અશ્વિનની અક્ષર આકાશિકા (અ અં આ ઇ ઈ ઉ ઊ ઋ એ ઐ ઓ ઔ ક ખ ગ ઘ ચ છ જ ઝ ટ ઠ ડ ઢ ણ ત થ દ ધ ન પ ફ બ ભ મ ય ર લ વ સ શ ષ હ ળ ક્ષ જ્ઞ) બ્લોગમાં દાખલ થતી વેળાએ પગરખાં ઉતારવાં આવશ્યક નથી!
Tuesday, January 30, 2024
UNTO THIS LAST || અનટુ ધિસ લાસ્ટ
Did not thou agree with me for a penny?
I will give unto this last as unto thee..."
“ભલા માણસ, હું તને તો કંઈ અન્યાય કરતો નથી.
તેં શું મારી સાથે મહેનતાણાની એક પેની કબૂલી ન હતી?
તો પછી જે તારું છે તે લઈને તું તારે રસ્તે પડ.
હું તો જેટલું તને તેટલું આ છેલ્લાને પણ આપીશ...”
બાઇબલ, સેંટ મેથ્યુ, 20-13-'14
Take that thine is, and go thine way,
I will give unto this last as unto thee..."
“ભલા માણસ, હું તને તો કંઈ અન્યાય કરતો નથી.
તેં શું મારી સાથે મહેનતાણાની એક પેની કબૂલી ન હતી?
તો પછી જે તારું છે તે લઈને તું તારે રસ્તે પડ.
હું તો જેટલું તને તેટલું આ છેલ્લાને પણ આપીશ...”
બાઇબલ, સેંટ મેથ્યુ, 20-13-'14
સંદર્ભ-સૌજન્ય :
અનટુ ધિસ લાસ્ટ
અર્થશાસ્ત્રના સિદ્ધાંતોની વિચારણા વિશે ચાર નિબંધ
1862માં પ્રકાશિત
લેખક : જ્હોન રસ્કિન
ભાષાંતર : ચિત્તરંજન વોરા
પ્રથમ આવૃત્તિ : ઑગસ્ટ, 1995
પ્રકાશક :
વિચારધારા પ્રકાશન
ચિત્તરંજન મ. વોરા,
54, પારસકુંજ વિભાગ-૨,
આંબાવાડી વિસ્તાર, અમદાવાદ - ૩૮૦ ૦૧૫
Monday, January 29, 2024
Sunday, January 28, 2024
Thursday, January 25, 2024
Job @ ETV BHARAT
ETV BHARAT ગુજરાત ન્યૂઝ પોર્ટલ સાથે સ્ટ્રીંગર સાથે જોડાવવાની તક
ETV BHARAT એ નેશનલ ન્યૂઝ પોર્ટલ છે.
ETV BHARATનું ગુજરાતીમાં ન્યૂઝ-કન્ટેન્ટ પોર્ટલ છે.
હાલ નીચેના જિલ્લામાં સત્વરે ન્યૂઝ સ્ટ્રીંગરની નિમણૂક કરવાની પ્રક્રિયા ચાલુ છે.
અમરેલી, દેવભૂમિ દ્વારકા, બોટાદ સહિત સૌરાષ્ટ્રના કેટલાક વિસ્તારો
બનાસકાંઠા, મહેસાણા, અરવલ્લી, અમદાવાદ (રૂરલ)
વડોદરા (સિટી રિપોર્ટર), સુરત (શહેરમાં સ્ટ્રીંગર)
આ સાથે રાજ્યના તાલુકા સ્તરે પણ જેને રસ હોય એ પોતાનો બાયોડેટા મોકલી શકે છે.
ઈ-મેઈલ :
Friday, January 19, 2024
Thursday, January 18, 2024
Saturday, January 13, 2024
Friday, January 12, 2024
લઘુ શોધનિબંધ | બાહ્ય મૌખિક પરીક્ષા
વર્ષ : ૦૨ | સત્ર : ૦૩
લઘુ શોધનિબંધની બાહ્ય મૌખિક પરીક્ષાની તારીખ, સમય, સ્થળની વિગતો બરાબર તપાસી લેવી.
વિદ્યાર્થીઓના પરીક્ષા-બેઠક-ક્રમ અનુસાર પરીક્ષા લેવાશે.
મોબાઈલ ફોન લીધા વગર અને ઓળખપત્ર લઈને જ પરીક્ષાખંડમાં પ્રવેશ કરવો.
ગેરહાજર વિદ્યાર્થીઓની પરીક્ષા ફરી વખત લેવામાં નહીં આવે.
વિદ્યાર્થીઓએ પોતાનો લઘુ શોધનિબંધ લઈને જ આવવું.
લઘુ શોધનિબંધનો એકેએક અક્ષર વાંચીને જ આવવું.
વિદ્યાર્થીના લઘુ શોધનિબંધની એક પ્રત, બાહ્ય પરીક્ષકને મૂલ્યાંકન માટે અગાઉથી જ આપવામાં આવી હોય છે. આથી, બાહ્ય પરીક્ષક પ્રશ્નો પૂછતી વખતે જે પાનું ખોલવાનું કહે એ પાનું, પોતાની પાસે રહેલી નિબંધની પ્રતમાંથી ખોલીને, એના આધારે સંતોષકારક જવાબો આપવા.
પરીક્ષા માટે શુભેચ્છાઓ.
Wednesday, January 10, 2024
Tuesday, January 9, 2024
પુસ્તક-વિમોચન || આઠ કૉલમની આલમ || વરિષ્ઠ પત્રકાર મહેશ ઠાકરનાં સંસ્મરણ અને લેખનનું પત્રકાર દીકરી બેલા ઠાકરે કરેલું સંપાદન
Saturday, January 6, 2024
એક તસવીરમાં બે પરિવારજનો વચ્ચે એકસો વર્ષનું અંતર!
એકસો-બે વર્ષના બુદ્ધિધન વિસનગરી સાથે બે વર્ષનો પ્રપૌત્ર તસવીર-તારીખ : ૦૬-૦૧-૨૦૨૪ છબી : ડૉ. અશ્વિનકુમાર | Photograph : Dr. Ashwinkumar |
એકસો-બે વર્ષના બુદ્ધિધન વિસનગરી સાથે બે વર્ષનો પ્રપૌત્ર તસવીર-તારીખ : ૦૬-૦૧-૨૦૨૪ છબી : ડૉ. અશ્વિનકુમાર | Photograph : Dr. Ashwinkumar |
એકસો-બે વર્ષના બુદ્ધિધન વિસનગરી સાથે બે વર્ષનો પ્રપૌત્ર તસવીર-તારીખ : ૦૬-૦૧-૨૦૨૪ છબી : ડૉ. અશ્વિનકુમાર | Photograph : Dr. Ashwinkumar |
બબલદાસ બી. ચાવડા ઉર્ફે કવિ બુદ્ધિધન વિસનગરી, દલિત સાહિત્યકાર
જન્મ : ૦૮-૧૧-૧૯૨૨, વિસનગર
Friday, January 5, 2024
Tuesday, January 2, 2024
Monday, January 1, 2024
લઘુ શોધનિબંધની વિગતો | સત્ર : ત્રણ
વિદ્યાર્થીનું અંગ્રેજીમાં પૂરું નામ :
પરીક્ષા બેઠક-ક્રમાંક :
લઘુ શોધનિબંધનું ગુજરાતી શીર્ષક :
લઘુ શોધનિબંધનું અંગ્રેજી શીર્ષક :
ઉપરોક્ત વિગતો અનુસાર જ ગુણપત્રક બનશે.
વિદ્યાર્થીમિત્રોએ ઉપરોક્ત વિગતો તાત્કાલિક મોકલવી.
ગ્રંથ-ગુલાલ | કૃતિકોશ (૧૮૦૧−૨૦૦૦) | સંપાદક : રમણ સોની
અર્વાચીન ગુજરાતી સાહિત્યના, ઈ.૨૦૦૦ સુધીમાં પ્રકાશિત સર્વ ગ્રંથોની વિગતોને સ્વરૂપવાર અને સમયાનુક્રમે રજૂ કરતો સંદર્ભકોશ
ગાંધીજી વિશે ... રાજેન્દ્રપ્રસાદ
" ... ગાંધીજીના જીવનપ્રવાહમાં જે કોઈ ડૂબકી મારશે તેને બહાર નીકળતાં નિરાશા થવાની નથી કેમ કે અહીં એક એવો છૂપો ખજાનો સંઘરાયેલો છે કે જેમાંથી હરકોઈ પોતાને રુચે તેટલું પોતાની શ્રદ્ધા અને શક્તિ પ્રમાણે લઈ શકશે. "
રાજેન્દ્રપ્રસાદ
રાષ્ટ્રપતિ ભવન, નવી દિલ્હી
જાન્યુઆરી ૧૬, ૧૯૫૮
Subscribe to:
Posts (Atom)