Wednesday, January 2, 2013

પત્રકારત્વ અને સમૂહ પ્રત્યાયનના વર્ષ 2008-2010ના વિદ્યાર્થી મિત્રો


Photograph : Dr. Ashwinkumar // તસવીર : ડૉ. અશ્વિનકુમાર 


ગૂજરાત વિદ્યાપીઠના પત્રકારત્વ અને સમૂહ પ્રત્યાયન વિભાગમાં 2008-2010ના સમયગાળામાં અભ્યાસ કરતાં આ વિદ્યાર્થી મિત્રો આજે વિવિધ માધ્યમ-ગૃહોમાં કાર્યરત છે.તેઓ એકબીજાના સંપર્કમાં તો છે જ, પરંતુ આ ટુકડીએ 31-12-2012ના રોજ વિભાગની મુલાકાત લઈને આશ્ચર્ય અને આનંદની બેવડી અનુભૂતિ કરાવી દીધી.

1 comment:

  1. આભાર સાહેબ ....અવિસ્મરણીય તસ્વીર વિસ્મરણીય બનાવવા માટે અને આનંદની બેવડી અનુભૂતિ માટે

    ReplyDelete