Sunday, September 29, 2013

Saturday, September 28, 2013

સ્થિર લોહચક્ર અને ગતિમાન ઋતુચક્ર

Photograph : Ashwinkumar / છબી : અશ્વિનકુમાર

વિનંતી : વૃક્ષ વતી કે વ્યક્તિ વતી ?!

Photograph : Ashwinkumar / છબી : અશ્વિનકુમાર

હિન્દી : 'જસ્સી'થી 'લસ્સી' સુધી ...

Photograph : Ashwinkumar / છબી : અશ્વિનકુમાર

ચોકઠાની ચતુરાઈ : વૃક્ષયુગ્મ : અલગ અને લગોલગ !

Photograph : Dr. Ashwinkumar / છબી : ડૉ. અશ્વિનકુમાર

Photograph : Dr. Ashwinkumar / છબી : ડૉ. અશ્વિનકુમાર

તસવીરો : 
સ્માર્ટફોન દ્વારા નહીં, માત્ર ૨.૦ મેગા પિક્સેલનો કેમેરા ધરાવતા ભોટફોન દ્વારા

સાદી સૂચના, સીધો અનુવાદ !

Photograph : Ashwinkumar / છબી : અશ્વિનકુમાર

ભાષાની મજા, મજાની ભાષા - 695

'પુષ્કરના સરોવરમાં પુષ્કર તો છે પણ પુષ્કર નથી.' (!)

અહીં 'પુષ્કર'ના ત્રણ અર્થ છે :
(૧) 'પુષ્કર' : રાજસ્થાનમાં આવેલું પર્યટન-તીર્થ   
(૨) 'પુષ્કર' : પાણી   
(૩) 'પુષ્કર' : નીલા રંગનું કમળ

Thursday, September 26, 2013

અહીં અંગ્રેજીમાં 'પરિણામ'ની કોઈ જ 'બાંયધરી' આપી શકે એમ નથી !

Photograph : Ashwinkumar / છબી : અશ્વિનકુમાર

ભાષાની મજા, મજાની ભાષા - 693

દાકતર : 'આ ત્રણ ગોળી સવારે એકીસાથે લેવી.'
દર્દી : 'અરરર, ગોળીઓ પાણી સાથે નહીં લેવાની?!'

----------------------------------------------------

દાકતર : 'આ ત્રણ ગોળી સવારે એકસાથે લેવી.'
દર્દી : 'હા, સાહેબ.' (!)

'વાહક'ની અંગ્રેજી જોડણી 'સુવાહક' નથી !

Photograph : Ashwinkumar / છબી : અશ્વિનકુમાર

Wednesday, September 25, 2013

ભાષાની મજા, મજાની ભાષા - 692

કહેવત : 'મોરનાં ઈંડાં ચીતરવાં ન પડે.'
હકીકત : 'ઢેલનાં ઈંડાં ચીતરવાં ન પડે.' (!)

Tuesday, September 24, 2013

લૂગડાં ન ઉતારીને વાંચજો !

Photograph : Ashwinkumar / છબી : અશ્વિનકુમાર

Moral of the image : Take enough care of your phone, wallet and clothes too !

Sunday, September 22, 2013

Friday, September 20, 2013

જીન ડ્રેઝ-અમર્ત્ય સેનના નવ્ય પુસ્તક વિશે ભવ્ય વિચાર-વિમર્શ

રોહિત શુક્લ 

Photograph : Ashwinkumar / છબી : અશ્વિનકુમાર

અચ્યુત યાજ્ઞિક
Photograph : Ashwinkumar / છબી : અશ્વિનકુમાર

સુદર્શન આયંગાર 
Photograph : Ashwinkumar / છબી : અશ્વિનકુમાર

ગિરીશ પટેલ 
Photograph : Ashwinkumar / છબી : અશ્વિનકુમાર

ઇન્દુકુમાર જાની
Photograph : Ashwinkumar / છબી : અશ્વિનકુમાર 

પ્રકાશ શાહ 
Photograph : Ashwinkumar / છબી : અશ્વિનકુમાર

રજની દવે
Photograph : Ashwinkumar / છબી : અશ્વિનકુમાર

શ્રોતાગણ
  Photograph : Ashwinkumar / છબી : અશ્વિનકુમાર

કાર્યક્રમ : પુસ્તક વિશે વિચાર-વિમર્શ  
નિમિત્ત : જીન ડ્રેઝ (Jean Dreze) અને અમર્ત્ય સેન (Amartya Sen) લિખિત પુસ્તક 'An uncertain glory : INDIA AND ITS CONTRADICTIONS' 
વક્તાઓ : રોહિત શુક્લ, અચ્યુત યાજ્ઞિક, સુદર્શન આયંગાર, ગિરીશ પટેલ, ઇન્દુકુમાર જાની, પ્રકાશ શાહ, રજની દવે    
આયોજક : 'અભિદૃષ્ટિ', 'નયા માર્ગ', 'નિરીક્ષક', 'ભૂમિપુત્ર' વિચારપત્ર-પરિવાર 
તારીખ : વીસ સપ્ટેમ્બર, બે હજાર તેર
વાર : શુક્ર  
સમય : બપોરે બેથી સાંજે છ સુધી
સ્થળ : અહિંસા શોધ ભવન, ગૂજરાત વિદ્યાપીઠ, આશ્રમ માર્ગ, અમદાવાદ

*વિશેષ નોંધ : આ પુસ્તક સંબંધિત વિચાર-વિમર્શ માટે 'અનભૂનિ'('અભિદૃષ્ટિ', 'નયા માર્ગ', 'ભૂમિપુત્ર', 'નિરીક્ષક')ના ઓગસ્ટ/સપ્ટેમ્બર/ઓક્ટોબર, બે હજાર તેરના અંકો વાંચો.

ભાષાની મજા, મજાની ભાષા - 689

'રવિ' શબ્દ સૂર્ય માટે અને 'રવી' શબ્દ શિયાળુ પાક માટે વપરાય છે.

Wednesday, September 18, 2013

ભાષાની મજા, મજાની ભાષા - 687

કેટલાક દેશોમાં 'વસતિ' ઓછી ('હૃસ્વ') છે, કેટલાક દેશોમાં 'વસતી' વધારે ('દીર્ઘ') છે. આ રીતે જોઈએ તો, 'વસતિ' અને 'વસતી' બન્ને જોડણી સાચી છે !

Tuesday, September 17, 2013

Monday, September 16, 2013

અંગ્રેજી ભાષા, દેશી મજા : 100

ઉચ્ચ શિક્ષણ સાથે સંકળાયેલી એક વ્યક્તિ ભારતની વસ્તી-ગણતરી વિશે વાત કરતી વખતે, અચૂક અને આત્મવિશ્વાસપૂર્વક 'સેન્સસ'ની જગ્યાએ 'સેન્સેક્ષ' શબ્દપ્રયોગ કરે છે !

તા.ક. : આપણી 'બુદ્ધિ' ઉપર 'બજાર'ના પ્રભાવનું આ ઉત્તમ ઉદાહરણ કહી શકાય!

Sunday, September 15, 2013

ભાષાની મજા, મજાની ભાષા - 685

'આ આસામી આસામી છે.'

'આસામી' શબ્દના બે અર્થ છે :
'આસામી' એટલે 'માણસ'. 
'આસામી' એટલે 'આસામ પ્રાંતનો વતની'.

Saturday, September 14, 2013

ભાષાની મજા, મજાની ભાષા - 684

સાચો ઉચ્ચાર 'આહલેક' નહીં, પણ 'અહાલેક' છે.
આપણે જાણીએ છીએ કે, ખાખી બાવાઓ ભિક્ષા માંગતી વખતે 'અહાલેક' એમ પોકાર કરે છે.

Thursday, September 12, 2013

નાગરિકસમાજના નિરીક્ષક પ્રકાશ ન. શાહને જન્મદિને અભિવંદન

પ્રકાશ ન. શાહ

Photograph : Dr, Ashwinkumar / છબી : ડૉ. અશ્વિનકુમાર

પ્રકાશ ન. શાહ
વરિષ્ઠ પત્રકાર અને કતારલેખક 
તંત્રી : 'નિરીક્ષક' વિચારપત્ર  
પૂર્વ માનાર્હ નિયામક : આચાર્ય કૃપાલાની અધ્યયન કેન્દ્ર, ગૂજરાત વિદ્યાપીઠ, આશ્રમ-માર્ગ, અમદાવાદ
પ્રમુખ : ગુજરાતી સાહિત્ય પરિષદ

જન્મતારીખ : ૧૨-૦૯-૧૯૪૦

Monday, September 9, 2013

Sunday, September 8, 2013

ભાષાની મજા, મજાની ભાષા - 680

પગરખાં ઉતારતાં પહેલાં નીચેનાં વાક્યોમાં હાજર અનુસ્વાર ઉપર ધ્યાન કેન્દ્રિત કરો :

'પગરખાં અહીં ઉતારવાં.'

'પગરખાં અહીં ઉતારવા વિનંતી.'

Saturday, September 7, 2013

ભાષાની મજા, મજાની ભાષા - 679

નીચેના વાક્યમાં અનુસ્વાર ઉપર નજર માંડો :

'આજનાં બધાં છાપાં ક્યાં મૂક્યાં છે?'

Friday, September 6, 2013

ભાષાની મજા, મજાની ભાષા - 678

અંગ્રેજી શબ્દપ્રયોગ 'પાવર ઓફ એટર્ની' માટે ગુજરાતી ભાષામાં 'કુલમુખત્યારનામું ' શબ્દ છે.

Thursday, September 5, 2013

નોખી શિક્ષણ-સંસ્થા, અનોખી મૈત્રી-છબી

Photograph : Ashwinkumar / છબી : અશ્વિનકુમાર

Photograph : Ashwinkumar / છબી : અશ્વિનકુમાર

Photograph : Ashwinkumar / છબી : અશ્વિનકુમાર

ગૂજરાત વિદ્યાપીઠના યુવા અધ્યાપકો માટેની મૈત્રી શિબિર દરમ્યાન ચર્ચા-વિચારણા કરી રહેલા કુલસચિવ રાજેન્દ્ર ખીમાણી, કુલપતિ નારાયણ દેસાઈ, કુલનાયક સુદર્શન આયંગાર

સ્થળ : સંપૂર્ણ ક્રાંતિ વિદ્યાલય, વેડછી

તાલુકો : વાલોડ, જિલ્લો : તાપી

તારીખ : ૦૫-૦૫-૨૦૧૧થી ૧૫-૦૫-૨૦૧૧

ભાષાની મજા, મજાની ભાષા - 677

નવજાત બાળક માતૃભાષામાં રડે છે.

'કરન્ટ બાયોલોજી'
05-11-2009 

Wednesday, September 4, 2013

Tuesday, September 3, 2013

દિવ્યા ભારતી : આમ કેમ ભાળતી ?!

Photograph : Ashwinkumar / છબી : અશ્વિનકુમાર

આ રીતે કોણે નહીં જોવાનું? : દિવ્યાએ કે દિવ્યાને જોનારાઓએ ?!

હનુમાનજીને હડતાલનો હક્ક ?!

Photograph : Ashwinkumar / છબી : અશ્વિનકુમાર

અંગ્રેજી ભાષા, દેશી મજા : 99

'Nobody is perfect in this world.'
'I am nobody.'

આ બંને વાક્યોને એકસાથે મૂકશો તો મજા પડી જશે :

'Nobody is perfect in this world. I am nobody.' (!)

ભાષાની મજા, મજાની ભાષા - 675

'ઈશાન'માં 'ઈ' દીર્ઘ આવશે. ગુજરાતીઓએ  ઈશાન ભારત જવું હોય તો ઘણું બધું એટલે કે 'દીર્ઘ' અંતર કાપવું પડે એ ધ્યાનમાં રાખવું !  

Monday, September 2, 2013

ભાષાની મજા, મજાની ભાષા - 674

'ઇશારો' શબ્દમાં હૃસ્વ એટલે કે નાનો 'ઇ' આવશે.
આમ પણ  'ઇશારો' સહેજ એટલે કે નાનો એટલે કે હૃસ્વ જ કરવાનો હોય છે !

Sunday, September 1, 2013

'ગ્રંથાગાર'ના સંગે : 'યાદગાર' સાંજે

પુસ્તક, પુષ્પ, પદ્યનો સંગમ

Photograph : Dr. Ashwinkumar / છબી : ડૉ. અશ્વિનકુમાર

ઘોડા ઉપરથી ઊતરી ગયેલાં પુસ્તકો

Photograph : Dr. Ashwinkumar / છબી : ડૉ. અશ્વિનકુમાર

પુસ્તકો : જે ગોઠવાયેલાં હતાં

Photograph : Dr. Ashwinkumar / છબી : ડૉ. અશ્વિનકુમાર
  
પુસ્તકો : જે સંકેલાયેલાં છે

Photograph : Dr. Ashwinkumar / છબી : ડૉ. અશ્વિનકુમાર

ગ્રંથ-ગુરુ નાનક મેઘાણી

Photograph : Dr. Ashwinkumar / છબી : ડૉ. અશ્વિનકુમાર

સ્મિત-સૌમ્યા : હંસાબહેન પટેલ

Photograph : Dr. Ashwinkumar / છબી : ડૉ. અશ્વિનકુમાર

આપણા હૃદયમાં પડેલી 'ગ્રંથાગાર'ની છબી

Photograph : Dr. Ashwinkumar / છબી : ડૉ. અશ્વિનકુમાર

છેલ્લા કલાકોના મુલાકાતીઓ : પત્રકારત્વના વિદ્યાર્થીઓ

Photograph : Dr. Ashwinkumar / છબી : ડૉ. અશ્વિનકુમાર
                                                                              
નાનકભાઈ અને હંસાબહેનને કાન દઈને સાંભળતા સંજયભાઈ અને કેમેરામાં કંડારતા ઉર્વીશભાઈ

Photograph : Dr. Ashwinkumar / છબી : ડૉ. અશ્વિનકુમાર

ઉર્વીશ કોઠારી, અશ્વિનકુમાર, શ્રીરામ દહાડે, સંજય ભાવે, હંસાબહેન, નાનકભાઈ 

છબીયંત્ર-કળદાબકર્મ : ઈશાન ભાવસાર