અશ્વિનની અક્ષર આકાશિકા (અ અં આ ઇ ઈ ઉ ઊ ઋ એ ઐ ઓ ઔ ક ખ ગ ઘ ચ છ જ ઝ ટ ઠ ડ ઢ ણ ત થ દ ધ ન પ ફ બ ભ મ ય ર લ વ સ શ ષ હ ળ ક્ષ જ્ઞ) બ્લોગમાં દાખલ થતી વેળાએ પગરખાં ઉતારવાં આવશ્યક નથી!
Monday, January 30, 2023
Sunday, January 29, 2023
ભાષાની મજા, મજાની ભાષા - 1356
'ખારબરેલો' ('ખારબળેલો') એટલે 'નિંદા-કુથલી, ઈર્ષ્યા-વેરભાવને કારણે શરીરથી દુબળો થઈ ગયેલો માણસ.
શબ્દ-સૌજન્ય :
શૈલેશ ઠક્કર
ગામ : શેખુપુર, તાલુકો : માતર, જિલ્લો : ખેડા
ભાષાની મજા, મજાની ભાષા - 1355
'કાટલાં કૂટવાં' એટલે ચીજવસ્તુઓની દુકાન થકી વેપાર કરવો.
રૂઢિપ્રયોગ- સૌજન્ય :
શૈલેશ ઠક્કર
ગામ : શેખુપુર, તાલુકો : માતર, જિલ્લો : ખેડા
Saturday, January 28, 2023
Thursday, January 26, 2023
પ્રજાસત્તાક દિન | ૨૬-૦૧-૨૦૨૩ | ગૂજરાત વિદ્યાપીઠ | અમદાવાદ
ધ્વજવંદન :
બકુલભાઈ ભાવસાર, સલામતી વ્યવસ્થા સેવક, વહીવટ વિભાગ, મુખ્ય કાર્યાલય, ગૂજરાત વિદ્યાપીઠ, અમદાવાદના હસ્તે
તારીખ : ૨૬-૦૧-૨૦૨૩, ગુરુવાર
સમય : સવારે ૦૮-૦૦ કલાકે
સ્થળ : પ્રાણજીવન વિદ્યાર્થી ભવન, ગૂજરાત વિદ્યાપીઠ, અમદાવાદ
Photographs : Dr. Ashwinkumar
તસવીરો : ડૉ. અશ્વિનકુમાર
Sunday, January 22, 2023
Journal of Communication and Management
(Courtesy : Dr. Amit Verma,
Senior Assistant Professor,
Department of Journalism and Mass Communication,
Manipal University, Jaipur)
Trainee @ BBC / Digital Journalism - India
BBC Trainee / Digital Journalism - India is inviting applications for this year's Digital Journalism Trainees.
External candidates can apply for the six-month traineeship here:
Closing date is January 25, 2023.
ભાષાની મજા, મજાની ભાષા - 1354
'તત્કાલીન' એટલે 'તે સમયનું'.
Saturday, January 21, 2023
અંગ્રેજી ભાષા, દેશી મજા : 157
કોઈ ભલે 'ઇન્સ્ટ્રાગ્રામ' બોલે-લખે આપણે તો 'ઇન્સ્ટાગ્રામ' જ લખવું-બોલવું.
Friday, January 20, 2023
Job @ Viacom18
Hiring for Digital Content Producers on 5 month contract for IPL in Gujarati, Bhojpuri, Punjabi and Odiya languages.
Company : Viacom18
Location : Mumbai
Experience : 1-10 years
Level :
Senior Producer / Producer / Assistant Producer
Skills Required :
Strong command over the local language - verbal and written
Knows and understands Cricket/ IPL
Looking for immediate joiners
Interested candidates can share profile on
Thursday, January 19, 2023
Job @ Aakhya Media
Aakhya media is looking for a full time translator plus content writer ( Gujarati to English ) to work out of Govt office
Primary work includes translation of press notes and generating content magazine
Basic understanding of Gujarati is required
Work place : Gandhinagar
Work hours : 10:30 AM to 6:30 PM
Qualifications : Mass Communication / English graduate or fresher
However, anyone else without the above fields can apply provided they are proficient in writing skills
Contact :
Vedant Sharma
9429675207
Wednesday, January 18, 2023
Saturday, January 14, 2023
Thursday, January 12, 2023
પક્ષી બચાવો અભિયાન - ૨૦૨૩ / Save Bird Campaign - 2023
Jivdaya Charitable Trust requires Volunteer Photographers and Cinematographers during the Uttrayan Save Bird Campaign - 2023 from January 13-16, 2023. Interested candidates kindly call on 8306359360 for more information.
Wednesday, January 11, 2023
Gandhian concept of village development and India's development policy | Gandhi's Views | Articles on and by Mahatma Gandhi
Tuesday, January 10, 2023
ભાષાની મજા, મજાની ભાષા - 1351
'માતા પરિવાર માટે ઘણો પુરુષાર્થ કરે છે.'
'માતા પરિવાર માટે ઘણો પરિશ્રમ કરે છે.'
આમ, વાક્યમાં 'પુરુષાર્થ' શબ્દની જગ્યાએ 'પરિશ્રમ' શબ્દ વાપરી શકાય છે.
આ જ રીતે, 'પુરુષાર્થ' શબ્દના વિકલ્પરૂપે 'ઉદ્યમ', 'મહેનત', 'જહેમત' જેવા શબ્દો પણ શોભી ઊઠે છે.
Sunday, January 8, 2023
Saturday, January 7, 2023
Friday, January 6, 2023
Job @ Inshorts
Inshorts is looking for people to work as Gujarati Content Specialists with significant experience in Gujarati Media.
CTC- As per market standards
Send your CV to
#inshorts #job #Gujarati #Mediajobs
(Information-courtesy :
Kalpesh Tara)
ભાષાસજ્જતા પ્રકલ્પ અંતર્ગત વિદ્યાર્થીલક્ષી કાર્યશાળા
માતૃભાષા ગૌરવ પ્રતિષ્ઠાન ગાંધીનગર અને શ્રી સ્વામિનારાયણ ગુરુકુલ વિશ્વવિદ્યાપ્રતિષ્ઠાનમ્(SGVP)ના સંયુક્ત ઉપક્રમે
-------------------
ભાષાસજ્જતા પ્રકલ્પ અંતર્ગત વિદ્યાર્થીલક્ષી કાર્યશાળા
-----------------------------
* વિષય :
જોડણી અને છંદશિક્ષણ
------------------------------
વક્તા : (૧)
શ્રી હર્ષદભાઈ શાહ
* ઉપાધ્યક્ષ
માતૃભાષા ગૌરવ પ્રતિષ્ઠાન
* પૂર્વ કુલપતિશ્રી
ચિલ્ડ્રન્સ યુનિવર્સિટી ગાંધીનગર
વક્તા : (૨)
* પ્રાધ્યાપક ડૉક્ટર
અશ્વિનભાઈ આણદાણી
ડી. સી. એમ. કૉલેજ
વિરમગામ અને
* સંયોજક
માતૃભાષા ગૌરવ પ્રતિષ્ઠાન
અમદાવાદ જિલ્લો
* આવકાર :
સાધુ યજ્ઞવલ્લદાસજી SGVP
* તારીખ :
૦૮-૦૧-૨૦૨૩ ને રવિવાર
* સમય :
સવારે ૯:૦૦ થી ૧૨:૦૦
* સ્થળ :
દર્શનમ્ સંસ્કૃત મહાવિદ્યાલય
(SGVP)
નિરમા યુનિવર્સિટી સામે
વૈષ્ણોદેવી સર્કલ પાસે
એસ.જી. હાઈવે
છારોડી, અમદાવાદ.
* સંસ્થાદર્શન :
૧૨:૦૦ થી ૧૨:૩૦
* ભોજનપ્રસાદ :
૧૨:૩૦ થી ૧:૩૦
* આ કાર્યશાળામાં ઉપસ્થિત રહેવા ઈચ્છનાર કોઈ પણ માતૃભાષાપ્રેમી અને શિક્ષક ભાઈબહેનો પોતાનું અને શાળા કે સંસ્થાનું નામ અને સંપર્ક નંબર સંયોજક અશ્વિનભાઈ આણદાણીને ૯૮૨૫૯૭૭૮૯૦ પર તારીખ ૦૫-૦૧-૨૦૨૩ સુધીમાં નોંધાવે જેથી ભોજન માટે સંખ્યા નિશ્ચિત કરી શકાય.
* આ કાર્યશાળા અને ભોજનપ્રસાદ નિ:શુલ્ક છે.
Tuesday, January 3, 2023
Monday, January 2, 2023
Sunday, January 1, 2023
ગેરહાજર રહેતાં વિદ્યાર્થીઓ જોગ
વિભાગમાં વર્ગો નિયમિતપણે લેવાઈ રહ્યા છે.
ગેરહાજરીના પ્રશ્નો થાય તો, વિદ્યાર્થીઓએ
એની તૈયારી રાખવી.
'અશ્વિનિયત' બ્લોગનાં દસ વર્ષ
આજે 'અશ્વિનિયત' અક્ષર-આકાશિકા(બ્લોગ)નાં દસ વર્ષ પૂરાં થાય છે.
૦૧-૦૧-૨૦૧૩થી ૦૧-૦૧-૨૦૨૩
બ્લોગના વાચકોને અભિનંદન!!
ભાષાની મજા, મજાની ભાષા : ૧૩૫૦
પોસ્ટ : ૪૩૮૫
પેજ વ્યૂઝ : ૨,૬૨,૪૫૦+
સ્વયં-સર્જન સૂચિ - ઈ.સ. ૨૦૨૩
* આચાર્ય કૃપાલાની : પ્રત્યાયક તરીકે
(Acharya Kripalani: As a Communicator)
'વિદ્યાપીઠ' ત્રૈમાસિક (ગૂજરાત વિદ્યાપીઠનું સંશોધન સામયિક, પીયર રીવ્યૂડ જર્નલ)
વર્ષ : ૬૧, અંક : ૧-૪, જાન્યુઆરી-ડિસેમ્બર, ૨૦૨૩, પૃષ્ઠ : ૯૬-૧૦૩
* નારાયણ દેસાઈ : ગાંધીવિચાર અને પ્રચારપ્રસારનું વિશ્વાસપાત્ર સરનામું
બીબીસી ગુજરાતી
૨૪-૧૨-૨૦૨૩, રવિવાર
https://www.bbc.com/gujarati/articles/ce5jg2dnkkno
વર્ષ : ૬૧, અંક : ૧-૪, જાન્યુઆરી-ડિસેમ્બર, ૨૦૨૩, પૃષ્ઠ : ૯૬-૧૦૩
* બાટલો
'ઉત્સવ' ('દિવ્ય ભાસ્કર'નો દીપોત્સવી અંક), નવેંબર, ૨૦૨૩, પૃષ્ઠ : ૧૪૩ અને ૧૪૫* નારાયણ દેસાઈ : ગાંધીવિચાર અને પ્રચારપ્રસારનું વિશ્વાસપાત્ર સરનામું
બીબીસી ગુજરાતી
૨૪-૧૨-૨૦૨૩, રવિવાર
https://www.bbc.com/gujarati/articles/ce5jg2dnkkno
Subscribe to:
Posts (Atom)