Monday, April 1, 2013

ભાષાની મજા, મજાની ભાષા - 241



ગુજરાત યુનિવર્સિટી વિષયક સમાચાર લખો તો 'Registrar'નું ગુજરાતી 'કુલસચિવ' કરવું.
ગૂજરાત વિદ્યાપીઠ વિષયક સમાચાર લખો તો 'Registrar'નું ગુજરાતી 'કુલસચિવ' જ કરવું.

ગૂજરાત વિદ્યાપીઠના 'Registrar' માટે આજે 'કુલસચિવ' શબ્દ વપરાય છે.
જૂના વખતમાં કાકાસાહેબ કાલેલકરે 'Registrar' માટે 'મહામાત્ર' શબ્દ ચલણી કર્યો હતો.

No comments:

Post a Comment