Saturday, September 28, 2013

ભાષાની મજા, મજાની ભાષા - 695


'પુષ્કરના સરોવરમાં પુષ્કર તો છે પણ પુષ્કર નથી.' (!)

અહીં 'પુષ્કર'ના ત્રણ અર્થ છે :
(૧) 'પુષ્કર' : રાજસ્થાનમાં આવેલું પર્યટન-તીર્થ   
(૨) 'પુષ્કર' : પાણી   
(૩) 'પુષ્કર' : નીલા રંગનું કમળ


No comments:

Post a Comment