Monday, April 28, 2014

ભાષાની મજા, મજાની ભાષા - 787


ગુનાખોરી વિષયક સમાચારમાં, જે સંકેલાતું હોય છે તે હંમેશાં 'ભીનું' જ હોય છે!


2 comments:

  1. અને અંતે પોલીસ ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરે છે

    ReplyDelete
  2. અને તેથી જ 'વિષયની તપાસ' છેવટે 'તપાસનો વિષય' બને છે!

    ReplyDelete