અશ્વિનની અક્ષર આકાશિકા (અ અં આ ઇ ઈ ઉ ઊ ઋ એ ઐ ઓ ઔ ક ખ ગ ઘ ચ છ જ ઝ ટ ઠ ડ ઢ ણ ત થ દ ધ ન પ ફ બ ભ મ ય ર લ વ સ શ ષ હ ળ ક્ષ જ્ઞ) બ્લોગમાં દાખલ થતી વેળાએ પગરખાં ઉતારવાં આવશ્યક નથી!
Wednesday, May 31, 2023
Thursday, May 25, 2023
Wednesday, May 24, 2023
Tuesday, May 23, 2023
ઉત્તરાખંડ પ્રવાસ : ૨૩-૦૫-૨૦૨૩થી ૩૧-૦૫-૨૦૨૩ | ડૉ. અશ્વિનકુમાર
ઉત્તરાખંડ, ૨૩ મે, ૨૦૨૩, મંગળવારથી ૩૧ મે, ૨૦૨૩, બુધવાર
અમદાવાદથી
પંતનગર
વનઘાટ, મરચૂલા
દિગોલીખાલ
ગુજડૂ ગઢી, કિનગોડીખાલ
જિમ કૉર્બેટ નેશનલ પાર્ક, રામનગર
જિમ કૉર્બેટ નિવાસસ્થાન અને સંગ્રહાલય, કાલાઢુંગી, છોટી હલ્દ્વાની, ઉત્તરાખંડ
જંગલ લોર બર્ડિંગ લૉજ, પંગોટ
નૈનિતાલ
તાકુલા ગામ
કૃષિ અને પ્રોદ્યોગિકી વિશ્વવિદ્યાલય, પંતનગર
........................................................
Sunday, May 21, 2023
Thursday, May 18, 2023
ભાષાની મજા, મજાની ભાષા - 1425
'તમારા વિચારો મારા વિચારો સાથે મળતાં આવે છે.'
ભાષાની મજા, મજાની ભાષા - 1424
ત્રીસ રૂપિયાના અઢીસો નંગ લીંબુ મળશે.
ત્રીસ રૂપિયાના અઢીસો લીંબુ મળશે.
ભાષાની મજા, મજાની ભાષા - 1423
ટિટોડી
ટિંટોડી
ટિટોંડી
ટિંટોંડી
ટીટોડી
ટીંટોડી
ટીટોંડી
ટીટોડી
ટીંટોડી
ટીટોંડી
ટીંટોંડી
ભાષાની મજા, મજાની ભાષા - 1421
એમનો પુત્ર સૂર્યોદયથી સૂર્યાસ્ત સુધી મુક્ત ભ્રમણ કરે છે.
એમનો છોકરો આખો દિવસ રખડી ખાય છે.
Wednesday, May 17, 2023
Job @ Shreyas Foundation
Information-Courtesy :
Vitan Parmar
(Vitan was a student (Batch : 2020-2022) of Department of Journalism and Mass Communication, Gujarat Vidyapith, Ahmedabad.
At present, Vitan is a Media Fellow at Film Production Branch, Directorate of Information, Dr. Jivraj Mehta Bhavan, Gandhinagar)
Tuesday, May 16, 2023
Saturday, May 13, 2023
પત્રકારત્વ અને સમૂહ-પ્રત્યાયનમાં કારકિર્દી જોગ ...
વ્યાવસાયિક શિક્ષણ-કૌશલ્ય-સજ્જતા દર્શાવતો, ધોરણસરનો, છેલ્લામાં છેલ્લી વિગતો સાથેનો, પરિચય- આલેખ (સી.વી. / બાયોડેટા) તૈયાર રાખવો.
પરિચય-આલેખ ગુજરાતી, હિંદી, અંગ્રેજી ભાષામાં તૈયાર રાખવા હિતાવહ છે. આ ત્રણેય પરિચય-આલેખને ભાષાશુદ્ધિનો પૂરતો લાભ આપવો!
પ્રત્યાયન-જગતમાં સમજણ સાથેની સક્રિયતા આવકાર્ય છે. અહીં એ પણ યાદ રાખીએ કે, નૂતન માધ્યમોમાં રજૂ થતી સામગ્રીની આપ-લે (કન્ટેન્ટ શેરિંગ) અને સામાજિક માધ્યમોમાં તરતું રહેતું ચરિત્ર-ચિત્ર (પ્રોફાઈલ પિક્ચર) પણ ઘણું બધું કહી જાય છે!
સહાધ્યાયીઓ અને વ્યાવસાયિકો સાથે જીવંત સંપર્કો રાખવા. જેથી કરીને કારકિર્દી અને રોજગાર વિષયક જાહેરાતની જાણકારી સમયસર થતી રહે.
રોજગાર વિષયક જાહેરખબર ધ્યાનથી વાંચવી. અરજી કરતી વખતે છેલ્લી તારીખની રાહ ન જોવી.
કોઈ ખાસ વિષય-ક્ષેત્રમાં કે કોઈ ચોક્કસ સમૂહ-માધ્યમમાં કામગીરી કરવાનો આગ્રહ આપણને જ સમજાય એવો હોય છે! જોકે, જ્યાં સુધી આ પ્રકારનો અવસર ન મળે ત્યાં સુધી જે અવસર ઉપલબ્ધ છે એને ન્યાય આપવો.
કારકિર્દીની શરૂઆતના તબક્કે, કોઈપણ માધ્યમગૃહ કે સંસ્થાનમાં લેખિત પરીક્ષા કે રૂબરૂ મુલાકાતનો મોકો ખોવા જેવો નથી. આના કારણે ઉમેદવારની સાથે-સાથે રોજગારદાતાને પણ નવો અનુભવ મળે છે. આ ઉપરાંત, નિર્ણય-પ્રક્રિયામાં બંને પક્ષે આત્મવિશ્વાસ પણ વધે છે!
પત્રકારત્વના વ્યવસાયમાં સક્રિય રહેવા માટે શારીરિક સજ્જતા અને માનસિક મજબૂતી કેળવી લેવી.
સમૂહ-માધ્યમોની દુનિયામાં કામ કરવા માટે સમયપાલન અને શિસ્તપાલન અનિવાર્ય છે.
કોઈપણ નવી કામગીરી કે જવાબદારી લેતાં ડર કે સંકોચ ન રાખવો.
અંગત જિંદગી હોય કે જાહેર કારકિર્દી, હકારાત્મક અભિગમ રાખવો.
રોજેરોજ, નવુંનવું શીખવાની વૃત્તિ રાખવી. નિત્યવિકસિત થવા માટે માંહ્યલો તૈયાર રાખવો.
માધ્યમગૃહોમાં કામ કરતી વખતે, વ્યાવસાયિક અભિગમ રાખવો. કાર્યસ્થળે લખતાં-વાંચતાં, બોલતાં-સાંભળતાં સાવધ રહેવું. નિંદા-ખુશામત અને ટીકા-ટાપશીથી સલામત અંતર રાખવું. એટલી બધી ફરિયાદ ન કરવી કે લોકો આપણને 'ફરિયાદના આધુનિક પર્યાય' તરીકે જ યાદ રાખે!
ઘર-પરિવાર, મિત્રો-સંબંધીઓ સાથેનો નાતો જાળવી રાખવો. સાથે-સાથે, વ્યાવસાયિક સંપર્કોનું વિશ્વ વિસ્તારતાં રહેવું. આપણને જે વ્યક્તિ મદદરૂપ થાય એનો આભાર માનવાની તક જતી ન કરવી.
પત્રકારત્વ અને સમૂહ-પ્રત્યાયનની દુનિયા આપણા થકી સાર્થક થાય એવી આશા, અપેક્ષા, અભ્યર્થના.
વિદ્યાર્થીમિત્રોને ઊજળી કારકિર્દીની શુભેચ્છાઓ.
Thursday, May 11, 2023
Job @ ETV Bharat
ઈ ટીવી ભારત ગુજરાત
ભારતના સૌથી મોટા ડિજિટલ મીડિયા હાઉસને,
અમદાવાદ ડેસ્ક પર કન્ટેન્ટ એડિટર જોઈએ છે
એક વર્ષ કે તેથી વધુ અનુભવી સીવી મોકલી શકે છે
મેઈલ આઈડી - bharat.panchal@etvbharat.com
એક વર્ષ કે તેથી વધુ અનુભવી સીવી મોકલી શકે છે
મેઈલ આઈડી - bharat.panchal@etvbharat.com
માહિતી-સૌજન્ય :
ભરત પંચાલ, ઈ ટીવી ભારત ગુજરાત
Wednesday, May 10, 2023
Monday, May 8, 2023
Ramnath Goenka Journalism Awards for Excellence 2021 & 2022
Call for entries
To apply, log on to
Last Date : June 07, 2023
google image |
Courtesy :
The Indian Express, Ahmedabad
Monday, May 8, 2023, Page : 3
Sunday, May 7, 2023
Friday, May 5, 2023
Journalism & Mass Communication Students@Work (Batch:2021-2023)
Journalism & Mass Communication Students@Work (Batch:2021-2023)
Department of Journalism & Mass Communication,
Kishan Parekh
Copy Editor (Output),
Mit soni
Bulletin Producer 'Super Fast',
Department of Journalism & Mass Communication,
Faculty of Professional Studies,
Mahadev Desai SamaajSewa Sankul,
Gujarat Vidyapith,
Ahmedabad : 380 009
....................................................................
Mahadev Desai SamaajSewa Sankul,
Gujarat Vidyapith,
Ahmedabad : 380 009
....................................................................
Total Number of Students : 14
Akhabhai M Kamejaleeya
Trainee Copy Editor
VTV Gujarati News, Ahmedabad
Deval Joshi
Production Executive,
Production Executive,
Mantvya News, Ahmedabad
Jigisha Vaghela
PR & Media Relations Intern,
Simulations Public Affairs, Ahmedabad
Kavita Solanki
Copy Editor and Anchor
New Gujarati News, Ahmedabad
Kishan Parekh
Copy Editor (Output),
VTV News Channel, Ahmedabad
Khushbu Pandya
Provisional Trainee Journalist,
Khushbu Pandya
Provisional Trainee Journalist,
TV9, Ahmedabad
Kuldipsinh Solanki
Trainee Crime Reporter, Ahmedabad East, Gujarat Samachar (Print Edition)
Mansi Panara
Production Executive,
Mantvya News, Ahmedabad
Mit soni
Bulletin Producer 'Super Fast',
TV9, Ahmedabad
Mitt Rathod
Production Executive,
Mantavy News, Ahemdabad
Nirali Vachheta
Reporter & Anchor
Buletin india News Channel
Pooja Sodha
Trainee Copy Editor,
VTV Gujarati Channel, Ahmedabad
Sundar Parikh
Preparing for Government Job, Gandhinagar
Wednesday, May 3, 2023
Tuesday, May 2, 2023
Arun Gandhi : 14-04-1934 to 02-05-2023
Arun Gandhi / અરુણ ગાંધી Photograph : Dr. Ashwinkumar / છબી : ડૉ.અશ્વિનકુમાર |
Arun Gandhi / અરુણ ગાંધી Photograph : Dr. Ashwinkumar / છબી : ડૉ.અશ્વિનકુમાર |
Arun Gandhi : 14-04-1934 to 02-05-2023
અરુણ ગાંધી એટલે મણિલાલ ગાંધીના પુત્ર
મણિલાલ ગાંધી એટલે મોહનદાસ કરમચંદ ગાંધીના પુત્ર
Arun Manilal Mohandas Karamchand Gandhi
Monday, May 1, 2023
પરીક્ષા આપવા જનાર વિદ્યાર્થીઓ જોગ
પરીક્ષાવિષયક સૂચનાઓનો અમલ કરવો.
પેન-પેન્સિલ, ઈરેઝર-સ્કેલ જેવી વસ્તુઓ સાથે લઈને આવવું.
અધિકૃત ઓળખપત્ર સાથે રાખવું.
મોબાઈલ ફોન સહિતનાં કોઈપણ વીજાણુ ઉપકરણો સાથે રાખવાની મનાઈ છે.
ચિઠ્ઠી-ચબરખી ભૂલથી પણ સાથે ન લઈ જવી.
પરીક્ષાના સ્થળે અડધો કલાક પહેલાં પહોંચી જવું.
પ્રાર્થનાનો ઘંટ વાગે એટલે સમયસર સમૂહ-પ્રાર્થના કરવી.
મોબાઈલ ફોન સહિતનાં કોઈપણ વીજાણુ ઉપકરણો સાથે રાખવાની મનાઈ છે.
ચિઠ્ઠી-ચબરખી ભૂલથી પણ સાથે ન લઈ જવી.
પરીક્ષાના સ્થળે અડધો કલાક પહેલાં પહોંચી જવું.
પ્રાર્થનાનો ઘંટ વાગે એટલે સમયસર સમૂહ-પ્રાર્થના કરવી.
પરીક્ષાના સમય દરમિયાન શિસ્તપાલન અનિવાર્ય છે.
વર્ગ નિરીક્ષક સાથે વિવેકપૂર્ણ વર્તન અપેક્ષિત છે.
પરીક્ષા શરૂ થયા પહેલાં અને પરીક્ષા પૂર્ણ થયા પછી, બિનજરૂરી ચર્ચાઓ ટાળવી.
તન અને મન સ્વસ્થ રાખવાં.
વિદ્યાર્થીમિત્રોને પરીક્ષાની શુભેચ્છાઓ.
પરીક્ષા શરૂ થયા પહેલાં અને પરીક્ષા પૂર્ણ થયા પછી, બિનજરૂરી ચર્ચાઓ ટાળવી.
તન અને મન સ્વસ્થ રાખવાં.
વિદ્યાર્થીમિત્રોને પરીક્ષાની શુભેચ્છાઓ.
Subscribe to:
Posts (Atom)