Sunday, June 10, 2018

ભાષાની મજા, મજાની ભાષા - 1055

રૂઢિપ્રયોગ : 'થાળીનો વાડકો થઈ જવું.'

સમજૂતી : ઘરમાલિકના હઠાગ્રહના કારણે કે કારીગરની અણઆવડતના પરિણામે, કોઈ મોટી વસ્તુમાંથી નાની વસ્તુ બનાવવા જતાં, જાણે થાળીનો વાડકો થઈ ગયો હોય એવું લાગે!

(રૂઢિપ્રયોગ સૌજન્ય : વિનોદભાઈ ગજ્જર, જેઓ મિસ્ત્રીકામનો ચાલીસ વર્ષનો બહોળો અનુભવ ધરાવે છે.

No comments:

Post a Comment