![]()  | 
| સ્વામી આનંદ  Courtesy : google image  | 
![]()  | 
| તોતારામજી Courtesy : google image  | 
![]()  | 
| સાબરમતી આશ્રમ, અમદાવાદ Courtesy : google image  | 
"આજે સાબરમતી આશ્રમની જે રોનક છે, તે બધી આશ્રમવિસ્તારમાં થોકેથોક ઊભેલા આ મસ્ત લીમડાઓને આભારી છે. દાયકાઓ વીત્યા અને સૈકા વીત્યે જ્યારે તે કાળના આશ્રમવાસીઓમાંનું બાળક-બૂઢું કોઈ કહેણી કહેવા નહિ રહ્યું હોય, ત્યારેય આ લીમડા ગાંધીજીના સ્થાપેલા સાબરમતી આશ્રમનાં ગૌરવગાન ગાતા હશે.
બસ, એ જ તોતારામજીનું શ્રેષ્ઠ સ્મારક છે."
પુસ્તક : સંતોના અનુજ
લેખક : સ્વામી આનંદ
પ્રકાશક : ગૂર્જર ગ્રંથરત્ન કાર્યાલય, અમદાવાદ
આવૃત્તિ : પ્રથમ, ૧૯૭૧
પુનર્મુદ્રણ વર્ષ : ૨૦૦૧
પૃષ્ઠ : ૫૩



વાહ...આ નવી વાત જાણી આનંદ થયો...
ReplyDelete