Monday, April 1, 2013

* સ્વયં-સર્જન સૂચિ * (ફેબ્રુઆરી- ૨૦૦૨ થી ફેબ્રુઆરી-૨૦૦૭)


- અશ્વિનકુમાર
વ્યાખ્યાતા, પત્રકારત્વ વિભાગ, ગૂજરાત વિદ્યાપીઠ, અમદાવાદ - ૩૮૦ ૦૧૪
-----------
-----------
૨૦૦૨
*સંપાદન : 'સ્વનિર્ભર ઉચ્ચ શિક્ષણ' વિશેષાંક,'દૃષ્ટિ', જુલાઈ, ૨૦૦૨, કુલ પૃષ્ઠ : ૦૪+૩૨
*કુદરતી આપત્તિઓમાં અખબારોની ભૂમિકા,'પરબ', એપ્રિલ, ૨૦૦૨, પૃષ્ઠ : ૮૫-૮૬
-----------
૨૦૦૩
*સીમરી : ઉપેક્ષાની ડમરીથી ઢંકાયેલું ગામ, 'આસ્થા', જાન્યુઆરી, ૨૦૦૩, પૃષ્ઠ :  ૩૬-૩૭
*વર્ગખંડોની બહાર વિદ્યાર્થીઓનું શિક્ષણ  (સહલેખન), 'દૃષ્ટિ', ફેબ્રુઆરી, ૨૦૦૩, પૃષ્ઠ : ૧૧-૧૪
*વિદ્યાર્થીઓએ જે અનુભવ્યું તે સાચું શિક્ષણ  (સહલેખન), 'દૃષ્ટિ', માર્ચ, ૨૦૦૩, પૃષ્ઠ : ૧૩-૨૪
લોકશિક્ષણમાં પત્રકારત્વની ભૂમિકા, 'ભૂમિપુત્ર', ૦૧-૦૪-૨૦૦૩
*રૂપેણ તારાં રોકાતાં પાણી, 'આસ્થા', જૂન, ૨૦૦૩,  પૃષ્ઠ : ૦૪-૦૫
*સમૂહ માધ્યમોમાં સ્ત્રીઓ પર થતી સૂક્ષ્મ હિંસા,(પુસ્તક : 'શક્તિ', સંપાદક : રંજના હરીશ, પ્રકાશક : ગૂર્જર ગ્રંથરત્ન કાર્યાલય, અમદાવાદ : ૩૮૦ ૦૦૧, પ્રથમ આવૃત્તિ, ૨૦૦૩, પૃષ્ઠ : ૧૯૩-૨૦૧)
-----------
૨૦૦૪
*એક રૂપિયાનું મૂલ્ય સતત વધતું રહ્યું છે!, 'દૃષ્ટિ'( 'શિક્ષક-વિદ્યાર્થી સંબંધ-સ્મૃતિ' વિશેષાંક ), સપ્ટેમ્બર , ૨૦૦૪, પૃષ્ઠ : ૦૩-૦૪
*ગાંધીજી : સફળ પ્રત્યાયક તરીકે, 'દૃષ્ટિ'( 'ગાંધીવિચાર' વિશેષાંક ), ઓક્ટોબર, ૨૦૦૪, પૃષ્ઠ : ૦૫-૧૦
પહેલી નજરે જ ગમી જાય તેવું પુસ્તક : ચાલો,એકબીજાને ગમીએ '(ગ્રંથ-આસ્વાદ),'અવાજ સચ્ચાઈનો ', ૧૧-૧૦-૨૦૦૪
*ગામડાંમાં  રેડિયો અને રેડિયોમાં ગામડાં!, 'આસ્થા', ડિસેમ્બર, ૨૦૦૪, પૃષ્ઠ : ૧૬-૧૮
*સંપાદન : 'શિક્ષક-વિદ્યાર્થી સંબંધ-સ્મૃતિ' વિશેષાંક, 'દૃષ્ટિ', સપ્ટેમ્બર, ૨૦૦૪, કુલ પૃષ્ઠ : ૦૪+૩૨
*સંપાદન : 'ગાંધીવિચાર' વિશેષાંક, 'દૃષ્ટિ', ઓક્ટોબર ,૨૦૦૪, કુલ પૃષ્ઠ : ૦૪+૩૨
*સંપાદન : 'કોમન યુનિવર્સિટી એક્ટ' વિશેષાંક,'દૃષ્ટિ', નવેમ્બર, ૨૦૦૪, કુલ પૃષ્ઠ : ૦૪+૩૨
*સંપાદન : 'વિજ્ઞાન પત્રકારત્વ' વિશેષાંક, 'દૃષ્ટિ', ડિસેમ્બર, ૨૦૦૪(વિજ્ઞાન જાગ્રતિ  વર્ષ : ઈ.સ.૨૦૦૪), કુલ પૃષ્ઠ : ૦૪+૩૨
-----------
૨૦૦૫
આદિવાસીઓ ક્યાં સુધી રાહ જોશે?, 'નયા માર્ગ', ૦૧-૦૨-૨૦૦૫,
પુનર્મુદ્રણ : 'ગ્રામગર્જના' , ૧૫-૦૩-૨૦૦૫; 'જલસેવા', ૦૩-૦૯-૨૦૦૭, પૃષ્ઠ : ૦૨
*માનવઅધિકાર માટે ફરજનિષ્ઠ પીટર બેનેન્સનને શબ્દાંજલિ, 'ભૂમિપુત્ર', ૦૧-૦૪-૨૦૦૫, પૃષ્ઠ : ૦૯
*ભાષામાં 'પાણી' અને ભાષાનું 'પાણી', 'જીવન શિક્ષણ', ઓગસ્ટ, ૨૦૦૫, પૃષ્ઠ : ૧૯-૨૧;
પુનર્મુદ્રણ : 'જલસેવા'
પુનર્મુદ્રણ : 'અભિવ્યક્તિ'
પુનર્મુદ્રણ : 'લોકસંવાદ', માર્ચ, ૨૦૦૬, પૃષ્ઠ : ૧૪-૧૫; 'ઓપિનિયન' (યુ.કે.), ૨૬-૦૮-૨૦૦૬, પૃષ્ઠ : ૨૬-૨૭
*એઇડ્સ જાગ્રતિ : સૂત્રોના સથવારે સમજણ ..., 'એઇડ્સ પ્રતિકાર', ડિસેમ્બર, ૨૦૦૫, પૃષ્ઠ : ૧૯-૨૧
-----------
૨૦૦૬
*વિદ્યાર્થીઓનો ભારોભાર પ્રેમ મેળવનાર હળવાફૂલ શિક્ષક : બુચદાદા,'દૃષ્ટિ', જાન્યુઆરી, ૨૦૦૬, પૃષ્ઠ :૦૪-૧૬
*શિક્ષણ : કોણ ભાંગે? કોણ ભાગે? કોના ભોગે? કોના ભાગે?, 'કદમ', જાન્યુઆરીથી માર્ચ, ૨૦૦૬, પૃષ્ઠ : ૦૧ -૦૨ ;
   પુનર્મુદ્રણ : 'અભિદૃષ્ટિ', જાન્યુઆરી, ૨૦૦૭, પૃષ્ઠ : ૦૯-૧૦
*એક તક પુસ્તકને તો આપી જુઓ... ( પુસ્તક : 'પુસ્તક અને પુસ્તકાલય', સંકલન : નિશા શાહ, પ્રકાશક : રાષ્ટ્રીય એકતા કેન્દ્ર, અમદાવાદ : ૩૮૦ ૦૧૩, પ્રથમ આવૃત્તિ, ૨૯-૦૭-૨૦૦૬ (પુસ્તક યાત્રા નિમિત્તે), પૃષ્ઠ : ૦૯)
*રબારી બહેનોની રુઆબદાર બાની, 'વલોણું', નવેમ્બર, ૨૦૦૬, પૃ. ૦3-૦૪
*રવિને અજવાળતી મુન્નાભાઈની 'ગાંધીગીરી', 'અભિદૃષ્ટિ', નવેમ્બર, ૨૦૦૬, પૃષ્ઠ : ૦૧-૦૨
*નાની પાલખીવાળાના મોટી પાયરીવાળા શિક્ષક : નસરવાનજી પાવરી, 'અભિદૃષ્ટિ', ડિસેમ્બર, ૨૦૦૬, પૃષ્ઠ : ૧૨-૧૪
*'હિંદ સ્વરાજ', મો. ક. ગાંધી અને ચર્ચા એક શબ્દ માટેની!,'એઇડ્સ પ્રતિકાર', ડિસેમ્બર, ૨૦૦૬, પૃ.૦૩-૦૫

ગૂજરાત વિદ્યાપીઠ : કેળવણી વડે ક્રાંતિ,મેળવણી વડે શાંતિ (દસ્તાવેજી ચલચિત્ર), ઈ.સ. ૨૦૦૬
-----------
૨૦૦૭

હળવી દારૂબંધી : ભારે વિરોધ (દસ્તાવેજી ચલચિત્ર), ઈ.સ. ૨૦૦૭
ગ્રામજીવનયાત્રા : સાચું ભારત, સાચું શિક્ષણ (દસ્તાવેજી ચલચિત્ર), ઈ.સ. ૨૦૦૭
-----------

-----------------------
સંપાદકીય કામગીરી

*માનદ :
*સહસંપાદક : 'અભિદૃષ્ટિ' (ઉચ્ચ શિક્ષણના પ્રશ્નોની ચર્ચા કરતું માસિક)(મે,૨૦૦૨થી)
*તંત્રી : 'મારગ-મિત્ર' (સ્વૈચ્છિક પ્રવૃત્તિઓની દસ્તાવેજ-પત્રિકા)( મે,૨૦૦૩થી)
*સંપાદક : 'એઇડ્સ-પ્રતિકાર' (સ્વાસ્થ્ય-જાગ્રતિ કરતું સામયિક)(ડિસેમ્બર,૨૦૦૫થી)
*તંત્રી : 'કદમ' (સમાનતામૂલક સમાજ-નિર્માણ કાજેનું પ્રયાસ-પત્ર)(જાન્યુઆરી,૨૦૦૬થી)
તંત્રી :  'વલોણું' (વિકાસના મુદ્દાની વાત માંડતું વિચારપત્ર)(૨૦૦૭થી)

*સંસ્થાકીય  :
સ્થાપનાકાલીન સંપાદક : 'વિદ્યાપીઠ સેતુ'
સંપાદક : વાર્ષિક અહેવાલ, ગૂજરાત વિદ્યાપીઠ
------------------------------------------------------

No comments:

Post a Comment