Wednesday, August 21, 2013

ભાષાની મજા, મજાની ભાષા - 664


'પરમહંસ' એટલે શ્રેષ્ઠ સંન્યાસી.

સંન્યાસીઓના કુલ ચાર પ્રકાર છે :

(1) કુટીચક
(2) બહૂદક
(3) હંસ
(4) પરમહંસ



2 comments:

  1. પણ સર, આ શ્રેષ્ઠસન્યાસી કેવી રીતે હોય? આ તો ચોથા ક્રમે છે..




    હેમાંગી

    ReplyDelete
    Replies
    1. સંન્યાસીઓના આ ચાર પ્રકાર એમની શ્રેષ્ઠતાના ચઢતા ક્રમમાં છે !

      Delete