| Photograph : Dr. Ashwinkumar / છબી : ડૉ. અશ્વિનકુમાર |
| Photograph : Dr. Ashwinkumar / છબી : ડૉ. અશ્વિનકુમાર |
| Photograph : Dr. Ashwinkumar / છબી : ડૉ. અશ્વિનકુમાર |
અરવિંદ ઘોસાળકર ગૂજરાત વિદ્યાપીઠ, અમદાવાદમાં આવેલા આદિવાસી સંગ્રહાલયના પૂર્વ વસ્તુપાલ છે. તેઓ વારલી ચિત્રના અચ્છા કળાકાર છે. અરવિંદભાઈની કોટી ઉપર એક વિશેષ પ્રકારની કલમની હાજરી જોવા મળે જ. તેઓ ઈ.સ. ૧૯૬૮થી શાહીવાળી કલમનો જ ઉપયોગ કરે છે.
No comments:
Post a Comment