Showing posts with label Martyr Day. Show all posts
Showing posts with label Martyr Day. Show all posts

Friday, January 30, 2026

શહીદ દિવસ


આજે ૩૦ જાન્યુઆરી એટલે ગાંધીનિર્વાણ દિવસ.

દેશની એકતા અને અખંડિતતા માટે પ્રાણની આહુતિ આપનાર મહાત્મા ગાંધીજીને નતમસ્તકે યાદ કરીને શ્રદ્ધાસુમન અર્પણ કરીએ.

આજે શહીદ દિવસ નિમિત્તે દેશ માટે બલિદાન આપનાર નામી-અનામી તમામ સેનાનીઓને યાદ કરીને શ્રદ્ધાંજલિ આપીએ.

આજના શહીદ દિવસે આપણે તમામ દેશવાસીઓ તમામ પ્રકારના ભેદભાવથી ઉપર ઊઠીને અખંડ ભારતના નિર્માણ માટે સંકલ્પ કરીએ.

 જય હિન્દ