Tuesday, October 30, 2018

પત્રકારત્વના વિદ્યાવાચસ્પતિ (Ph.D.) વિદ્યાર્થીઓના સંશોધન-નિબંધોની યાદી

માર્ગદર્શક : 

ડૉ. અશ્વિનકુમાર
પ્રાધ્યાપક, પત્રકારત્વ અને સમૂહ પ્રત્યાયન વિભાગ
મહાદેવ દેસાઈ સમાજસેવા સંકુલ, ગૂજરાત વિદ્યાપીઠ
આશ્રમ માર્ગ, અમદાવાદ : ૩૮૦ ૦૧૪

.................................................................................................................................

* પરિપૂર્ણ નિબંધો :

(01)
સંશોધન-નિબંધનું શીર્ષક : ગાંધીજીનાં લખાણમાં હિંદુ-મુસલમાન સંબંધોનું નિરૂપણ 
(વિચારપત્ર 'નવજીવન'ના વિશેષ સંદર્ભે)
સંશોધકનું નામ : ઉર્વીશ કોઠારી
નોંધણી-ક્રમાંક : 115730
નોંધણી-તારીખ : 20-10-2015

(02)
સંશોધન-નિબંધનું શીર્ષક : A Study on Participatory Development Communication Relating to Project for Safe Motherhood in Selected Villages of Gujarat
સંશોધકનું નામ : M. P. Pratima (એમ.પી. પ્રતિમા)
નોંધણી-ક્રમાંક : 115728
નોંધણી-તારીખ : 20-10-2015

(03)
સંશોધન-નિબંધનું શીર્ષક : પત્રકારોએ લીધેલી ગાંધીજીની મુલાકાતો : એક અધ્યયન 
(M. K. Gandhi Interviewed by Journalists: A Study)
સંશોધકનું નામ : કિરણ મનોહર કાપુરે
નોંધણી-ક્રમાંક : 116818
નોંધણી-તારીખ : 13-12-2016

કાર્યરત સંશોધકો :

(01)
સંશોધન-નિબંધનું શીર્ષક : ગાંધીજીના પત્રકારત્વમાં પ્રશ્નોત્તરી ('નવજીવન' અને 'હરિજનબંધુ'ના વિશેષ સંદર્ભે)
સંશોધકનું નામ : અમિતકુમાર પ્રફુલભાઈ મહેતા
નોંધણી-ક્રમાંક : 11805903
નોંધણી-તારીખ : 14/08/2018

(02)
સંશોધન-નિબંધનું શીર્ષક : ખેતી વિસ્તરણમાં નૂતન માધ્યમોની ભૂમિકા : મોબાઇલ એપ્લિકેશનના વિશેષ સંદર્ભમાં 
(Role of new media in agricultural extension : With special reference to mobile application)
સંશોધકનું નામ : મોના એચ. ગલસર
નોંધણી-ક્રમાંક : 11805904
નોંધણી-તારીખ : 14-08-2018

(03)
સંશોધન-નિબંધનું શીર્ષક : 'નવજીવન' વિચારપત્રમાં સ્ત્રી વિષયક લખાણ : એક અધ્યયન 
(Woman related writings in 'Navajivan' views-paper: A study)
સંશોધકનું નામ : સંધ્યા ઇન્દ્રવદનભાઈ કાર
નોંધણી-ક્રમાંક : 11905916
નોંધણી-તારીખ : 02-09-2019

(04)
સંશોધન-નિબંધનું શીર્ષક : ભારતમાં ગાંધી અને આંબેડકરનું પત્રકારત્વ : એક અધ્યયન
સંશોધકનું નામ : જિજ્ઞેશ પરસોત્તમભાઈ પરમાર
નોંધણી-ક્રમાંક : 11905917
નોંધણી-તારીખ : 18-09-2019

(05)
સંશોધન-નિબંધનું શીર્ષક : ડૉ. આંબેડકરનું પત્રકારત્વ : એક અધ્યયન 
(Dr. Ambedkar's Journalism: A Study)
સંશોધકનું નામ : પંકજકુમાર અનિરુદ્ધ રાવલ
નોંધણી-ક્રમાંક : 12105911
નોંધણી-તારીખ : 05-10-2021

(06)
સંશોધન-નિબંધનું શીર્ષક : Tribal Related Content in the Websites of Indian English Dailies: A Study
સંશોધકનું નામ : અલ્પેશકુમાર નટુભાઈ મકવાણા
નોંધણી-ક્રમાંક : 12105912
નોંધણી-તારીખ : 05-10-2021

No comments:

Post a Comment