Sunday, June 30, 2024

કાસા વ્યોમા પરિસરમાં પક્ષીઓ | Birds in Casa Vyoma Campus


કબૂતર

કાગડો

કાબર

કોયલ

દરજીડો

દશરથિયું

બુલબુલ

મુનિયા

રાખોડી ફડક ફૂત્કી

લલ્લેડાં

શક્કરખોર

હોલાં

મોર

બગલો

Saturday, June 22, 2024

Satellite Imaging and Daily Earth Insights to Take Action


https://www.planet.com/

પત્રકારના જીવનમાં રાષ્ટ્રનો ઇતિહાસ વણાઈ જાય છે : કુન્દન વ્યાસ | Opinion Magazine | સોનલ પરીખ


https://opinionmagazine.co.uk/patrakaarnaa-jeevanmaam-raashtrano-itihaas-vanaayee-jay-chhe-kundan-vyas/

ગૂજરાત વિદ્યાપીઠ : પ્રવેશ જાહેરાત

 


ભાષાની મજા, મજાની ભાષા - 1489


'એ મારો સારો મિત્ર છે.'


મિત્ર ખરાબ હોઈ શકે? 
ખરાબ હોય એને મિત્ર કહેવાય?!


Saturday, June 15, 2024

ગૂજરાત વિદ્યાપીઠ, અમદાવાદ || ૭૦મો પદવીદાન સમારંભ

ગૂજરાત વિદ્યાપીઠના ૭૦મા પદવીદાન સમારંભમાં પદવી મેળવવા માટેનાં અરજીપત્રો તા. ૨૭-૦૬-૨૦૨૪ સુધી ઓનલાઇન ભરી શકાશે. વધુ માહિતી અને અરજીપત્રો ગૂજરાત વિદ્યાપીઠની વેબસાઈટ ઉપર ઉપલબ્ધ છે.  

www.gujaratvidyapith.org


HERMANN JACOBI - German Indologist 1850 - 1937


https://www.herenow4u.net/index.php?id=2773

ભાષાની મજા, મજાની ભાષા - 1488


રક્ત સંબંધી વિશેષ પરીક્ષણ માટે તબીબ 'લિપિડ પ્રોફાઈલ' કરાવવાનું કહે છે. જોકે કેટલાક દર્દીઓ 'લિક્વિડ પ્રોફાઈલ' જેવો ખોટો શબ્દપ્રયોગ કરે છે!

બદનક્ષી


https://gujarativishwakosh.org/?s=%E0%AA%AC%E0%AA%A6%E0%AA%A8%E0%AA%95%E0%AB%8D%E0%AA%B7%E0%AB%80+

Lokamanya Tilak: Father of Indian Unrest and Maker of Modern India || D.V. Tahmankar


https://archive.org/details/lokamanyatilak00dvta

Saturday, June 8, 2024

ભાષાની મજા, મજાની ભાષા - 1487


તમે ઘર માટે નવી લાડી લાવ્યા?

તમે ઘર માટે નવી લાદી લાવ્યા?