Monday, April 1, 2013

* સ્વયં-સર્જન સૂચિ * (ફેબ્રુઆરી-૧૯૯૬થી ફેબ્રુઆરી-૨૦૦૨)


-અશ્વિનકુમાર 
વ્યાખ્યાતા, પત્રકારત્વ વિભાગ, ગૂજરાત વિદ્યાપીઠ, અમદાવાદ - ૩૮૦ ૦૧૪
-----------
૧૯૯૬
*વાચક રાજાઓ લખે છે કે ..., 'ગ્રામગર્જના', 0૧-૦૬-૧૯૯૬, પૃષ્ઠ : ૦૩
*કાંકરીચાળો (કાર્ટૂન), 'સુઘોષ'(સાપ્તાહિક), ૧૯-૦૯-૧૯૯૬, પૃષ્ઠ : ૦૧  
-----------
૧૯૯૭
*હાઈકુ, 'અવસર' (સાપ્તાહિક), ૧૪-૦૪-૧૯૯૭, પૃષ્ઠ :  ૨૮ 
*સ્વપ્નાંની વાસ્તવિકતા (કાવ્ય), 'ચાહના' (સમાજ સુરક્ષા વિશેષાંક), જૂન , ૧૯૯૭, પૃષ્ઠ : ૧૬-૧૭
*કાર્ટૂન, 'સંવાદ', ઓગસ્ટ, ૧૯૯૭, પૃષ્ઠ : ૦૨
*પચાસ પૈસા (કાવ્ય), 'સંવાદ', ઓગસ્ટ, ૧૯૯૭, પૃષ્ઠ : ૧૯
*ગુજરાતી ચલચિત્ર-ઉદ્યાનમાં પાંગરી રહેલું પ્રતિભા-પુષ્પ : અભિનેત્રી પ્રીતિ ટી., 'સમાજમિત્ર' (દલિત નારી વિશેષાંક), ઓગસ્ટ-સપ્ટેમ્બર, ૧૯૯૭, પૃષ્ઠ : ૪૦   
*ગ્રાહક શિક્ષણમાં પત્રકારત્વની ભૂમિકા, 'ગ્રાહક સેવા' (દીપોત્સવી અંક), ઓક્ટોબર ,૧૯૯૭, પૃષ્ઠ : ૧૨-૧૩ અને 'ગ્રાહક સેવા', નવેમ્બર, ૧૯૯૭, પૃષ્ઠ : ૦૪-૦૫ 
*કાર્ટૂન, 'સંવાદ', ડિસેમ્બર, ૧૯૯૭,પૃષ્ઠ : ૦૨
*આખરે... (કાવ્ય), 'સંવાદ', ડિસેમ્બર, ૧૯૯૭, પૃષ્ઠ : ૧૯  
*' લ્યા,સેક્સને નામે આ તો સેક્સી...!', 'નિરીક્ષક', ૧૬-૧૨-૧૯૯૭, પૃષ્ઠ : ૨૪-૨૬ 
*એક દૃષ્ટિ આકાશ તરફ (કાવ્ય) , 'નયા માર્ગ' (પાક્ષિક), ૧૬-૧૨-૧૯૯૭, પૃષ્ઠ : ૩૨ 
-----------
૧૯૯૮
*એકવીસમી સદીનું પત્રકારત્વ, 'સહજ' (યુવા પત્રકારો-લેખકોનું મુખપત્ર), જાન્યુઆરી, ૧૯૯૮, પૃષ્ઠ :  ૦૬-૧૦    
*પાંચ હાઈકુ, 'સહજ' (યુવા પત્રકારો-લેખકોનું મુખપત્ર) ,જાન્યુઆરી, ૧૯૯૮, પૃષ્ઠ :  ૨૧
*કારણ (કાવ્ય), 'નિરીક્ષક', ૧૬-૦૨-૧૯૯૮, પૃષ્ઠ : ૩૨ 
*જોરથી બોલો ગુજરાતી, પ્રેમથી લખો ગુજરાતી, 'સમકાલીન' દૈનિક, મુંબઈ, ૩૧-૦૩-૧૯૯૮, પૃષ્ઠ : તંત્રીપાનું  
*પરિવર્તન (કાવ્ય), 'અમદાવાદ ટુડે ' (ગ્રામીણ પત્રકારત્વ વિશેષાંક), સપ્ટેમ્બર, ૧૯૯૮, પૃષ્ઠ : ૪૮
*અકુદરતી...(કાવ્ય), 'નયા માર્ગ' , ઓક્ટોબર, ૧૯૯૮, પૃષ્ઠ : ૩૨ , પુનર્મુદ્રણ : 'સંવાદ', ઓગસ્ટ, ૧૯૯૯, પૃષ્ઠ : ૦૪
*આ 'ચોથી જાગીર' છે, 'બાપની જાગીર' નહીં!, 'સમકાલીન'  દૈનિક, મુંબઈ, ૧૦-૧૧-૧૯૯૮, પૃષ્ઠ : ૦૪ (તંત્રીપાનું),
   પુનર્મુદ્રણ (કાશ્મીરમાં પત્રકારો બની બેઠેલા આતંકવાદીઓ) : 'સાધના', ૨૫-૦૩-૨૦૦૦, પૃષ્ઠ  : ૩૨-૩૩ 
-----------                 
૧૯૯૯
*અબળાઓ પર ચોથો બળાત્કાર અખબારો કરે છે, 'સમકાલીન' દૈનિક, મુંબઈ ('વરાઈટી' પૂર્તિ, રવિવાર) ૨૧-૦૩-૧૯૯૯, પૃષ્ઠ : ૦૧  
*પરસ્પર, 'સંવાદ', ઓગસ્ટ, ૧૯૯૯, પૃષ્ઠ : ૨૧
*'માનવ વિકાસ' પર ડૉ. રિચર્ડ જોલીનું વ્યાખ્યાન, 'વિદ્યાપીઠ', સળંગ અંક-૨૦૪, સપ્ટેમ્બર-ડિસેમ્બર, ૧૯૯૯, પૃષ્ઠ : ૬૬-૬૭
*રુપાલની પલ્લી અને માધ્યમોનાં પલ્લાં, 'નિરીક્ષક', ૧૬-૦૯-૧૯૯૯, પૃષ્ઠ : ૨૦-૨૨
-----------
૨૦૦૦
*પત્રકારત્વમાં મૂલ્યનિષ્ઠા હજુ નથી મરી પરવારી!, 'સાધના', ૨૨-૦૧-૨૦૦૦, પૃષ્ઠ  : ૨૬-૨૮
*'નયા માર્ગ' ... જેનું છેલ્લું પાનું પહેલું વંચાય છે!, 'નિરીક્ષક' ,૦૧-૦૬-૨૦૦૦, પૃષ્ઠ : ૨૦-૨૧
*જયારે એ 'ભૂમિપુત્ર'ના સો ગ્રાહકો બનાવીને જ જમતાં..., 'નિરીક્ષક', ૦૧-૦૭-૨૦૦૦, પૃષ્ઠ : ૧૮ 
*'નિરીક્ષક' : ધણીને ધાકમાં રાખો, 'નિરીક્ષક', ૦૧-૦૭-૨૦૦૦, પૃષ્ઠ : ૧૮-૨૦ 
*'કુમાર' ... જેના જૂના અંકો આજે પણ વાચકોએ સાચવી રાખ્યા છે !, 'નિરીક્ષક' ,૦૧-૦૮-૨૦૦૦, પૃષ્ઠ : ૧૬

*અનુપારંગત(એમ.ફિલ.)  સંશોધન-નિબંધ (ઈ.સ. ૨૦૦૦)
  શીર્ષક : 'પત્રકાર ગાંધીજીની ગુજરાતી ભાષા અને આજના પત્રકારત્વમાં એની પ્રસ્તુતતા'
  માર્ગદર્શક :  તુષાર ભટ્ટ ( પૂર્વ નિવાસી તંત્રી, 'ધી ટાઈમ્સ ઓફ ઇન્ડિયા' દૈનિક,અમદાવાદ આવૃત્તિ )  
-----------
૨૦૦૧
*અઢી માસ બાદનું ભૂકંપીય કચ્છ : "આ તંબુને તાળાં કેમ દેવાં?, 'આસ્થા', એપ્રિલ, ૨૦૦૧, પૃષ્ઠ :  ૦૫-૦૭  
*અભિમુખતાવર્ગ, આયોજકો, અધ્યાપકો અને આઘાતજનક અવલોકનો, 'દૃષ્ટિ', નવેમ્બર, ૨૦૦૧ પૃષ્ઠ :  ૧૮થી ૨૩ 
*ગાંધીજી  : જાહેર જીવનમાં મોડેલ, જાહેર ખબરમાં મોડેલ, 'નિરીક્ષક', ૦૧-૧૨-૨૦૦૧, પૃષ્ઠ : ૧૪  
-----------
૨૦૦૨

-----------
-----------------------
સંપાદકીય કામગીરી

સ્થાપનાકાલીન સંપાદક : 'વિદ્યાપીઠ સેતુ'
સંપાદક : વાર્ષિક અહેવાલ, ગૂજરાત વિદ્યાપીઠ
------------------------------------------------------

No comments:

Post a Comment