અશ્વિનની અક્ષર આકાશિકા (અ અં આ ઇ ઈ ઉ ઊ ઋ એ ઐ ઓ ઔ ક ખ ગ ઘ ચ છ જ ઝ ટ ઠ ડ ઢ ણ ત થ દ ધ ન પ ફ બ ભ મ ય ર લ વ સ શ ષ હ ળ ક્ષ જ્ઞ) બ્લોગમાં દાખલ થતી વેળાએ પગરખાં ઉતારવાં આવશ્યક નથી!
Wednesday, April 16, 2025
Tuesday, April 15, 2025
Saturday, April 12, 2025
સહરાની ભવ્યતા || રઘુવીર ચૌધરી
Friday, April 11, 2025
વિભાગના વિદ્યાર્થી ભાવેશ ચૌધરીને અભિનંદન
પ્રવેશ પ્રક્રિયા - ૨૦૨૫ અંતર્ગત આઈડિયાથોન સ્પર્ધાના પરિણામની જાહેરાત
સ્થળ : પરિસંવાદ ખંડ, મહાદેવ દેસાઈ સમાજસેવા સંકુલ, ગૂજરાત વિદ્યાપીઠ
૧૧-૦૪-૨૦૨૫, શુક્રવાર
ભાવેશ ચૌધરી, વિદ્યાર્થી, સત્ર : ૦૨, PGDDMP (PG Diploma in Digital Media Production)
પત્રકારત્વ અને સમૂહ-પ્રત્યાયન વિભાગ, ગૂજરાત વિદ્યાપીઠ
દ્વિતીય ઇનામ
ભાવેશને અભિનંદન
Thursday, April 10, 2025
સંવાદ
પત્રકારત્વ વિભાગના વિદ્યાર્થીઓ સાથે રાષ્ટ્રીય કક્ષાના પત્રકારોનો સંવાદ સ્થળ પત્રકારત્વ વિભાગ ગૂજરાત વિદ્યાપીઠ
10 4 2025
ગુરુવાર
Wednesday, April 9, 2025
પસંદગી પ્રક્રિયા
પ્રવેશ પ્રક્રિયા 2025 અંતર્ગત આઈડિયાથોન સ્પર્ધા માટેની પસંદગી પ્રક્રિયા અંતર્ગત પ્રવેશ સમિતિના સભ્યોની બેઠક
સ્થળ દૃશ્ય શ્રાવ્ય નિર્માણ સ્ટુડિયો, ગૂજરાત વિદ્યાપીઠ
9 4 2025
બુધવાર
Tuesday, April 8, 2025
Monday, April 7, 2025
Sunday, April 6, 2025
પરિક્રમા
વિક્રમસિંહ ગોહિલ
વિદ્યાર્થી સત્ર ૨
પત્રકારત્વ અને સમૂહ પ્રત્યાયન વિભાગ ગૂજરાત વિદ્યાપીઠ
ઉત્તરવાહિની નર્મદા પરિક્રમા
તારીખ 6 એપ્રિલ 2025
રવિવાર
Saturday, April 5, 2025
ભાષાની મજા, મજાની ભાષા - 1567
Friday, April 4, 2025
Thursday, April 3, 2025
Television: History
Wednesday, April 2, 2025
Tuesday, April 1, 2025
અભિનંદન
માહિતી ખાતું, ગુજરાત રાજ્ય
પુરસ્કાર વિજેતા વિદ્યાર્થીઓ
ચેતન કોટડિયા, વિદ્યાર્થી, સત્ર : ૦૪
તુષાર ચૌહાણ, વિદ્યાર્થી, સત્ર : ૦૪
પત્રકારત્વ અને સમૂહ પ્રત્યાયન વિભાગ
ગૂજરાત વિદ્યાપીઠ, અમદાવાદ
ત્રિમાસિક કામગીરી : એપ્રિલ-મે-જૂન, 2025
'વૈષ્ણવજન : સ્પંદન ગાંધીવિચારનાં'
સમયગાળો : 01-01-2025થી ...
ભાષાની મજા, મજાની ભાષા - 1566
Monday, March 31, 2025
Sunday, March 30, 2025
નિવેદન || મૃદુલા પ્ર. મહેતા
Saturday, March 29, 2025
Friday, March 28, 2025
Wednesday, March 26, 2025
Tuesday, March 25, 2025
ભાષાની મજા, મજાની ભાષા - 1563
Monday, March 24, 2025
Sunday, March 23, 2025
Friday, March 21, 2025
ગૂજરાત વિદ્યાપીઠ મુકામે હેકાથોનનું આયોજન
Thursday, March 20, 2025
વિશ્વ ચકલી દિવસ
મારે ફળીયે ચકલી બેસે તે મારું રજવાડું,
તારે બોલે હાંફળ ફાંફળ ચાકર ઉઠે બેસે,
મારા ઘરમાં કીડી સુદ્ધા દમામપૂર્વક બેસે.
મારે ફળીયે ઝૂલે ઝાડની ઘટાદાર ખુશીયારી,
ખોલું ત્યાં આકાશ લાગલું દેતી ઘરની બારી,
જેવો મારો ઉંબર તેવું આડેઘડ પછવાડું,
મારે ફળીયે ચકલી બેસે તે મારું રજવાડું.
તારે ફળીયે તારો વૈભવ ખોંખારાઓ ખાય,
મારે પંખીના ટહૂકાથી અજવાળા ફેલાય,
સાત રંગના ઓડકાર તું સાવ એકલો ખાતો,
હું તો અકડેલઠટ્ઠ ડાયરા વચ્ચે મગન થાતો.
આવા મારા સાવ ઠોઠ જીવતરને શું શીખવાડું,
તારો વૈભવ રંગમોલ સોનું ને ચાકર ધાડું,
મારે ફળીયે ચકલી બેસે તે મારું રજવાડું,
રમેશ પારેખ
ભાષાની મજા, મજાની ભાષા - 1562
Wednesday, March 19, 2025
તેજસ વૈદ્ય : (પુનઃ) અભિનંદન
💐 💐
(પુનઃ) પ્રિય તેજસ,
(પુનઃ) રામનાથ ગોયન્કા પત્રકારત્વ પારિતોષિક માટે,
(પુનઃ) અભિનંદન.
(પુનઃ) આનંદ.
(પુનઃ) અશ્વિન
💐 💐
Tuesday, March 18, 2025
Monday, March 17, 2025
Sunday, March 16, 2025
Saturday, March 15, 2025
વાર્તાકાર રજનીકુમાર પંડ્યાની વિદાય
Friday, March 14, 2025
Thursday, March 13, 2025
અભિનંદન : પત્રકાર નિકુલ વાઘેલાને કાકાસાહેબ રાષ્ટ્રીય પુરસ્કાર
Wednesday, March 12, 2025
Tuesday, March 11, 2025
Monday, March 10, 2025
Workshop: 'New Avenues in Research, Gandhian Thoughts and NEP-2020'
10 days workshop on 'New Avenues in Research, Gandhian Thoughts and NEP-2020' organized by Vyas Mandir, Gujarat Vidyapith
Sunday, March 9, 2025
વડલો || કૃષ્ણલાલ શ્રીધરાણી
Saturday, March 8, 2025
Thursday, March 6, 2025
Sunday, March 2, 2025
Saturday, March 1, 2025
પીએચ.ડી.માં અભ્યાસ કરતા વિદ્યાર્થીઓ માટે સંશોધન-પ્રગતિની રજૂઆત
તારીખ અને સમય નિર્ધારિત કરવાં.
માન્ય ખાદી-ગણવેશ પહેરીને જ આવવું.
સંશોધન-પ્રગતિની રજૂઆત માટે, પોતાની પેનડ્રાઇવમાં પીપીટી તૈયાર કરીને જ આવવું.
રજૂઆત નિર્ધારિત સમયમાં પૂર્ણ કરવી.
પ્રશ્નોત્તરી માટે સમય રાખવો.
સૂચવવામાં આવેલાં સુધારા-વધારા નોંધી લેવાં.
નિબંધ સુપરત કરતાં પહેલાં આ પ્રકારની બે રજૂઆત કરવી.
બે રજૂઆત વચ્ચે ઓછામાં ઓછો એક મહિનાનો સમય રાખવો. જેથી સુધારા-વધારા સમયસર આમેજ થઈ શકે.
માધ્યમ-પ્રશિક્ષણ સત્ર બે
૦૧-૦૩-૨૦૨૫થી ૩૧-૦૩-૨૦૨૫
અંકિત કુમાર પ્રતાપ ભાઈ રાઠવા, મંતવ્ય ન્યૂઝ ચેનલ,અમદાવાદ
ગંગાસાગર મિશ્રા 'ઇન્ડિયા વોઈસ ન્યૂઝ' અમદાવાદ
નામદેવ બારોટ, "ગુજરાત ફર્સ્ટ ન્યૂઝ", અમદાવા
યુવરાજ સોનારા, "ગુજરાત ફર્સ્ટ ન્યૂઝ", અમદાવાદ
શર્મિલા સોલંકી "બૂલેટીન ઇન્ડિયા, " અમદાવાદ
મેઘા ઝાલા, "ABP અસ્મિતા" , અમદાવાદ
વિક્રમભાઈ શિવાભાઈ ગોહિલ “સંદેશ ન્યુઝ “અમદાવાદ
મેહુલ વસાવા, બાયસેક, ગાંધીનગર
સોનલ પટેલ, બાયસેક, ગાંધીનગર
ભાવેશ ચૌધરી, બાયસેક, ગાંધીનગર
પ્રિયાંશું પટેલ, બાયસેક, ગાંધીનગર
ધર્મરાજ રહેવર, બયસેક, ગાંધીનગર
હર્ષ બાયસેક, ગાંધીનગર
ત્રિપ્તીકા બેનર્જી - દૂરદર્શન,અમદાવાદ
મિત્તલ દેસાઈ - દૂરદર્શન,અમદાવાદ
મેઘા ઝાલા - એબીપી અસ્મિતા,અમદાવાદ.
ડોલી પરમાર, મંતવ્ય ન્યુઝ, અમદાવાદ
વિઠ્ઠલભાઈ શંકરભાઇ ચૌધરી, મંતવ્ય ન્યૂઝ
ગાર્ગી પરમાર દ્રષ્ટિ કોમ્યૂનિકેશન અમદાવાદ
રંજના કવર "બુલેટીન ઇન્ડિયા", અમદાવાદ
Wednesday, February 26, 2025
Tuesday, February 25, 2025
સમાધાનની કળાના સરદાર : વલ્લભભાઈ પટેલ || ડૉ. અશ્વિનકુમાર
![]() |
Photo-Courtesy: google |
'નવજીવનનો અક્ષરદેહ',
જાન્યુઆરી-ફેબ્રુઆરી, ૨૦૨૫,
સળંગ અંક : ૧૪૧-૧૪૨, પૃષ્ઠ : ૪૨-૪૬
Saturday, February 22, 2025
Friday, February 21, 2025
આંતરરાષ્ટ્રીય માતૃભાષા દિવસની સાર્થક ઉજવણી || આજે 'અશ્વિનિયત' બ્લોગનાં પાંચ લાખ+ પેજવ્યૂઝ થયાં
Job @ Divya Bhaskar Digital
Thursday, February 20, 2025
Wednesday, February 19, 2025
Tuesday, February 18, 2025
Sunday, February 16, 2025
Saturday, February 15, 2025
Friday, February 14, 2025
Thursday, February 13, 2025
આકાશવાણીની મુલાકાત
વિશ્વ રેડિયો દિવસ નિમિત્તે અમે આકાશવાણી અમદાવાદ ખાતે આયોજિત કાર્યક્રમમાં ઉપસ્થિત રહ્યા.
વિભાગમાં વિદ્યાર્થીઓના રેડિયો અનુભવોનું શ્રાવ્ય તેમજ દૃશ્ય-શ્રાવ્ય દસ્તાવેજીકરણ કર્યું. અપલોડ પણ થયું.
Wednesday, February 12, 2025
વ્યાખ્યાન : રેડિયોનો ઉદ્ભવ અને વિકાસ
ડૉ. અશ્વિનકુમાર
વિષય : 'રેડિયોનો ઉદ્ભવ અને વિકાસ'મોરારજી દેસાઈ મંડપમ્, ગૂજરાત વિદ્યાપીઠ, અમદાવાદ
૧૨-૦૨-૨૦૨૫, બુધવાર
Job @ Network18 - Gujarati News channel
Multiple openings @ Network18 - Gujarati News channel looking for Editorial !
Journalism is a must.
Age criteria - 24-29
Pls send ur resume on Jimisha.chauhan@nw18.com
Tuesday, February 11, 2025
વ્યાખ્યાન : થોમસ આલ્વા એડિસન : જીવન અને પ્રદાન'
ડૉ. અશ્વિનકુમાર
વિષય : 'થોમસ આલ્વા એડિસન : જીવન અને પ્રદાન'મોરારજી દેસાઈ મંડપમ્, ગૂજરાત વિદ્યાપીઠ, અમદાવાદ
૧૧-૦૨-૨૦૨૫, મંગળવાર
Sunday, February 9, 2025
ભાષાની મજા, મજાની ભાષા - 1549
'નબળા અને રોગગ્રસ્ત શરીરના કારણે ટૂંટિયું વાળીને, લાચાર સ્થિતિના કારણે પથારીમાં પડી રહેવું.
કચ્છના નાના રણમાં અગરિયા પરિવારની દીકરીએ કરેલો શબ્દપ્રયોગ
(તસવીર-પત્રકાર અને વીતક-લેખક 'રણવીર' અંબુભાઈ પટેલના વક્તવ્યમાંથી)
Friday, February 7, 2025
Thursday, February 6, 2025
Tuesday, February 4, 2025
બહુવિધ કળાસાધક બાબુભાઈ રાણપરા વિશે વ્યાખ્યાન
વિષય : 'બાબુભાઈ રાણપરા : આપણા મલકના માયાળુ માનવી'
મોરારજી દેસાઈ મંડપમ્, ગૂજરાત વિદ્યાપીઠ, અમદાવાદ
૦૪-૦૨-૨૦૨૫, મંગળવાર
Monday, February 3, 2025
હૉકીને નવી અને ગામને નોખી ઓળખ આપતી ગુજરાતી દીકરીઓ || તેજસ વૈદ્ય || બીબીસી ન્યૂસ ગુજરાતી
GATI SHAKTI VISHWAVIDYALAYA: Recruitment of Non-Teaching Positions (Deputation(Dep)/Direct Recruitment(DR))
(A Central University under the Ministry of Railways, Government of India)
Lalbaug, Vadodara, Gujarat - 390004
Recruitment of Non-Teaching Positions (Deputation(Dep)/Direct Recruitment(DR))
Sunday, February 2, 2025
|| અચ્યુત યાજ્ઞિક સ્મારક વ્યાખ્યાન || વક્તા : રાજદીપ સરદેસાઈ
અરજીનો નમૂનો
તારીખ : ૦૦-૦૦-૦૦૦૦
પ્રતિ
અધ્યક્ષ,
પત્રકારત્વ અને સમૂહ પ્રત્યાયન વિભાગ,
ગૂજરાત વિદ્યાપીઠ, આશ્રમ માર્ગ,
અમદાવાદ : 380 009
વિષય : ................................................. બાબત
માનનીય મહોદયશ્રી,
નમસ્કાર.
હું.................................................................. પત્રકારત્વ અને સમૂહ પ્રત્યાયન વિભાગ, ગૂજરાત વિદ્યાપીઠના વર્ષ ......., સત્ર ....... માં અભ્યાસ કરું છું.
મારે ............................. વિષયક કામગીરી માટે તારીખ ૦૦-૦૦-૦૦૦૦, ............. વારના રોજ, સવારે/બપોરે/સાંજે ૦૦:૦૦ કલાકે, ........................... મુકામે જવાનું હોવાથી મને પરવાનગી આપવા વિનંતી.
આ અરજી સાથે ..............................................નો આધારભૂત પત્ર જોડ્યો છે.
વર્ગ-શિક્ષણ/ઉપાસના/છાત્રાલયની હાજરી બાબતે, મારી આ અરજીની નોંધ લેવા વિનંતી.
આભારપૂર્વક,
આપનો / આપની
વિશ્વાસુ
............................
સહી ( ગુજરાતીમાં)
............................
(નામ) ( ગુજરાતીમાં)
વર્ષ ........, સત્ર ..........
પત્રકારત્વ અને સમૂહ પ્રત્યાયન વિભાગ,
ગૂજરાત વિદ્યાપીઠ, અમદાવાદ : 380 009
Saturday, February 1, 2025
ભાષાની મજા, મજાની ભાષા - 1548
'પોલીસે ગુનો દાખલ કર્યો છે.'
'પોલીસ વધુ તપાસ ચલાવી રહી છે.'
આ પ્રકારના વાક્યપ્રયોગો ગુનાખોરી વિષયક અહેવાલોમાં બિનજરૂરી જગ્યા રોકે છે.
આ પ્રકારના વાક્યપ્રયોગો લખાણને બીબાંઢાળ અને નીરસ બનાવે છે.
Wednesday, January 29, 2025
ભારતીય સમાચારપત્ર દિવસ : પરિસંવાદ
Sunday, January 26, 2025
Saturday, January 25, 2025
ભાષાની મજા, મજાની ભાષા - 1547
પોલીસ ગુનો દાખલ કરીને વધુ તપાસ ચલાવી રહી છે.
Thursday, January 23, 2025
Wednesday, January 22, 2025
પૂર્ણ મહાકુંભ મેળાના રિપોર્ટિંગના અનુભવો
કમલ પરમાર
પૂર્ણ મહાકુંભ મેળાના રિપોર્ટિંગના અનુભવો
૨૨-૦૧-૨૦૨૫
બુધવાર
Sunday, January 19, 2025
Saturday, January 18, 2025
Friday, January 17, 2025
Wednesday, January 15, 2025
૦૫
વિષય : 'મહાદેવ દેસાઈ : સમર્પિત સેવક અને સક્ષમ સર્જક'
મોરારજી દેસાઈ મંડપમ્, ગૂજરાત વિદ્યાપીઠ, અમદાવાદ
૧૫-૧-૨૦૨૫, બુધવાર
Monday, January 13, 2025
૦૪
ડૉ. અશ્વિનકુમાર
મોરારજી દેસાઈ મંડપમ્, ગૂજરાત વિદ્યાપીઠ, અમદાવાદ
૧૩-૧-૨૦૨૫, સોમવાર
Sunday, January 12, 2025
Saturday, January 11, 2025
Friday, January 10, 2025
Thursday, January 9, 2025
Wednesday, January 8, 2025
વિષય : 'મહાદેવ દેસાઈ : સમર્પિત સેવક અને સક્ષમ સર્જક' : ૦૩
ડૉ. અશ્વિનકુમાર
મોરારજી દેસાઈ મંડપમ્, ગૂજરાત વિદ્યાપીઠ, અમદાવાદ
૮ -૧-૨૦૨૫, બુધવાર