અશ્વિનની અક્ષર આકાશિકા (અ અં આ ઇ ઈ ઉ ઊ ઋ એ ઐ ઓ ઔ ક ખ ગ ઘ ચ છ જ ઝ ટ ઠ ડ ઢ ણ ત થ દ ધ ન પ ફ બ ભ મ ય ર લ વ સ શ ષ હ ળ ક્ષ જ્ઞ) બ્લોગમાં દાખલ થતી વેળાએ પગરખાં ઉતારવાં આવશ્યક નથી!
Showing posts with label #Annual Report - 2026 - January to March. Show all posts
Showing posts with label #Annual Report - 2026 - January to March. Show all posts
Monday, March 30, 2026
Sunday, March 29, 2026
|| 'અશ્વિનિયત' બ્લોગનાં પેજવ્યૂઝનો આંકડો સાત લાખને પાર થયો ||
'અશ્વિનિયત' બ્લોગ : 01-01-2013થી આજપર્યંત
વર્ષ : 13
પોસ્ટ્સ : 5850+
પેજવ્યૂઝ : 7,00,000+
બ્લોગથી અને દિલથી જોડાયેલાં રહીએ!
આનંદ અને આભાર.
Sunday, March 22, 2026
'વિશ્વ રંગભૂમિ દિવસ' ('World Theatre Day') (૨૭ માર્ચ) નિમિત્તે વિશેષ કાર્યક્રમ || 'વૈષ્ણવજન' પૉડકાસ્ટમાં અભિનેતા, નિર્માતા, દિગ્દર્શક રાગી જાની સાથે સંવાદ
'વિશ્વ રંગભૂમિ દિવસ' ('World Theatre Day') (૨૭ માર્ચ) નિમિત્તે વિશેષ કાર્યક્રમ

ગૂજરાત વિદ્યાપીઠ પૉડકાસ્ટ : 'વૈષ્ણવજન : સ્પંદન ગાંધીવિચારનાં'
વ્યક્તિ-વિશેષ :
રાગી જાની
અભિનેતા, નિર્માતા, દિગ્દર્શક
https://youtu.be/ZGqX0_geopg?si=jSfpyDdj1yrDFzIv
Wednesday, March 18, 2026
પત્રકારત્વમાં સમાચારપત્રોનું વાચન અનિવાર્ય છે!
ગુજરાત સમાચાર
દિવ્ય ભાસ્કર
સંદેશ
નવગુજરાત સમય
જય હિન્દ
ગુજરાત ટુડે
ફૂલછાબ
કચ્છમિત્ર
ફાયનાન્સિયલ એક્સપ્રેસ
राजस्थान पत्रिका
गुजरात वैभव
यंग लीडर
The Times of India
The Indian Express
Ahmedabad Mirror
The Hindu
Business Standard
Mint
Tuesday, March 17, 2026
કલ્પના ચાવલા : જીવન અને સફર
કલ્પના ચાવલાના જન્મદિવસ (૧૭-૦૩-૧૯૬૨) નિમિત્તે વિશેષ વક્તવ્ય
મોરારજી દેસાઈ મંડપમ, ગૂજરાત વિદ્યાપીઠ, અમદાવાદ
૧૭-૦૩-૨૦૨૬, મંગળવાર
Sunday, March 15, 2026
કૅમ્પસ ઇન્ટરવ્યૂ || ટીવી નાઇન
કૅમ્પસ ઇન્ટરવ્યૂ
ટીવી નાઇનતારીખ : ૧૪-૦૩-૨૦૨૬
વાર : શનિવાર
સમય : ૯:૧૫
સ્થળ : વ્યા.સ. મંદિર, ગૂજરાત વિદ્યાપીઠ
Friday, March 13, 2026
Thursday, March 12, 2026
काका कालेलकर स्मृति सम्मान एवं विष्णु प्रभाकर स्मृति सम्मान || गांधी हिन्दुस्तानी साहित्य सभा || सन्निधि, राजघाट, नई दिल्ली - 110002
2. केतन रूपेरा (पत्रकारिता) : काका कालेलकर स्मृति सम्मान : 2016
3. विमल भाई (समाजसेवा) : काका कालेलकर स्मृति सम्मान : 2018
4. डाॅ. प्रज्ञा भारती (समाजसेवा) : काका कालेलकर स्मृति सम्मान : 2019
5. डाॅ. किरण कापूरे (गांधीवादी लेखन) : विष्णु प्रभाकर स्मृति सम्मान : 2021
6. डाॅ. कंचन वर्मा (अनुवाद, शिक्षा) : काका कालेलकर स्मृति सम्मान : 2021
7. मनीषा शर्मा (पत्रकारिता) : काका कालेलकर स्मृति सम्मान : 2022
8. भाग्येन्द्र पटेल (साहित्य) : काका कालेलकर स्मृति सम्मान : 2022
9. डाॅ. सीताराम बारोट (शिक्षा) : विष्णु प्रभाकर स्मृति सम्मान : 2023
10. जनक दवे (पत्रकारिता) : विष्णु प्रभाकर स्मृति सम्मान : 2023
11. डाॅ. ख्याति पुरोहित (पत्रकारिता) : काका कालेलकर स्मृति सम्मान : 2023
12. निकूल वाघेला (पत्रकारिता) : काका कालेलकर स्मृति सम्मान : 2025
13. डाॅ. नरेन्द्र शास्त्री (संगीत, योग) : विष्णु प्रभाकर स्मृति सम्मान : 2025
14. तेजस वैद्य (पत्रकारिता) : काका कालेलकर स्मृति सम्मान : 2026
Wednesday, March 11, 2026
માહિતી ખાતું | ગુજરાત રાજ્ય
માહિતી ફેલો
માર્ચ 2026
અનુરાગ - છોટાઉદેપુર
હિરેન - દાહોદ
ચેતન - પાલનપુર
કિશન - ગાંધીનગર
Tuesday, March 10, 2026
Tuesday, March 3, 2026
વ્યાખ્યાન
હોળી : પર્વ અને મહાત્મ્ય
વ્યાખ્યાન
મોરારજી દેસાઈ મંડપમ, ગૂજરાત વિદ્યાપીઠ
૦૩-૦૩-૨૦૨૬, મંગળવાર
Monday, March 2, 2026
હોળી-પર્વ : ઉત્સાહ અને ઉજવણી
વિદ્યાશાખાના વિદ્યાર્થીઓ અને સેવકો
સૂકા રંગ અને ધાણી-ખજૂરના પ્રસાદ સાથે હોળી-પર્વની ઉત્સાહપૂર્ણ ઉજવણી
Sunday, March 1, 2026
માધ્યમ પ્રશિક્ષણ : માર્ચ ૨૦૨૬ | સત્ર : ૦૪ || Media Internship: March 2026 | Semester : 04
2. Namdev Barot, TV9 Gujarati, Ahmedabad
3. Vithalbhai Chaudhari, Sandesh Daily, Ahmedabad
4. Mittal Desai, NavGujaratSamay, Ahmedabad
5. Vikrambhai Gohil, Mantavya News, Ahmedabad
6. Megha Zala, Gujarat First, Ahmedabad
7. Ranjana Kavar, Gujarat Samachar Daily, Ahmedabad
8. Gangasagar Mishra, TV9 Gujarati, Ahmedabad
9. Dolly Parmar, News Capital, Ahmedabad
10. Gargi Parmar, News Capital, Ahmedabad
11. Ankitkumar Rathva, PPR Branch, Gujarat Vidyapith, Ahmedabad
12. Sharmila Solanki, Gujarat Samachar Daily, Ahmedabad
13. Yuvraj Sonara, Pradesh24 Gujarati, Ahmedabad
14. Yera Vaghela, Ahmedabad Mirror, Ahmedabad
15. Bhavesh Chodhari, News Capital, Ahmedabad
Saturday, February 28, 2026
Wednesday, February 25, 2026
ભગવદ્ગીતા અને યુવાપેઢી || ડૉ. નિલેશ સૂચક
ઉપક્રમ : સામૂહિક પ્રાર્થના-ઉપાસનામાં વક્તવ્ય
વક્તા : ડૉ. નિલેશ સૂચક
વિષય : ભગવદ્ગીતા અને યુવાપેઢી
દિનાંક : ૨૫-૦૨-૨૦૨૬
વાર : બુધવાર
સમય : ૧૦:૩૦થી ૧૦:૫૫
સ્થળ : મોરારજી દેસાઈ મંડપમ્, ગૂજરાત વિદ્યાપીઠ, આશ્રમ-માર્ગ, અમદાવાદ
Monday, February 23, 2026
Sunday, February 22, 2026
Thursday, February 19, 2026
વિશેષ વ્યાખ્યાન : માલતી મહેતા
વિષય :
સમૂહ-માધ્યમોમાં કારકિર્દી : સજ્જતા અને પડકારો
માલતી મહેતા, માધ્યમો અને સિનેમા નિષ્ણાત
પૂર્વ નિયામક, ઈએમઆરસી
Friday, February 13, 2026
સ્વયંપાક : પત્રકારત્વ અને સમૂહ-પ્રત્યાયન વિભાગ
પત્રકારત્વ અને સમૂહ-પ્રત્યાયન વિભાગ (માહિતી, પ્રત્યાયન, અને પ્રૌદ્યોગિકી વિદ્યાશાખા), ગૂજરાત વિદ્યાપીઠ, અમદાવાદના વિદ્યાર્થીઓ, સેવકો, અધ્યાપકો દ્વારા આયોજિત 'સ્વયંપાક'
દિનાંક : ૧૩-૦૨-૨૦૨૬
વાર : શુક્ર
સમય : આઠથી ત્રણ
[રાંધણ : આઠથી બાર
સજાઈ : બારથી એક
જમણ : એકથી દોઢ (મહેમાનો), દોઢથી બે (યજમાનો)
સફાઈ : બેથી ત્રણ]
સજાઈ : બારથી એક
જમણ : એકથી દોઢ (મહેમાનો), દોઢથી બે (યજમાનો)
સફાઈ : બેથી ત્રણ]
વાનગીનો ખરડો (મેનૂ) :
અડદની દાળ
બાજરીના રોટલા
ચૂરમું
વઘારેલો રોટલો
લીલાં મરચાંની ચટણી
લીલાં કચુંબર (ગ્રીન સલાડ્સ) (ડુંગળી, ગાજર, કાકડી, ટામેટાં, લીલી ડુંગળી, લીંબુ, કોથમીર)
છાસ
પાપડ
ઘી
ગોળ
પાપડ
ઘી
ગોળ
Subscribe to:
Posts (Atom)











