Monday, April 1, 2013

ભાષાની મજા, મજાની ભાષા - 236


'બાળ-કેળવણી અંગે તારાં બહેન શું કહે છે?'
'મારે કોઈ બહેન જ નથી.' (!)
'બાળ-કેળવણી અંગે તારાબહેન શું કહે છે?'
'મને એમની ખબર નથી.' (!)

No comments:

Post a Comment