Showing posts with label Language - Editing. Show all posts
Showing posts with label Language - Editing. Show all posts

Wednesday, November 5, 2025

ભાષાની મજા, મજાની ભાષા - 1616


પુરુષોએ સ્ત્રીઓને લાજ કઢાવવી જોઈએ.

પુરુષોએ સ્ત્રીઓની લાજ કઢાવવી જોઈએ.

Thursday, October 30, 2025

ભાષાની મજા, મજાની ભાષા - 1614


'ધમરોળવું' કે 'ઘમરોળવું'?!
'ધમરોળવું' એટલે 'રગદોળવું તે' અથવા 'ગામ ભાંગવું તે'.

Sunday, October 5, 2025

ભાષાની મજા, મજાની ભાષા - 1609


'વ્યાજને ઘોડા ય ન પૂગે.'

ઘરકામ કરતાં મણિબાએ કરેલો ભાષાપ્રયોગ

૦૫-૦૧-૨૦૨૫, રવિવાર

Thursday, September 25, 2025

Friday, September 5, 2025

ભાષાની મજા, મજાની ભાષા - 1603



વિજ્ઞાન-શિક્ષકે વર્ગમાં 'એનીમિયા' વિશે વાત કરી હતી.   

વિજ્ઞાન-શિક્ષકે વર્ગમાં 'એમોનિયા' વિશે વાત કરી હતી.   


'એનીમિયા' એટલે લોહીનું પાણી થવાનો રોગ, પાંડુરોગ.

'એમોનિયા' એટલે એક પ્રકારનો વાયુ.

Monday, September 1, 2025

Saturday, August 30, 2025

Tuesday, July 15, 2025

ભાષાની મજા, મજાની ભાષા - 1591


'ઉરગગૃહ' એટલે ઉરગ (સર્પ) + ગૃહ (ઘર).
આપણે તો 'સાપનું દર' જ કહેવાનું!

Tuesday, July 1, 2025

Friday, May 30, 2025

ભાષાની મજા, મજાની ભાષા - 1580


સાત વર્ષથી રહેતી બાંગ્લાદેશી મહિલા ગેરકાયદે પકડાઈ

સાત વર્ષથી ગેરકાયદે રહેતી બાંગ્લાદેશી મહિલા પકડાઈ


Thursday, May 15, 2025

Saturday, May 10, 2025

Monday, May 5, 2025

ભાષાની મજા, મજાની ભાષા - 1574


'બ્લેકઆઉટ' માટે ગુજરાતી શબ્દ 'અંધારપટ' પ્રકાશમાં લાવવા જેવો છે!

Wednesday, April 30, 2025

ભાષાની મજા, મજાની ભાષા - 1572


પક્ષે વરિષ્ઠ નેતાને ચૂંટણી-પ્રચારમાં અળગા કર્યા.

પક્ષે વરિષ્ઠ નેતાને ચૂંટણી-પ્રચારમાં આગળ કર્યા.