Monday, April 1, 2013

સ્વયં-સર્જન સૂચિ - ઈ.સ.૨૦૧૧


જાન્યુઆરી, ૨૦૧૧થી ડિસેમ્બર, ૨૦૧૧

- અશ્વિનકુમાર, અધ્યાપક, પત્રકારત્વ વિભાગ, ગૂજરાત વિદ્યાપીઠ, અમદાવાદ - ૩૮૦ ૦૧૪

-------------------------------------------------------------------------------------------------------

આપણા બોરીસાગરસાહેબ ! પુસ્તક : 'અમારા બોરીસાગરસાહેબ'  સંપાદક : ભિખેશ   ભટ્ટ, પ્રથમ આવૃત્તિ   જાન્યુઆરી, ૨૦૧૧, પૃષ્ઠ : ૦૭-૦૮ (પ્રકાશક : વિદ્યાગુરુ શ્રી રતિલાલ બોરીસાગર સાંસ્કૃતિક પ્રતિષ્ઠાન, સાવરકુંડલા - ૩૬૪ ૫૧૫, જિલ્લો : અમરેલી)

કેદારનાથ, રામદાસી સંશોધન અને આપણે બધાં, 'અભિદૃષ્ટિ' (ISSN 0971-6629), જાન્યુઆરી, ૨૦૧૧, પૃષ્ઠ  : ૦૬-૦૭

મહાત્મા  ગાંધી : હાઈકુ પંચમ, 'નયા માર્ગ'(પાક્ષિક), ૧૬-૦૧-૨૦૧૧, પૃષ્ઠ : ૩૬  

ડૉ. રતન રુસ્તમજી માર્શલ, 'બુદ્ધિપ્રકાશ', ફેબ્રુઆરી ૨૦૧૧, પૃષ્ઠ : ૧૯-૨૦

સ્વર્ગ કેવળ વસે છે વર્ગમાં, પુસ્તક : '  'ડૉ.ચંદ્રકાંત મહેતા : એક પ્રગટ સારસ્વત' અભિનંદન-ગ્રંથ ',
સંપાદક : પ્રવીણ લહેરી, રઘુવીર ચૌધરી, કુમારપાળ દેસાઈ, પ્રથમ આવૃત્તિ, એપ્રિલ, ૨૦૧૧, પૃષ્ઠ : ૧૧૮- ૧૧૯ (પ્રકાશક : ડૉ.ચંદ્રકાંત મહેતા સન્માન સમિતિ, અમદાવાદ )

'હિંદ સ્વરાજ'ની શતાબ્દીએ વિશિષ્ટ આવૃત્તિ  (ગ્રંથસમીક્ષા),
'વિદ્યાપીઠ' ગુજરાતી ત્રિમાસિક (ISSN 0976-5794), વર્ષ : 49, અંક : 02, સળંગ અંક : 242, એપ્રિલ-જૂન : 2011,  પૃષ્ઠ : 127-133

ઉપવાસ, ગાંધીજી અને આપણે બધાં, 'દિવ્ય ભાસ્કર', ૧૭-૦૮-૨૦૧૧, બુધવાર, 'કળશ' પૂર્તિ, પૃષ્ઠ : ૦૨ 

કુલપતિ ગાંધીજીનું ભાષણ : પવિત્ર સંભારણ અને  પ્રેરણાનું ઝરણ,' અભિદૃષ્ટિ' (ISSN 0971-6629), સપ્ટેમ્બર, ૨૦૧૧, પૃષ્ઠ : ૨૧-૨૨
પુનર્મુદ્રણ : 'સર્વોદય પ્રેસ સર્વિસ', ૧૫-૧૦-૨૦૧૪; અંક : ૨૫૬, પૃષ્ઠ : ૦૪-૦૫

પુનર્મુદ્રણ : 'શાશ્વત ગાંધી' : પુસ્તક : 18, સંપાદક: રમેશ સંઘવી, ડૉ. યોગેન્દ્ર પારેખ, માર્ચ, 2013, પૃ.43-44 

પત્રકાર ગાંધીજીની ગુજરાતી ભાષા, 'અભિદૃષ્ટિ' ( ISSN 0971-6629 ), ઓક્ટોબર, ૨૦૧૧, પૃ.૦૬-૧૩ 

રાવણને શરદી ! 'ઉત્સવ' ('દિવ્ય ભાસ્કર'નો દીપોત્સવી અંક), ઓક્ટોબર, ૨૦૧૧, પૃ.૧૨૪-૧૨૫

ચર્ચાપત્રો : અખબારોમાં અભિવ્યક્તિનો ઓટલો (પુસ્તક : માતૃભાષા  લેખનકૌશલ અને શિક્ષણ ; સંપાદક : યોગેન્દ્ર વ્યાસ, પારુલ કંદર્પ દેસાઈ, પિંકી યજ્ઞેશ પંડ્યા ; પ્રકાશક : ગુજરાતી સાહિત્ય પરિષદ, અમદાવાદ ; પહેલી આવૃત્તિ, ડિસેમ્બર, ૨૦૧૧, પૃ.૧૨૪-૧૨૬ )

સંપાદન : ગાંધીચિંતન વિશેષાંક, 'અભિદૃષ્ટિ' ( ISSN 0971-6629 ), ઓક્ટોબર, ૨૦૧૧, પૃ.૩૨   

--------------------------------------------------------------------------------------------------

સંપાદકીય કામગીરી 
*માનદ : 
સહસંપાદક  :  'અભિદૃષ્ટિ' (ઉચ્ચ શિક્ષણના પ્રશ્નોની ચર્ચા કરતું માસિક ; પૂર્વ નામ 'દૃષ્ટિ' )
સંપાદક  :  'એઇડ્સ-પ્રતિકાર' (સ્વાસ્થ્ય-જાગ્રતિ કરતું સામયિક)
તંત્રી :  'વલોણું' (વિકાસના મુદ્દાની વાત માંડતું વિચારપત્ર) 
*સંસ્થાકીય  : 
સ્થાપનાકાલીન સંપાદક : 'વિદ્યાપીઠ સેતુ'
સંપાદક : વાર્ષિક અહેવાલ, ગૂજરાત વિદ્યાપીઠ
----------------------------------------------------------------------------------------------------

No comments:

Post a Comment