૦૬:૦૦થી ૦૭:૦૦ ચા સાથે ચર્ચા અને ઘરકામ
૦૭:૦૦થી ૦૮:૦૦ લેખન
૦૮:૦૦થી ૦૯:૦૦ શાકભાજી-ફળફળાદિની ખરીદી સારુ કૂચકદમ
૦૯:૦૦થી ૦૯:૩૦ કસરત
૦૯:૩૦થી ૧૦:૦૦ શરીરશુદ્ધિ અને મનશુદ્ધિ
૧૦:૦૦થી ૧૦:૩૦ ભોજન
૧૦:૩૦થી ૧૧:૦૦ પરિવહન
૧૧:૦૦થી ૧૨:૦૦ પ્રાર્થના અને કાંતણ
૧૨:૦૦થી ૦૨:૦૦ વર્ગ-વ્યાખ્યાન
૦૨:૦૦થી ૦૩:૦૦ નૂતન માધ્યમ સન્મુખતા
૦૩:૦૦થી ૦૫:૦૦ ગ્રંથાલય-વાચન
૦૫:૦૦થી ૦૬:૦૦ વિદ્યાર્થી-સંશોધનકાર્ય
૦૬:૦૦થી ૦૬:૩૦ ઘરવાપસી
૦૬:૩૦થી ૦૭:૦૦ સ્નાનસત્ર અને ધ્યાનસત્ર
૦૭:૦૦થી ૦૭:૩૦ ભોજન
૦૭:૩૦થી ૦૮:૦૦ રસોડાઘરની સફાઈ
૦૮:૦૦થી ૦૯:૦૦ સપરિવાર-વાચન
૦૯:૦૦થી ૦૯:૫૦ મિત્રો સાથે ચાલતાં-ચાલતાં ચર્ચા
૦૯:૫૦થી ૧૦:૦૦ પ્રાર્થના
૧૦:૦૦થી ૦૬:૦૦ શયન
No comments:
Post a Comment