Thursday, March 14, 2024

ભાષાની મજા, મજાની ભાષા - 1463


શબ્દ: જાહેરખબર

પ્રકાર: સ્ત્રીo

અર્થ: સૌ કોઈની જાણ માટેની ખબર (2) સૌ કોઈની જાણ માટે લેખિત અથવા અન્ય સ્વરૂપે અપાતી માહિતી (3) વિજ્ઞાપન [જાહેરખબર આપવી, જાહેરખબર લેવી, જાહેરખબર મૂકવી, જાહેરખબર મોકલવી (છાપામાં).]


No comments:

Post a Comment