અશ્વિનની અક્ષર આકાશિકા (અ અં આ ઇ ઈ ઉ ઊ ઋ એ ઐ ઓ ઔ ક ખ ગ ઘ ચ છ જ ઝ ટ ઠ ડ ઢ ણ ત થ દ ધ ન પ ફ બ ભ મ ય ર લ વ સ શ ષ હ ળ ક્ષ જ્ઞ) બ્લોગમાં દાખલ થતી વેળાએ પગરખાં ઉતારવાં આવશ્યક નથી!
Tuesday, September 30, 2025
Friday, September 26, 2025
विशेष वक्तव्य || वक्ता : डॉ. संजीव गुप्ता
विशेष वक्तव्य :
वक्ता : डॉ. संजीव गुप्ता
प्रोफेसर, इलेक्ट्रॉनिक मीडिया विभाग, माखनलाल चतुर्वेदी राष्ट्रीय पत्रकारिता एवं संचार विश्वविद्यालय, भोपाल
निम्नलिखित विषयों पर छात्रों से संवाद और पोडकास्ट :
१. 'भारत में पत्रकारिता की शिक्षा'
२. 'Visual Communication & Digital Transformation'
दृश्य-श्राव्य निर्माण स्टुडियो, पत्रकारिता एवं जनसंचार विभाग, गूजरात विद्यापीठ
२६-०९-२०२५, शुक्रवार
११ से ०१
पोडकास्ट : VaishnavJan: Spandan GandhiVichar ke'
Episod 41 on YouTube
(कार्यक्रम-निर्माण :
पत्रकारिता एवं जनसंचार विभाग, गूजरात विद्यापीठ, अहमदाबाद - ३८० ००९)
Monday, September 22, 2025
ક્ષેત્ર મુલાકાત
ગાંધી આશ્રમ, વાડજ, અમદાવાદ
રંગજ્યોત, નવજીવન પ્રકાશન મંદિર પરિસર, અમદાવાદ
મંતવ્ય ન્યૂઝ ચેનલ, નવરંગપુરા, અમદાવાદ
ગુજરાત વિધાનસભા, ગાંધીનગર
પ્રેસ ટ્રસ્ટ ઓફ ઇન્ડિયા (પીટીઆઈ), અમદાવાદ
Sunday, September 21, 2025
Thursday, September 18, 2025
વાસરી વિશે કાકાસાહેબ કાલેલકર
રોજની નોંધ રાત્રે જ લખવી જોઈએ. જેમ આત્મકથા ઉત્તરવયમાં લખાય તેમ દિવસ ઘરડો થયો હોય, અને દિવસનું કામ પૂરું થયું હોય, ત્યારે જ વૃત્તિ અંતર્મુખ થાય છે, અને અનુભવ લિપિબદ્ધ કરવાનું મન થાય છે. પ્રભાત શોધક હોય છે, બપોર પુરુષાર્થી હોય છે, સંધ્યાકાળ આનંદમય હોય છે અને સૂવાનો વખત સંસ્મરણપ્રધાન હોય છે. એ જ વખત રોજનીશી લખવાને લાયક છે. ઊંઘ, વિસ્મૃતિની સાવરણી લઈને મનોભૂમિને સાફ કરે છે, અને નવા દિવસ માટે નવી તાજગી અર્પે છે. પછી ઘરડા થઈને પૂર્વદિવસનું લખવા બેસવું એ શક્ય હોય તોય અનુચિત છે.
કાલેલકર ગ્રંથાવલિ : તેરમો ભાગ વાસરી-૧, પૃષ્ઠ : ૧૯
Wednesday, September 17, 2025
Monday, September 15, 2025
Sunday, September 14, 2025
Saturday, September 13, 2025
સ્વામી સચ્ચિદાનંદ મહારાજના ભક્તિનિકેતન આશ્રમ, દંતાલીની રૂબરૂ મુલાકાત
ભક્તિનિકેતન આશ્રમ, મુકામ : દંતાલી, તાલુકો : પેટલાદ, જિલ્લો : આણંદ
(રૂબરૂ મુલાકાત : ૧૩-૦૯-૨૦૨૫, શનિવાર)
ભાષાની મજા, મજાની ભાષા - 1605
'હું કોમની કોશેરી નથી.'
- જ્યોતિ જિતેન્દ્ર મેવાડા, ૧૩-૦૯-૨૦૨૫, શનિવાર
'કોમની કોશેરી' એટલે કામની આળસુ વ્યક્તિ.
(મિત્ર જિતેન્દ્રભાઈનાં પત્ની જ્યોતિબહેન મહેસાણા જિલ્લાનાં વતની છે.
સ્વામી સચ્ચિદાનંદજી સેવક મેવાડાભાઈનાં પત્ની જ્યોતિબહેનને 'મેવાડી' તરીકે સંબોધે છે!)
Thursday, September 11, 2025
Wednesday, September 10, 2025
શબ્દલોકના યાત્રીઓ : ભાગ ૧ - ૨ || રમણલાલ જોશી
https://wiki.ekatrafoundation.org/wiki/%E0%AA%B6%E0%AA%AC%E0%AB%8D%E0%AA%A6%E0%AA%B2%E0%AB%8B%E0%AA%95%E0%AA%A8%E0%AA%BE_%E0%AA%AF%E0%AA%BE%E0%AA%A4%E0%AB%8D%E0%AA%B0%E0%AB%80%E0%AA%93_%E2%80%93_%E0%AB%A8
ગૂજરાત વિદ્યાપીઠથી ગુજરાત વિધાનસભા || મુલાકાત
10 સપ્ટેમ્બર 2025 ને બુધવારના રોજ, ગૂજરાત વિદ્યાપીઠના પત્રકારત્વ અને સમૂહ-પ્રત્યાયનના અધ્યાપકો અને વિદ્યાર્થીઓએ ગુજરાત વિધાનસભાની મુલાકાત લીધી. તેમણે ગુજરાત વિધાનસભાની કાર્યવાહી નિહાળી. ત્યારબાદ તેમણે ગુજરાત વિધાનસભાના માનનીય અધ્યક્ષશ્રી શંકરભાઈ ચૌધરીની શુભેચ્છા મુલાકાત લીધી અને સાર્થક સંવાદ કર્યો.
વિધાનસભાની મુલાકાત દરમિયાન, વિભાગના પૂર્વ વિદ્યાર્થીઓ કે જેઓ હાલમાં વિવિધ માધ્યમોમાં પત્રકારો તરીકે અને માહિતી ખાતામાં સરકારી અધિકારીઓ તરીકે કાર્યરત છે એમની સાથે પણ મુલાકાત થઈ.
૦ કુલદીપ પરમાર, સહાયક માહિતી નિયામક, અધ્યક્ષશ્રીનું કાર્યાલય, ગુજરાત વિધાનસભા, સચિવાલય, ગાંધીનગર
Tuesday, September 9, 2025
Monday, September 8, 2025
Sunday, September 7, 2025
Saturday, September 6, 2025
ગાંધીજી કહે છે : પત્રકાર વિશે
" મેં પત્રકારની પ્રવૃત્તિ તેની મજાને ખાતર નહીં પણ મેં જેને મારું જીવનકાર્ય માન્યું છે તેને તે મદદરૂપ થાય એવી આશાએ અંગીકાર કરી છે. "
ગાંધીજી
'યંગ ઇન્ડિયા', ૦૨-૦૭-૧૯૨૫
ભાષાંતર : 'નવજીવન', ૦૫-૦૭-૧૯૨૫
'યંગ ઇન્ડિયા', ૦૨-૦૭-૧૯૨૫
ભાષાંતર : 'નવજીવન', ૦૫-૦૭-૧૯૨૫
Friday, September 5, 2025
ડૉ. સર્વપલ્લી રાધાકૃષ્ણન : જીવન અને કવન || શિક્ષક દિવસ નિમિત્તે વિશેષ વ્યાખ્યાન
વિષય : ડૉ. સર્વપલ્લી રાધાકૃષ્ણન : જીવન અને કવન
૦૫-૦૯-૨૦૨૫, શુક્રવાર
મંડપમ, ગૂજરાત વિદ્યાપીઠ
મંડપમ, ગૂજરાત વિદ્યાપીઠ
ભાષાની મજા, મજાની ભાષા - 1603
વિજ્ઞાન-શિક્ષકે વર્ગમાં 'એમોનિયા' વિશે વાત કરી હતી.
'એનીમિયા' એટલે લોહીનું પાણી થવાનો રોગ, પાંડુરોગ.
'એમોનિયા' એટલે એક પ્રકારનો વાયુ.
'એમોનિયા' એટલે એક પ્રકારનો વાયુ.
Thursday, September 4, 2025
દાદાભાઈ નવરોજી : દ્વિશતાબ્દી || વિશેષ વ્યાખ્યાન
વિષય : દાદાભાઈ નવરોજી : દ્વિશતાબ્દી
૦૪-૦૯-૨૦૨૫, ગુરુવાર
મંડપમ, ગૂજરાત વિદ્યાપીઠ
મંડપમ, ગૂજરાત વિદ્યાપીઠ
Wednesday, September 3, 2025
Tuesday, September 2, 2025
Monday, September 1, 2025
Students : Not Merely Numbers, But a Massive Strength
1991-2000 JMC 071
2001-2010 JMC +099
2011-2020 JMC +148
2021-2023 JMC +015
2022-2024 JMC +018
2023-2025 JMC +013
2024-2025 DMP +006
MPhil 12+10+11 +033
PhD 11+10+03 +024
Total 427
Deceased + 08
2024-2026 JMC 15
2025-2027 JMC 22
PhD 11+10+03 +024
Total 427
Deceased + 08
2024-2026 JMC 15
2025-2027 JMC 22
Total 472
રાષ્ટ્રીય સેવા યોજના શિબિર | ગૂજરાત વિદ્યાપીઠ || મુ. બિલોદરા | તા. માણસા | જિ. ગાંધીનગર || વર્ષ : ૧૯૯૬
(વિદ્યાર્થીઓ સાથે શૈક્ષણિક શિબિર) || વર્ષ : ૧૯૯૬
અરધી સદીની વાચનયાત્રા : ભાગ ૧થી ૪ // સંપાદક : મહેન્દ્ર મેઘાણી
https://www.ekatrafoundation.org/download/ebook/pdf/Ardhi-Sadi-part1.pdf
https://www.ekatrafoundation.org/download/ebook/pdf/ardh2.pdf
https://www.ekatrafoundation.org/download/ebook/pdf/ardh3.pdf
https://www.ekatrafoundation.org/p/arathi-shadini-vachanyatra-4
( સૌજન્ય : https://www.ekatrafoundation.org/books/ebook )
Subscribe to:
Comments (Atom)









