Friday, November 1, 2013

ભાષાની મજા, મજાની ભાષા - 712


'કાળી ચૌદશનો કકળાટ કાઢવો' એટલે 'આસો વદ ચૌદશે તમામ પ્રકારનો ગંદવાડ, મેલ, કચરો દૂર કરવો'.


No comments:

Post a Comment