Friday, October 10, 2025

ભાષાની મજા, મજાની ભાષા - 1610


જાહેરખબરની અસર તો જુઓ!

'કેપ્સિકમ' માટે, ઘર-વ્યવસ્થાપક (હોમ મેનેજર) લીલાબહેન 'પેપ્સિકમ' શબ્દ વાપરતાં હતાં!

No comments:

Post a Comment