'ષડરિપુ'નો અર્થ સમજવો છે?
'ષડરિપુ' શબ્દ મૂળે સંસ્કૃત ભાષાનો છે.
'ષડ' એટલે 'છ' અને 'રિપુ' એટલે 'શત્રુ'.
મનુષ્યના છ આંતર શત્રુઓ આ મુજબ છે :
(1) કામ (ઇચ્છા, વાસના)
(2) ક્રોધ (ગુસ્સો, તામસ)
(3) લોભ (લાલચ, તૃષ્ણા)
(4) મોહ (ભ્રમ, આસક્તિ)
(5) મદ (કેફ, ગર્વ)
(6) મત્સર (ઈર્ષા, અદેખાઈ)
No comments:
Post a Comment