Wednesday, January 22, 2025

પૂર્ણ મહાકુંભ મેળાના રિપોર્ટિંગના અનુભવો

કમલ પરમાર 

પૂર્ણ મહાકુંભ મેળાના રિપોર્ટિંગના અનુભવો


૨૨-૦૧-૨૦૨૫

બુધવાર 

જયશંકર ‘સુંદરી’

 મોરારજી દેસાઈ મંડપમ્

ભોજક, જયશંકર ‘સુંદરી’ – Gujarati Vishwakosh – ગુજરાતી વિશ્વકોશ

 

 https://gujarativishwakosh.org/%E0%AA%AD%E0%AB%8B%E0%AA%9C%E0%AA%95-%E0%AA%9C%E0%AA%AF%E0%AA%B6%E0%AA%82%E0%AA%95%E0%AA%B0-%E0%AA%B8%E0%AB%81%E0%AA%82%E0%AA%A6%E0%AA%B0%E0%AB%80/

જયશંકર 'સુંદરી' : જેમનાં સ્ત્રીપાત્રો જોઈને મુંબઈની ગુજરાતણોએ પહેરવા-ઓઢવાની સ્ટાઈલ બદલી નાખી - BBC News ગુજરાતી


 https://www.bbc.com/gujarati/articles/clmdzyylxgro 

 


Wednesday, January 15, 2025

૦૫


ડૉ. અશ્વિનકુમાર
વિષય : 'મહાદેવ દેસાઈ : સમર્પિત સેવક અને સક્ષમ સર્જક'
મોરારજી દેસાઈ મંડપમ્, ગૂજરાત વિદ્યાપીઠ, અમદાવાદ
૧૫-૧-૨૦૨૫, બુધવાર


Monday, January 13, 2025

૦૪

  ડૉ. અશ્વિનકુમાર

વિષય : 'મહાદેવ દેસાઈ : સમર્પિત સેવક અને સક્ષમ સર્જક'
મોરારજી દેસાઈ મંડપમ્, ગૂજરાત વિદ્યાપીઠ, અમદાવાદ
૧૩-૧-૨૦૨૫, સોમ
વાર




Wednesday, January 8, 2025

વિષય : 'મહાદેવ દેસાઈ : સમર્પિત સેવક અને સક્ષમ સર્જક' : ૦૩


ડૉ. અશ્વિનકુમાર

વિષય : 'મહાદેવ દેસાઈ : સમર્પિત સેવક અને સક્ષમ સર્જક'
મોરારજી દેસાઈ મંડપમ્, ગૂજરાત વિદ્યાપીઠ, અમદાવાદ
૮ -૧-૨૦૨૫, બુધવાર

Saturday, January 4, 2025

ભાષાની મજા, મજાની ભાષા - 1544


રોજિંદાં ભોજનમાં ગુણવત્તાયુક્ત ચીજનો વપરાશ હિતાવહ છે.

રોજિંદાં ભોજનમાં ગુણવત્તાયુક્ત ચીઝનો વપરાશ હિતાવહ છે.




Friday, January 3, 2025

Job @ Network18 - Gujarati News channel


We r hiring young & dynamic professionals…

Multiple openings @ Network18 - Gujarati News channel looking for Desk, Digital & Anchors.

Journalism is a must.

Pls send ur resume on Jimisha.chauhan@nw18.com


વિષય : 'મહાદેવ દેસાઈ : સમર્પિત સેવક અને સક્ષમ સર્જક' : ૦૨


ડૉ. અશ્વિનકુમાર
વિષય : 'મહાદેવ દેસાઈ : સમર્પિત સેવક અને સક્ષમ સર્જક'
મોરારજી દેસાઈ મંડપમ્, ગૂજરાત વિદ્યાપીઠ, અમદાવાદ
૩-૧-૨૦૨૫, શુક્રવાર

Thursday, January 2, 2025

The International Video Speech Competition | 2024 | Gandhian Society | India


The International Video Speech Competition, 2024

By Gandhian Society, India

In association with

Gandhian Society, USA and Eternal Gandhi Museum, USA

New Deadline: 31st January 2025

Competition Theme

Capturing Gandhiji’s Values, Legacy, and Impact

Languages: English or Hindi

Age: No age restriction

Prizes

1. First Prize: $6000

2. Second Prize: $4000

3. Third Prize: $2500

4. 50 Token Prizes of $100 Each

(All prizes payable in the local currency of the winner)

Overview

Inspire, make a difference, and win grand prizes! Share your story with participants from 150 nations.

Beyond Borders: Here’s a golden opportunity to showcase your creativity and pay tribute to Mahatma Gandhi.

Submission Period

Extended Submission Period: 15th August 2024 to 31st January 2025

More Information click below website

https://gandhiansociety.org/gandhian-society-world-wide-video-competition/

Contact Information

• Website: www.gandhiansociety.org

• Email: contest@gandhiansociety.org

• Phone: +91 97141 11869

Note: Exciting prizes for top entries!

'મહાદેવ દેસાઈ : સમર્પિત સેવક અને સક્ષમ સર્જક'

ડૉ. અશ્વિનકુમાર

વિષય : 'મહાદેવ દેસાઈ : સમર્પિત સેવક અને સક્ષમ સર્જક' 
મોરારજી દેસાઈ મંડપમ્, ગૂજરાત વિદ્યાપીઠ, અમદાવાદ
૨-૧-૨૦૨૫, ગુરુવાર


પરિસંવાદ

 



Wednesday, January 1, 2025

સ્વયં-સર્જન સૂચિ - ઈ.સ. ૨૦૨૫ || ડૉ. અશ્વિનકુમાર


* સમાધાનની કળાના સરદાર : વલ્લભભાઈ પટેલ
'નવજીવનનો અક્ષરદેહ',
જાન્યુઆરી-ફેબ્રુઆરી, ૨૦૨૫,
સળંગ અંક : ૧૪૧-૧૪૨, પૃષ્ઠ : ૪૨-૪૬

વૃદ્ધિ અને વિકાસ


https://baou.edu.in/assets/pdf/%E0%AA%AE%E0%AA%BE%E0%AA%A8%E0%AA%B5%E0%AB%80%E0%AA%AF%20%E0%AA%B5%E0%AB%83%E0%AA%A6%E0%AB%8D%E0%AA%A7%E0%AA%BF%20%E0%AA%85%E0%AA%A8%E0%AB%87%20%E0%AA%B5%E0%AA%BF%E0%AA%95%E0%AA%BE%E0%AA%B8%20SECP-01%20merged.pdf

આજે 'અશ્વિનિયત' બ્લોગનાં બાર વર્ષ પૂરાં થયાં


'અશ્વિનિયત' બ્લોગ : ૦૧-૦૧-૨૦૧૩થી ૦૧-૦૧-૨૦૨૫ ...

પોસ્ટ્સ : ૫૨૭૫+
પેજવ્યૂઝ : ૪,૭૧,૦૦૦+    
  
બ્લોગથી અને દિલથી જોડાયેલાં રહીએ!
આનંદ અને આભાર.


વિભાગના (અ)ભૂતપૂર્વ વિદ્યાર્થીઓ સાથે

 


How Long Should a Podcast Be? - Ideal Podcast Length for 2024


https://riverside.fm/blog/how-long-should-a-podcast-be#:~:text=The%20most%20popular%20podcasts%20are,the%20Purpose%20of%20Your%20Content


પ્રસંગની પેલે પાર : ૦૧


"એક દિવસ ભોજન પછી બધાંનો ચહેરો ખીલી ઊઠ્યો. ગાંધીબાપુ આવવાના છે એવા સમાચારથી બધે સુગંધ પ્રસરી રહી. બાપુ આવવાના, આપણી સાથે રહેવાના, આપણે એમને રોજ જોવાના. આ કલ્પનાથી જ આનંદ આનંદ છવાઈ ગયો. બપોરના સૂત્રયજ્ઞ એટલે કે કાંતણકામમાંથી પરવારીને અમે સાંજની રસોઈની તૈયારીમાં લાગ્યા હતા. ત્યાં જ એક મોટરનો અવાજ આવ્યો અને થોડી જ વારમાં મદદ માટેની બૂમો આવવા લાગી. અમો હતા એ જ હાલતમાં બહાર દોડ્યા. થોડી વાર પહેલાં જ ઉનાળુ વરસાદનું ઝાપટું વરસી ગયું હતું. એના લીધે થયેલા કાદવને લીધે આશ્રમના વળાંક પાસે જ બાપુની મોટર રસ્તા પરથી ઊતરીને કાદવમાં ખૂંપી ગઈ હતી. ઘણા લોકો ભેગા થઈ ગયા. બુદ્ધસેન અને નામદેવ જેવાએ જોર લગાડ્યું તોય મોટર શેની નીકળે? (અમારા માટે બુદ્ધસેન એટલે હરક્યુલસ જ!) છેવટે બાપુએ કહ્યું, “જમનાલાલ નીચે ઉતર, મોટર એની મેળે ચાલશે.” અને સાચે જ જમનાલાલજી ઊતરતાં જ મોટર એકદમ ઊછળી અને પાછી રસ્તા પર ચઢી ગઈ. અમે તાળીઓ પાડતા હતા. બાપુ હસતા હતા. ભારતના ભાગ્યવિધાતાનું એ પહેલવહેલું પ્રસન્ન દર્શન..."

સ્મરણોનો મધપૂડો
વાસુદેવ નાગેશ ચિતળે
અનુવાદ : અરુણા જાડેજા
યજ્ઞ પ્રકાશન, વડોદરા
પ્રથમ આવૃત્તિ : ૨૦૧૦, પુનર્મુદ્રણ : ૨૦૧૨
પૃષ્ઠ : ૧૫