર
વનઘાટ, મરચૂલા 
દિગોલીખાલ
ગુજડૂ ગઢી, કિનગોડીખાલ  
જિમ કૉર્બેટ નેશનલ પાર્ક, રામનગર
જિમ કૉર્બેટ નિવાસસ્થાન અને સંગ્રહાલય, કાલાઢુંગી, છોટી હલ્દ્વાની, ઉત્તરાખંડ
જંગલ લોર બર્ડિંગ લૉજ, પંગોટ 
નૈનિતાલ
તાકુલા ગામ
કૃષિ અને પ્રોદ્યોગિકી વિશ્વવિદ્યાલય, પંતનગર

........................................................

Thursday, May 18, 2023

Job @ Sandesh



 Courtesy :

Ajay Nayak, 
Senior Journalist & Editor, 
'Sandesh', Ahmedabad

ભાષાની મજા, મજાની ભાષા - 1425


'તમારા વિચારો મારા વિચારો સાથે મરતાં આવે છે.'

'તમારા વિચારો મારા વિચારો સાથે મળતાં આવે છે.'

ભાષાની મજા, મજાની ભાષા - 1424


ત્રીસ રૂપિયાના અઢીસો ગ્રામ લીંબુ મળશે.

ત્રીસ રૂપિયાના અઢીસો નંગ લીંબુ મળશે.

ત્રીસ રૂપિયાના અઢીસો લીંબુ મળશે.

ભાષાની મજા, મજાની ભાષા - 1423


સાચી જોડણી કઈ?

ટિટોડી

ટિંટોડી

ટિટોંડી

ટિંટોંડી

ટીટોડી

ટીંટોડી

ટીટોંડી

ટીંટોંડી


ભાષાની મજા, મજાની ભાષા - 1422


'સાહેબ તમને બોલાવે છે.'

'સાહેબ, તમને બોલાવે છે.'

ભાષાની મજા, મજાની ભાષા - 1421

એમનો પુત્ર સૂર્યોદયથી સૂર્યાસ્ત સુધી મુક્ત ભ્રમણ કરે છે.

એમનો છોકરો આખો દિવસ રખડી ખાય છે.

Wednesday, May 17, 2023

Job @ Shreyas Foundation

 


Information-Courtesy :

Vitan Parmar 

(Vitan was a student (Batch : 2020-2022) of Department of Journalism and Mass Communication, Gujarat Vidyapith, Ahmedabad. 

At present, Vitan is a Media Fellow at Film Production Branch, Directorate of Information, Dr. Jivraj Mehta Bhavan, Gandhinagar)


Job @ Yug Abhiyan Times

 


Saturday, May 13, 2023

સુરેન્દ્રનગર : એન્જિનિયરે સરકારી નોકરી છોડી પશુપાલન શરૂ કર્યું, હવે લાખોની કમાણી | સંજય દવે | બીબીસી ગુજરાતી


https://www.bbc.com/gujarati/articles/c5149m8lm7yo

પત્રકારત્વ અને સમૂહ-પ્રત્યાયનમાં કારકિર્દી જોગ ...


વ્યાવસાયિક શિક્ષણ-કૌશલ્ય-સજ્જતા દર્શાવતો, ધોરણસરનો, છેલ્લામાં છેલ્લી વિગતો સાથેનો, પરિચય- આલેખ (સી.વી. / બાયોડેટા) તૈયાર રાખવો.

પરિચય-આલેખ ગુજરાતી, હિંદી, અંગ્રેજી ભાષામાં તૈયાર રાખવા હિતાવહ છે. આ ત્રણેય પરિચય-આલેખને ભાષાશુદ્ધિનો પૂરતો લાભ આપવો!

પ્રત્યાયન-જગતમાં સમજણ સાથેની સક્રિયતા આવકાર્ય છે. અહીં એ પણ યાદ રાખીએ કે, નૂતન માધ્યમોમાં રજૂ થતી સામગ્રીની આપ-લે (કન્ટેન્ટ શેરિંગ) અને સામાજિક માધ્યમોમાં તરતું રહેતું ચરિત્ર-ચિત્ર (પ્રોફાઈલ પિક્ચર) પણ ઘણું બધું કહી જાય છે!

સહાધ્યાયીઓ અને વ્યાવસાયિકો સાથે જીવંત સંપર્કો રાખવા. જેથી કરીને કારકિર્દી અને રોજગાર વિષયક જાહેરાતની જાણકારી સમયસર થતી રહે.

રોજગાર વિષયક જાહેરખબર ધ્યાનથી વાંચવી. અરજી કરતી વખતે છેલ્લી તારીખની રાહ ન જોવી.

કોઈ ખાસ વિષય-ક્ષેત્રમાં કે કોઈ ચોક્કસ સમૂહ-માધ્યમમાં કામગીરી કરવાનો આગ્રહ આપણને જ સમજાય એવો હોય છે! જોકે, જ્યાં સુધી આ પ્રકારનો અવસર ન મળે ત્યાં સુધી જે અવસર ઉપલબ્ધ છે એને ન્યાય આપવો.

કારકિર્દીની શરૂઆતના તબક્કે, કોઈપણ માધ્યમગૃહ કે સંસ્થાનમાં લેખિત પરીક્ષા કે રૂબરૂ મુલાકાતનો મોકો ખોવા જેવો નથી. આના કારણે ઉમેદવારની સાથે-સાથે રોજગારદાતાને પણ નવો અનુભવ મળે છે. આ ઉપરાંત, નિર્ણય-પ્રક્રિયામાં બંને પક્ષે આત્મવિશ્વાસ પણ વધે છે!

પત્રકારત્વના વ્યવસાયમાં સક્રિય રહેવા માટે શારીરિક સજ્જતા અને માનસિક મજબૂતી કેળવી લેવી. 

સમૂહ-માધ્યમોની દુનિયામાં કામ કરવા માટે સમયપાલન અને શિસ્તપાલન અનિવાર્ય છે.

કોઈપણ નવી કામગીરી કે જવાબદારી લેતાં ડર કે સંકોચ ન રાખવો. 

અંગત જિંદગી હોય કે જાહેર કારકિર્દી, હકારાત્મક અભિગમ રાખવો.

રોજેરોજ, નવુંનવું શીખવાની વૃત્તિ રાખવી. નિત્યવિકસિત થવા માટે માંહ્યલો તૈયાર રાખવો.

માધ્યમગૃહોમાં કામ કરતી વખતે, વ્યાવસાયિક અભિગમ રાખવો. કાર્યસ્થળે લખતાં-વાંચતાં, બોલતાં-સાંભળતાં સાવધ રહેવું. નિંદા-ખુશામત અને ટીકા-ટાપશીથી સલામત અંતર રાખવું. એટલી બધી ફરિયાદ ન કરવી કે લોકો આપણને 'ફરિયાદના આધુનિક પર્યાય' તરીકે જ યાદ રાખે!

ઘર-પરિવાર, મિત્રો-સંબંધીઓ સાથેનો નાતો જાળવી રાખવો. સાથે-સાથે, વ્યાવસાયિક સંપર્કોનું વિશ્વ વિસ્તારતાં રહેવું. આપણને જે વ્યક્તિ મદદરૂપ થાય એનો આભાર માનવાની તક જતી ન કરવી.

પત્રકારત્વ અને સમૂહ-પ્રત્યાયનની દુનિયા આપણા થકી સાર્થક થાય એવી આશા, અપેક્ષા, અભ્યર્થના.

વિદ્યાર્થીમિત્રોને ઊજળી કારકિર્દીની શુભેચ્છાઓ.

Thursday, May 11, 2023

Job @ ETV Bharat


અમદાવાદ ડેસ્ક માટે કન્ટેન્ટ એડિટર જોઈએ છે

ઈ ટીવી ભારત ગુજરાત
ભારતના સૌથી મોટા ડિજિટલ મીડિયા હાઉસને, 
અમદાવાદ ડેસ્ક પર કન્ટેન્ટ એડિટર જોઈએ છે

એક વર્ષ કે તેથી વધુ અનુભવી સીવી મોકલી શકે છે

મેઈલ આઈડી - bharat.panchal@etvbharat.com

માહિતી-સૌજન્ય : 
ભરત પંચાલ, ઈ ટીવી ભારત ગુજરાત

Friday, May 5, 2023

Journalism & Mass Communication Students@Work (Batch:2021-2023)


વિદ્યાભ્યાસ પૂર્ણ થતાંની સાથે, વ્યવસાયમાં કાર્યરત વિદ્યાર્થીઓ
Journalism & Mass Communication Students@Work (Batch:2021-2023)

Department of Journalism & Mass Communication, 
Faculty of Professional Studies,
Mahadev Desai SamaajSewa Sankul,
Gujarat Vidyapith,
Ahmedabad : 380 009
....................................................................

Total Number of Students : 14

Akhabhai M Kamejaleeya
Trainee Copy Editor
VTV Gujarati News, Ahmedabad

Deval Joshi
Production Executive, 
Mantvya News, Ahmedabad

Jigisha Vaghela
PR & Media Relations Intern, 
Simulations Public Affairs, Ahmedabad

Kavita Solanki
Copy Editor and Anchor
New Gujarati News, Ahmedabad 

Kishan Parekh
Copy Editor (Output), 
VTV News Channel, Ahmedabad

Khushbu Pandya
Provisional Trainee Journalist, 
TV9, Ahmedabad

Kuldipsinh Solanki 
Trainee Crime Reporter, Ahmedabad East, Gujarat Samachar (Print Edition) 

Mansi Panara
Production Executive, 
Mantvya News, Ahmedabad

Mit soni
Bulletin Producer 'Super Fast', 
TV9, Ahmedabad

Mitt Rathod
Production Executive, 
Mantavy News, Ahemdabad

Nirali Vachheta
Reporter & Anchor
Buletin india News Channel 

Pooja Sodha
Trainee Copy Editor,
VTV Gujarati Channel, Ahmedabad

Sundar Parikh
Preparing for Government Job, Gandhinagar


Tuesday, May 2, 2023

Job @ Divya Bhaskar App

 


Gandhi’s grandson urges change from within | Scott Hewitt


https://www.columbian.com/news/2015/jan/18/gandhis-grandson-urges-change-from-within/


Arun Gandhi : 14-04-1934 to 02-05-2023

 

Arun Gandhi / અરુણ ગાંધી
Photograph : Dr. Ashwinkumar / છબી : ડૉ.અશ્વિનકુમાર


Arun Gandhi / અરુણ ગાંધી
Photograph : Dr. Ashwinkumar / છબી : ડૉ.અશ્વિનકુમાર


Arun Gandhi : 14-04-1934 to 02-05-2023

અરુણ ગાંધી એટલે મણિલાલ ગાંધીના પુત્ર
મણિલાલ ગાંધી એટલે મોહનદાસ કરમચંદ ગાંધીના પુત્ર


Arun Manilal Mohandas Karamchand Gandhi

Monday, May 1, 2023

Keeping alive the Gujarati press



પરીક્ષા આપવા જનાર વિદ્યાર્થીઓ જોગ


પરીક્ષાનું સમયપત્રક બરાબર વાંચી લેવું. 

પરીક્ષાવિષયક સૂચનાઓનો અમલ કરવો.

પેન-પેન્સિલ, ઈરેઝર-સ્કેલ જેવી વસ્તુઓ સાથે લઈને આવવું. 

અધિકૃત ઓળખપત્ર સાથે રાખવું.

મોબાઈલ ફોન સહિતનાં કોઈપણ વીજાણુ ઉપકરણો સાથે રાખવાની મનાઈ છે.

ચિઠ્ઠી-ચબરખી ભૂલથી પણ સાથે ન લઈ જવી.

પરીક્ષાના સ્થળે અડધો કલાક પહેલાં પહોંચી જવું.

પ્રાર્થનાનો ઘંટ વાગે એટલે સમયસર સમૂહ-પ્રાર્થના કરવી.

પરીક્ષાના સમય દરમિયાન શિસ્તપાલન અનિવાર્ય છે.

વર્ગ નિરીક્ષક સાથે વિવેકપૂર્ણ વર્તન અપેક્ષિત છે.

પરીક્ષા શરૂ થયા પહેલાં અને પરીક્ષા પૂર્ણ થયા પછી, બિનજરૂરી ચર્ચાઓ ટાળવી.

તન અને મન સ્વસ્થ રાખવાં.

વિદ્યાર્થીમિત્રોને પરીક્ષાની શુભેચ્છાઓ.

Wednesday, April 19, 2023

ડૉ. ધવલ દોશી : હૃદયને હેમખેમ કેમ રાખશો? | Dr. Dhaval Doshi : How to keep your heart healthy?


ડૉ. ધવલ દોશી | Dr. Dhaval Doshi




ડૉ. ધવલ દોશી | Dr. Dhaval Doshi

તસવીરો : ડૉ. અશ્વિનકુમાર
Photographs : Dr. Ashwinkumar


વક્તા : ડૉ. ધવલ દોશી | Dhaval Doshi 
વિષય : હૃદયને હેમખેમ કેમ રાખશો? | How to keep your heart healthy?  

તારીખ : ૧૯-૦૪-૨૦૨૩, બુધવાર
સ્થળ : ઉપાસના ખંડ, મહાદેવ દેસાઈ સમાજસેવા સંકુલ, ગૂજરાત વિદ્યાપીઠ, આશ્રમ માર્ગ, અમદાવાદ : ૩૮૦ ૦૦૯