Saturday, June 29, 2024

ભાષાની મજા, મજાની ભાષા - 1490


ગુજરાતી અખબારોની ભાષા મુજબ, બિચકે તે મામલો હોય છે.

પણ 'બિચકવું' એટલે શું?

'બિચકવું' અર્થાત્ 'વણસવું, બગડવું, ખરાબ થવું'.

No comments:

Post a Comment