Saturday, April 5, 2025

ભાષાની મજા, મજાની ભાષા - 1567


‘ટ્રૉફી’ જેવા અંગ્રેજી શબ્દ માટે, 'વિજયપ્રતીક' અને 'વિજયપદ્મ' જેવા ગુજરાતી શબ્દો છે.

Tuesday, April 1, 2025

અભિનંદન

માહિતી ખાતું, ગુજરાત રાજ્ય 


પુરસ્કાર વિજેતા વિદ્યાર્થીઓ

ચેતન કોટડિયા, વિદ્યાર્થી, સત્ર : ૦૪

તુષાર  ચૌહાણ, વિદ્યાર્થી, સત્ર : ૦૪

પત્રકારત્વ અને સમૂહ પ્રત્યાયન વિભાગ

ગૂજરાત વિદ્યાપીઠ, અમદાવાદ

ભાષાની મજા, મજાની ભાષા - 1566


કેટલાક લોકો ભૂલથી 'રણજીત ટ્રૉફી' બોલે, આપણે તો 'રણજી ટ્રૉફી' જ બોલવું!

એકત્ર : ગ્રંથાલય


https://wiki.ekatrafoundation.org/wiki/%E0%AA%8F%E0%AA%95%E0%AA%A4%E0%AB%8D%E0%AA%B0_%E0%AA%97%E0%AB%8D%E0%AA%B0%E0%AA%82%E0%AA%A5%E0%AA%BE%E0%AA%B2%E0%AA%AF