Sunday, September 1, 2013

'ગ્રંથાગાર'ના સંગે : 'યાદગાર' સાંજે

પુસ્તક, પુષ્પ, પદ્યનો સંગમ

Photograph : Dr. Ashwinkumar / છબી : ડૉ. અશ્વિનકુમાર

ઘોડા ઉપરથી ઊતરી ગયેલાં પુસ્તકો

Photograph : Dr. Ashwinkumar / છબી : ડૉ. અશ્વિનકુમાર

પુસ્તકો : જે ગોઠવાયેલાં હતાં

Photograph : Dr. Ashwinkumar / છબી : ડૉ. અશ્વિનકુમાર
  
પુસ્તકો : જે સંકેલાયેલાં છે

Photograph : Dr. Ashwinkumar / છબી : ડૉ. અશ્વિનકુમાર

ગ્રંથ-ગુરુ નાનક મેઘાણી

Photograph : Dr. Ashwinkumar / છબી : ડૉ. અશ્વિનકુમાર

સ્મિત-સૌમ્યા : હંસાબહેન પટેલ

Photograph : Dr. Ashwinkumar / છબી : ડૉ. અશ્વિનકુમાર

આપણા હૃદયમાં પડેલી 'ગ્રંથાગાર'ની છબી

Photograph : Dr. Ashwinkumar / છબી : ડૉ. અશ્વિનકુમાર

છેલ્લા કલાકોના મુલાકાતીઓ : પત્રકારત્વના વિદ્યાર્થીઓ

Photograph : Dr. Ashwinkumar / છબી : ડૉ. અશ્વિનકુમાર
                                                                              
નાનકભાઈ અને હંસાબહેનને કાન દઈને સાંભળતા સંજયભાઈ અને કેમેરામાં કંડારતા ઉર્વીશભાઈ

Photograph : Dr. Ashwinkumar / છબી : ડૉ. અશ્વિનકુમાર

ઉર્વીશ કોઠારી, અશ્વિનકુમાર, શ્રીરામ દહાડે, સંજય ભાવે, હંસાબહેન, નાનકભાઈ 

છબીયંત્ર-કળદાબકર્મ : ઈશાન ભાવસાર

2 comments:

  1. સરસ યાદગીરીઃ ઘોડા ઉપરથી ઉતરી ગયેલાં પુસ્તકો :-)

    ReplyDelete
    Replies
    1. આભાર ઉર્વીશભાઈ,

      તમે સૂક્ષ્મ હતું તે પકડ્યું, તમે પકડ્યું એ સૂક્ષ્મ હતું.

      ગુજરાતના ઇતિહાસે હાથીની અંબાડી ઉપર ચઢાવી દીધેલાં પુસ્તકો કરતાં ઘોડાની પીઠ ઉપરથી ઉતારી દીધેલાં પુસ્તકોની નોંધ ખાસ લેવા જેવી છે!

      Delete