Monday, April 1, 2013

લેખન-સંશોધન : ૦૧-૦૪-૨૦૧૨ થી ૩૧-૦૩-૨૦૧૩


ડૉ. અશ્વિનકુમાર
મદદનીશ પ્રાધ્યાપક, પત્રકારત્વ અને સમૂહ પ્રત્યાયન વિભાગ, ગૂજરાત વિદ્યાપીઠ, અમદાવાદ - ૩૮૦ ૦૧૪
-------------------------------------------------------------------------------------------------------
લેખન-સૂચિ : ૦૧-૦૪-૨૦૧૨ થી ૩૧-૦૩-૨૦૧૩ 
-------------------------------------------------------------------------------------------------------

* પુસ્તક નામે મિત્રતા, વાચન નામે ધન્યતા, 'અભિદૃષ્ટિ' ( ISSN 0971-6629 ), એપ્રિલ૨૦૧૨, પૃ.૧૫-૧૮  
* ગાંધીના ટપાલી, સ્મરણગ્રંથ : 'ગાંધી સાહિત્યના સારથિ : જિતેન્દ્ર દેસાઈ', સંપાદક : કેતન રૂપેરા, કપિલ રાવલ, પ્રથમ આવૃત્તિ, ; મે, ૨૦૧૨, ; પૃષ્ઠ : ૧૦૭-૧૦૮ (પ્રકાશક : નવજીવન પ્રકાશન મંદિરઅમદાવાદ)
* વાલીની 'જળપરીક્ષા', વિદ્યાર્થીની 'આકાશપરીક્ષા' અને વ્યાખ્યાતાની 'અગ્નિપરીક્ષા' !, 'અભિદૃષ્ટિ' ( ISSN 0971-6629 ), જુલાઈ૨૦૧૨, પૃ.૨૫-૨૬
* ગૂજરાત વિદ્યાપીઠ : કેળવણી વડે ક્રાંતિમેળવણી વડે શાંતિ ; 'આદિત્ય કિરણ' (ISSN 0974-4657), જુલાઈ૨૦૧૨પૃષ્ઠ : ૦૬-૦૮
પુનર્મુદ્રણ : 'આદિત્ય કિરણ' (ISSN 0974-4657), દીપોત્સવી અંકઅંક : 8, નવેમ્બર, 2012, પૃ. 59-61 
* મોહનદાસ ગાંધીવતન-વાપસી અને માતૃભાષા-ગૌરવ ; માતૃભાષા ભાષાપ્રબોધ (પત્રિકા), ; સંપાદક : પિંકી યજ્ઞેશ પંડ્યા, 21-07-2012, પૃ. 29-30 
પુનર્મુદ્રણ : 'શાશ્વત ગાંધી' : પુસ્તક : 15, સંપાદક: રમેશ સંઘવી, ડૉ. યોગેન્દ્ર પારેખ, ડિસેમ્બર, 2012, પૃ.28-29 
* શકીરા,શકરી અને સમૂહ માધ્યમો,
પુનર્મુદ્રણ : 'લોકસંવાદ', નવેમ્બર, ૨૦૧૨, પૃષ્ઠ : ૨૬-૨૭
* કુલપતિ ગાંધીજીનું ભાષણ : પવિત્ર સંભારણ અને  પ્રેરણાનું ઝરણ,
પુનર્મુદ્રણ : 'શાશ્વત ગાંધી' : પુસ્તક : 18, સંપાદક : રમેશ સંઘવી, ડૉ. યોગેન્દ્ર પારેખ, માર્ચ, 2013, પૃ.43-44 

-------------------------------------------------------------------------------------------------------
 સંશોધનપત્રો : ૦૧-૦૪-૨૦૧૨ થી ૩૧-૦૩-૨૦૧૩ 
-------------------------------------------------------------------------------------------------------


* 'કાકાસાહેબ કા કલાદર્શન'
21-08-2012, આચાર્ય કાકાસાહેબ કાલેલકર સ્મૃતિ વ્યાખ્યાન 
'સંનિધિ', નવી દિલ્હી

* 'પુત્રીજન્મ અને રાષ્ટ્રપિતા'
રાજ્ય સ્તરીય પરિસંવાદ૧૯-૦૯-૨૦૧૨, 
ગૂજરાત વિદ્યાપીઠ, આશ્રમ માર્ગ, અમદાવાદ ૩૮૦ ૦૧૪ 

* 'દુષ્કર્મ અને માધ્યમો : વાસ્તવિકતા અને આચારસંહિતા'
રાષ્ટ્રીય પરિસંવાદ, 20-01-2013,
સ્કૂલ ઓફ લોં, ગુજરાત યુનિવર્સિટી, અમદાવાદ : 380 009 

* દસ્તાવેજી ચલચિત્ર ગૂજરાત વિદ્યાપીઠ : સાદગીપૂર્ણ જીવનશૈલી થકી કેળવણી
દસ્તાવેજી ચલચિત્ર માટે લેખન : અશ્વિનકુમાર // ચોવીસ ડિસેંબર, બે હજાર બાર

No comments:

Post a Comment