Wednesday, October 15, 2025

ભાષાની મજા, મજાની ભાષા - 1611


તબિયત ઠીક ન હોય ત્યારે 'બોડી-પેઇન'ની ફરિયાદ માટે, ઘર-વ્યવસ્થાપક (હોમ મેનેજર) જશુબહેન 'હાડ-કળતર' શબ્દ વાપરતાં હતાં.

No comments:

Post a Comment