Photograph : Ashwinkumar છબી : અશ્વિનકુમાર |
Photograph : Ashwinkumar છબી : અશ્વિનકુમાર |
ઉપક્રમ : ઉમાશંકર જોશી સ્મૃતિ વ્યાખ્યાન
વિષય : સોમનાથ : ઇતિહાસના પરિપ્રેક્ષ્યમાં
વક્તા : પ્રો. રોમિલા થાપર
સ્થળ : ગુજરાતી સાહિત્ય પરિષદ, અમદાવાદ
તારીખ : 29 ડિસેમ્બર 2012
તા.ક. : પ્રો. રોમિલા થાપરના 'સોમનાથ : ઇતિહાસના પરિપ્રેક્ષ્યમાં' વિષયક ઉમાશંકર જોશી સ્મૃતિ વ્યાખ્યાને બેઠી કરેલી ચર્ચા અને ઊભી કરેલી ચોખવટ સારુ વાંચો 'નિરીક્ષક' વિચારપત્રના સોળ જાન્યુઆરી, 2013થી પહેલી ઓગસ્ટ, 2013 સુધીના અંકો.
આ માટે નીચેની વીજાણુ કડી ઉપર ઉંદરિયાની અગ્ર બાજુનું ડાબું પડખું જમણા હાથની પહેલી આંગળીથી બે વખત દાબો ! :
આ માટે નીચેની વીજાણુ કડી ઉપર ઉંદરિયાની અગ્ર બાજુનું ડાબું પડખું જમણા હાથની પહેલી આંગળીથી બે વખત દાબો ! :
અશ્વિનભાઈ, તમે બહુ કુશળ છવિકાર છો. ખૂબ ધન્યવાદ. 'ઉંદરિયાની અગ્ર બાજુનું ડાબું પડખું' શબ્દો વાંચીને ખડખડાટ હસી પડાયું ! હું 'ભદ્રંભદ્ર' નું એક પ્રકરણ પાઠ રૂપે ભણેલો, પણ આ વખતના પુસ્તકમેળામાં મે એ વસાવ્યું અને વાંચ્યુ પણ ખરું. તમારા આ ભાષાપ્રેમથી એ યાદ આવી ગયું.
ReplyDeleteનીરવભાઈ,
Deleteઆપનો આ પ્રતિભાવ વાંચીને, હું હવે ખરેખર હસી રહ્યો છું !
આનંદના ભાવ સાથે આપનો આભાર ...
અશ્વિન