Tuesday, September 30, 2025

ભાષાની મજા, મજાની ભાષા - 1608


'કલાકોવિદ' શબ્દનો ઉચ્ચાર કરવામાં ધ્યાન આપશો?

કલા
કોવિદ કે કલાકોવિદ?!

કલાકોવિદ એટલે કોઇ કળાનો પંડિત; કલાનો ઉસ્તાદ.

No comments:

Post a Comment