Tuesday, January 10, 2023

ભાષાની મજા, મજાની ભાષા - 1351


'માતા પરિવાર માટે ઘણો પુરુષાર્થ કરે છે.'

'માતા પરિવાર માટે ઘણો પરિશ્રમ કરે છે.'

આમ, વાક્યમાં 'પુરુષાર્થ' શબ્દની જગ્યાએ 'પરિશ્રમ' શબ્દ વાપરી શકાય છે. 
આ જ રીતે, 'પુરુષાર્થ' શબ્દના વિકલ્પરૂપે 'ઉદ્યમ', 'મહેનત', 'જહેમત' જેવા શબ્દો પણ શોભી ઊઠે છે.

No comments:

Post a Comment