અરસ-પરસ અને સરસ-પરસ !
'જંગલમાં નદીના કિનારે એક વૃક્ષની ડાળ ઉપર ચકલી માળો બાંધીને પોતાનાં બચ્ચાં સાથે રહેતી હતી.'
આ વાક્યમાં અલગ-અલગ શબ્દ આગળ 'સરસ' શબ્દ દાખલ કરો અને બદલાતા 'સરસ' અર્થને જાણો :
'સરસ જંગલમાં નદીના કિનારે એક વૃક્ષની ડાળ ઉપર ચકલી માળો બાંધીને પોતાનાં બચ્ચાં સાથે રહેતી હતી.'
'જંગલમાં સરસ નદીના કિનારે એક વૃક્ષની ડાળ ઉપર ચકલી માળો બાંધીને પોતાનાં બચ્ચાં સાથે રહેતી હતી.'
'જંગલમાં નદીના સરસ કિનારે એક વૃક્ષની ડાળ ઉપર ચકલી માળો બાંધીને પોતાનાં બચ્ચાં સાથે રહેતી હતી.'
'જંગલમાં નદીના કિનારે એક સરસ વૃક્ષની ડાળ ઉપર ચકલી માળો બાંધીને પોતાનાં બચ્ચાં સાથે રહેતી હતી.'
'જંગલમાં નદીના કિનારે એક વૃક્ષની સરસ ડાળ ઉપર ચકલી માળો બાંધીને પોતાનાં બચ્ચાં સાથે રહેતી હતી.'
'જંગલમાં નદીના કિનારે એક વૃક્ષની ડાળ ઉપર સરસ ચકલી માળો બાંધીને પોતાનાં બચ્ચાં સાથે રહેતી હતી.'
'જંગલમાં નદીના કિનારે એક વૃક્ષની ડાળ ઉપર ચકલી સરસ માળો બાંધીને પોતાનાં બચ્ચાં સાથે રહેતી હતી.'
'જંગલમાં નદીના કિનારે એક વૃક્ષની ડાળ ઉપર ચકલી માળો બાંધીને પોતાનાં સરસ બચ્ચાં સાથે રહેતી હતી.'
'જંગલમાં નદીના કિનારે એક વૃક્ષની ડાળ ઉપર ચકલી માળો બાંધીને પોતાનાં બચ્ચાં સાથે સરસ રહેતી હતી.'
SIR KHUB SARASA LAGYU
ReplyDelete